સુરતના બે ભાઈઓ #જયદીપ_કથિરીયા અને #ચીરાગ_કથિરીયા સુરતથી કેદારનાથ સુધીની સાયકલ યાત્રાની શરૂઆત ��રી છે. વિશ્વ સાયકલ દિવસે બે ભાઈ સનાતન ધર્મના સંદેશ સાથે કેદારનાથ સુધીની યાત્રા પર નીકળ્યા છે. જેઓ રસ્તામાં આવતા રોરકી, હરિદ્વાર, ઋષિકેશ, દેવપ્રયાગ, રુદ્રપ્રયાગ, ચોપતા, કર્ણપ્રયાગ,