PARBATBHAI PATEL Profile Banner
PARBATBHAI PATEL Profile
PARBATBHAI PATEL

@PatelParbatbhai

16,765
Followers
0
Following
1,719
Media
5,889
Statuses

Chairperson-Water Resources Committee MEMBER OF PARLIAMENT (LOK SABHA) BANASKANTHA (GUJARAT)

Tharad, India
Joined January 2014
Don't wanna be here? Send us removal request.
@PatelParbatbhai
PARBATBHAI PATEL
1 year
બિપરજોય વાવાઝોડા સામે સાવચેતી એ જ સલામતી સલામતી માટેના પગલાંઓને અનુસરીએ અને આપણી અને આપણા પરિવારજનોની સુરક્ષા સુનિશ્ચિત કરીએ. #CycloneBiporjoy #Gujaratcyclone
Tweet media one
1
3
42
PARBATBHAI PATEL Retweeted
@BJP4India
BJP
1 year
बीते 9 वर्षों में बाघों की संख्या में हुई 42% वृद्धि। 2014 में बाघों की संख्या मात्र 2,226 थी, जोकि 2022 में बढ़कर 3,167 हो गई।
Tweet media one
449
515
2K
PARBATBHAI PATEL Retweeted
@BJP4India
BJP
1 year
वर्ष 2014 से अब तक 'बॉर्डर एरिया डेवलपमेंट प्रोग्राम' के अंतर्गत 839 पुलों का निर्माण किया जा चुका है, इसके अतिरिक्त डिजिटल इंफ्रास्ट्रक्चर को मजबूती देते हुए बीते 9 वर्षों में 25 लाख किलोमीटर ऑप्टिकल फाइबर बिछाई जा चुकी है। #9YearsOfGatiAndPragati
Tweet media one
Tweet media two
20
304
558
@PatelParbatbhai
PARBATBHAI PATEL
1 year
आपकी हर इच्‍छा, आकांक्षा, आपके परिवार की हर इच्‍छा, आकांक्षा, उसको सेफगार्ड करने में हम लगे हैं। - प्रधानमंत्री श्री @narendramodi जी
Tweet media one
0
0
10
@PatelParbatbhai
PARBATBHAI PATEL
1 year
સેવા એ જ સંસ્કાર 👉🏻 બિપરજોય વાવાઝ��ડાની સંભવિત અસર સામે સહાય માટે નાગરિકોની પડખે ભાજપ સરકાર
Tweet media one
0
3
27
@PatelParbatbhai
PARBATBHAI PATEL
1 year
સેવા પરમો ધર્મ બિપરજોય વાવાઝોડાના પ્રભાવ સામે જનતાની સુરક્ષા અને સલામતી માટે અડીખમ ભાજપ સરકાર #CycloneBiporjoy #CycloneBiparjoyUpdate #CycloneAlert #StaySafe
Tweet media one
0
0
13
@PatelParbatbhai
PARBATBHAI PATEL
1 year
બિપરજોય વાવાઝોડા સંદર્ભે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પ્રજાજોગ સંદેશ... #CycloneBiporjoy #CycloneBiparjoyUpdate #CycloneAlert #StaySafe
0
4
23
@PatelParbatbhai
PARBATBHAI PATEL
1 year
બિપરજોય વાવાઝોડાથી જો આપના વિસ્તારમાં આફત સર્જાય અને મદદની જરૂર હોય તો ભારતીય જનતા પાર્ટી-ગુજરાતના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરો. હેલ્પલાઈન નંબર: 079-232 76943 079-232 76944 Whatsapp & Mobile No. 63572 39964 #CycloneBiporjoy #CycloneBiparjoyUpdate #CycloneAlert #StaySafe
Tweet media one
1
0
7
@PatelParbatbhai
PARBATBHAI PATEL
1 year
વિશ્વસ્તરીય શિક્ષણ મળે, ગુજરાતનું દરેક બાળક ભણે, ૨૦ વર્ષ શાળા પ્રવેશોત્સવ, ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની... રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૩ કાર્યક્રમ અંતર્ગત થરાદ તાલુકાના ખોડા ગામે પ્રા. શાળા ખાતે બાળકોને હર્ષોઉલ્લાસ સાથે પ્રવેશ કરાવ્યો.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
15
@PatelParbatbhai
PARBATBHAI PATEL
1 year
થરાદ ખાતે શિક્ષણ વિભાગના સચિવ ડો.વિનોદ રાવ સાહેબ પધાર્યા હતા આ સમયે જિલ્લાના શિક્ષણની સ્થિતિ વિશે ચર્ચા કરવામાં આવી..
Tweet media one
Tweet media two
Tweet media three
0
4
60
@PatelParbatbhai
PARBATBHAI PATEL
1 year
વિશ્વસ્તરીય શિક્ષણ મળે, ગુજરાતનું દરેક બાળક ભણે, ૨૦ વર્ષ શાળા પ્રવેશોત્સવ, ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની... રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૩ કાર્યક્રમ અંતર્ગત થરાદ તાલુકાના વારા ગામે પ્રા. શાળા ખાતે બાળકોને હર્ષોઉલ્લાસ સાથે પ્રવેશ કરાવ્યો.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
19
PARBATBHAI PATEL Retweeted
@narendramodi
Narendra Modi
1 year
राष्ट्र के विकास में युवाओं को ज्यादा से ज्यादा भागीदारी मिले, इसके लिए हमारी सरकार कृतसंकल्प है। इसी कड़ी में कल सुबह 10.30 बजे वीडियो कॉन्फ्रेंसिंग के जरिए एक और रोजगार मेले का हिस्सा बनूंगा। इसमें करीब 70,000 नियुक्ति-पत्र वितरित किए जाएंगे।
2K
5K
19K
@PatelParbatbhai
PARBATBHAI PATEL
1 year
જગતના નાથ જગતના રખોપા રાખે એવી અરજ સાથે જગતમંદિર પર બે ધજા ફરકાવાઈ. સંભવિત ચક્રવાત સામે હરહંમેશની જેમ જ દ્વારકાધીશ સૌનું રક્ષણ કરશે. 🙏🏻જય દ્વારકાધીશ 🙏🏻
2
10
100
@PatelParbatbhai
PARBATBHAI PATEL
1 year
ચક્રવાત પહેલાં અને દરમિયાન ફરજીયાત આટલું ધ્યાન તો રાખજો. પોતે સુરક્ષિત રહો, પરિવાર અને પશુઓને પણ સુરક્ષિત રાખો. ભગવાન દ્વારકાધીશ સૌની રક્ષા કરે એવી પ્રાર્થના જય દ્વારકાધીશ 🙏🏻
Tweet media one
0
4
24
@PatelParbatbhai
PARBATBHAI PATEL
1 year
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબે #CycloneBiparjoy ના અનુસંધાને બેઠક યોજી, વાવાઝોડાના પગલે સંભવિત અસરો, તૈયારીઓ અને વ્યવસ્થાપન અંગે વિગતવાર સમીક્ષા કરી.
0
2
11
PARBATBHAI PATEL Retweeted
@BJP4Gujarat
BJP Gujarat
1 year
મોદી સરકારના કેન્દ્રમાં 9 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે બનાસકાંઠાના થરાદ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી શ્રી @bjpprakashmehta ની પ્રેરક ઉપસ્થિતિમાં વિશાળ જનસભા યોજાઈ. #9YearsOfSeva
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
152
265