Mamta padhiyar Profile Banner
Mamta padhiyar Profile
Mamta padhiyar

@Mamtapadhiyar4

1,448
Followers
1,682
Following
84
Media
2,204
Statuses

लडकी हु तो थोडा लिमिट मे रहो #Nature_lover मेरी पहचान अपने मेहनत के दम पर है,नफरत नहीं इंसानियत पसंद है ,हिन्दू🇮🇳 DM🚫

गुजरात
Joined August 2024
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@Mamtapadhiyar4
Mamta padhiyar
16 hours
નથી કરવી સરકારી નોકરી ની તૈયારી હવે આ નોર્મેંલાઇઝેશન પદ્ધતિમાં મજા નથી આવતી નથી રહ્યા હવે દિનેશ દાસા જેવા સર તો આ ડિપાર્ટમેન્ટ હવે મજા નથી આવતી નથી સાંભળતી સરકાર અમારી વેદનાઓ શિક્ષક માટે આંદોલન કરવું પડે એમાં હવે મજા નથી આવતી
22
26
211
@Mamtapadhiyar4
Mamta padhiyar
8 days
જિંદગીમાં આટલું સમજાય તો સારું, 'મરીઝ' જિંદગી સમજીને કોને જિંદગીભર જોઈએ. ~મરીઝ
Tweet media one
51
24
395
@Mamtapadhiyar4
Mamta padhiyar
8 days
ભરોસો જો કૃષ્ણ પર હોય, તો એ ખાલી કૃપા જ નથી કરતા સારથી પણ બની જાય છે .. શુભ સવાર 🌄🌄 જય શ્રી કૃષ્ણ 🙏🏻
33
22
174
@Mamtapadhiyar4
Mamta padhiyar
8 days
ગલીએ ગલીએ અહીં 'ગાલીબ' મળે છે ઘરે ઘરે અહીં 'ઘાયલ' મળે છે પ્રેમ નો આ રોગ જ એવો 'બેફામ' છે દોસ્ત..... દસ માંથી આઠ એના જ 'મરીઝ' મળે છે.
19
20
132
@Mamtapadhiyar4
Mamta padhiyar
7 days
પોસાય એટલા જ સંબધો રાખવા "પ્રેમ" ની લોન કોઈ બેંક પાસે હોય તો મને કેજો.. #પ્રેમ #લાગણી
20
15
100
@Mamtapadhiyar4
Mamta padhiyar
9 days
ये गुजरात है मेरी जान❤... जिंदगी एक ऐसा सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना..
Tweet media one
Tweet media two
Tweet media three
18
10
74
@Mamtapadhiyar4
Mamta padhiyar
6 days
હે કૃષ્ણ..... નથી રઈ જગતમાં હવે પેહલા જેવી પ્રેમની રીત.. નથી કોઈ રાધા જેવી પ્રેમિકા..કે નથી કૃષ્ણ જેવા મિત... #શુભ_રાત્રી #જય_શ્રીકૃષ્ણ #પ્રેમ
27
14
97
@Mamtapadhiyar4
Mamta padhiyar
7 days
राधा कृष्ण का मिलन तो बस एक बहाना था, दुनियाँ को प्यार का सही मतलब जो समझाना था 🌄सुप्रभात दोस्तों 🌄 🙏जय श्री कृष्णा🙏
Tweet media one
28
12
71
@Mamtapadhiyar4
Mamta padhiyar
7 days
જમાનો કોણ જાણે વેર વાળે છે કયા ભવનું મળે છે બે દિલો ત્યાં મધ્યમા દીવાલ રાખે છે. ~અમૃત ઘાયલ
13
13
93
@Mamtapadhiyar4
Mamta padhiyar
8 days
હવે વાત એમ હતી કે.... લોકો એમ કહે છે કે તમે કોઈપણ કામમાં સતત વ્યસ્ત રહો તો તમને ખરાબ વિચારો ન આવે તો શું નવરા બેઠા બેઠા કોઈ સારા વિચારો ન કરી શકાય ?? નવરા બેઠા બેઠા સારા વિચારો ન આવે ?? આ તો નવરા હતા એટલે પૂછ્યું નકર મને તો હંમેશા પોઝિટિવ વિચાર જ આવે . #વિચાર #ઉડતું_તીર
14
3
45
@Mamtapadhiyar4
Mamta padhiyar
9 days
વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર, તું ઈશ્વરના નવાં મંદિર, નવા આવાસ રહેવા દે. શુભ સવાર 🌅 જય શ્રી કૃષ્ણ 🙏
Tweet media one
25
10
47
@Mamtapadhiyar4
Mamta padhiyar
11 days
સુંદર ગઝલ જેવું છે તારું મુખડું, આંખોથી વાંચીએ તો હોઠોથી વાહ નીકળે છે.
Tweet media one
15
5
42
@Mamtapadhiyar4
Mamta padhiyar
11 days
શોકનો માર્યો તો મરશે ન તમારો ‘ઘાયલ’ હર્ષનો માર્યો મરી જાય તો કહેવાય નહીં ~ અમૃત ‘ઘાયલ’
Tweet media one
8
5
38
@Mamtapadhiyar4
Mamta padhiyar
8 days
જેમણે પોલીસ પરિવાર માટેની લાગણી અને સમગ્ર સમાજમાં પોલીસ પ્રત્યેની પરિભાષા બદલી એવા IPS એ.કે. સિંઘ #police #Ahmedabad @AhmedabadPolice
Tweet media one
4
5
39
@Mamtapadhiyar4
Mamta padhiyar
10 days
ધરતી પર નભ નમે તો અમને ગમે, આ મસ્ત મોસમમાં કોઈ યાદ કરે તો અમને ગમે વરસાદ તો વરસે કે તેની તો આ મોસમ છે,પણ કોઈની લાગણી બે-મોસમ વરસે તો અમને ગમે.. #Rain #Gujarat #farmer
Tweet media one
8
8
36
@Mamtapadhiyar4
Mamta padhiyar
10 days
નયનમાં ના રાખો આટલી નફરત આ નયનમાં હુ તસ્વીર બનીને આવીશ ભલે રહો તમે મારા નયનથી દૂર હુ મળવા માટે સપનું બનીને આવીશ. 🌄શુભ સવાર🌅 🙏 જય શ્રી કૃષ્ણ🙏
Tweet media one
20
7
35
@Mamtapadhiyar4
Mamta padhiyar
11 days
तेरे जैसा कोई मिला ही नहीं कैसे मिलता कोई था ही नहीं.. तू जहां तक दिखाई देता है उससे आगे मैं देखता ही नहीं.. मुझपर होकर गुजर गई दुनिया मैं तेरी राह से हटा ही नहीं.. पढ़ता रहता हूँ रात दिन उसको जो ख़त उसने लिखा ही नहीं.. तेरे बारे में सोचने वाला अपने बारे में सोचता ही नहीं..
Tweet media one
9
6
31
@Mamtapadhiyar4
Mamta padhiyar
11 days
ફળી છે જે જે આશા, તેના મેં અંજામ જોયા છે હવે કંઈ ખાસ દુઃખ જેવું નથી થાતું નિરાશાથી ~મરીઝ
Tweet media one
6
5
31
@Mamtapadhiyar4
Mamta padhiyar
19 days
જેમના 500 થી ઓછા followers છે એમના માટે બધા તમારું 🆔 કૉમેન્ટ કરો અને આ પોસ્ટ ને retweet કરો હું ફોલ્લો બેક જરૂર આપીશ Retweet 🔄 ફરજિયાત કરવી જેથી બીજા ગુજરાતી મિત્રો ને પણ હેલ્પ કરી શકીએ. #ગુજરાતી_ની_વાતજ_અલગ_છે #હા_અમે_ગુજરાતી
Tweet media one
27
28
28
@Mamtapadhiyar4
Mamta padhiyar
13 days
I go to❤ફરવા..... Let's see...
Tweet media one
11
5
30
@Mamtapadhiyar4
Mamta padhiyar
6 days
સવાર પડે તો ધન્યવાદ માનજો, અને રાત પડે તો આભાર.... કારણ કે તમારા હાથમાં કંઈ નથી પણ એના હાથમાં બધુજ છે કોની સવાર પાડવી અને કોની નહી 🙏જય શ્રી કૃષ્ણ 🙏 🌻શુભસવાર 🌻
41
8
109
@Mamtapadhiyar4
Mamta padhiyar
12 days
કેટલું થાકી જવાતું હોય છે, પણ શું કરું ? ઈચ્છાની ઓફિસમાં રવિવારે રજા હોતી નથી.. 🌻શુભ સવાર 🌻 🙏જય શ્રી કૃષ્ણ🙏 🙏 રાધે રાધે 🙏
Tweet media one
17
6
26
@Mamtapadhiyar4
Mamta padhiyar
10 days
વાત ક્યારેક લાગણીની, તો ક્યારેક દર્દ, પ્રેમની, સમજાઈ જેને એણે હંમેશા વાહ વાહ કરી છે..
Tweet media one
12
5
30
@Mamtapadhiyar4
Mamta padhiyar
8 days
ખલીલ....આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું, ફરક શું પડશે કોઇના અહીં હોવા ન હોવાથી રગ રગને રોમ રોમથી તૂટી જવાય છે, તો પણ મઝાની વાત કે જીવી જવાય છે, ખાલી ગઝલ જો હોય તો ફટકારી કાઢીએ, આ તો હ્રદયની વાત છે, હાંફી જવાય છે ..
@BhumiZala
Bhumiba Zala
9 days
ઝેર નો તો પ્રશ્ન ક્યાં છે, એ તો હું પી ગયો.. આ બધાને એ જ વાંધો છે કે હું જીવી ગયો, હું કોઈનું દિલ નથી, દર્પણ નથી કે સપનું નથી તો પછી સમજાવ કે હું શી રીતે તૂટી ગયો? ઘણી વખત એવું બન્યું કે છેક અંતિમ શ્વાસ પર મોત ને વાતો માં વળગાડી હું સરકી ગયો.. ખલીલ ધનતેજવી
2
3
42
5
1
22
@Mamtapadhiyar4
Mamta padhiyar
17 days
વ્યક્તિના પરિચયની શરૂઆત ચહેરાથી ભલે થતી હોય, પણ એની સંપૂર્ણ ઓળખ તો વાણીથી જ થાય છે.. #NewProfilePic #હા_અમે_ગુજરાતી
Tweet media one
6
4
23
@Mamtapadhiyar4
Mamta padhiyar
11 days
સૌ મને પ્રિય હોય તે મારી પરખ છે હું કોઈકને પ્રિય હોઉં તે મારી ઓળખ છે. #શુભ_રાત્રી #Good_night
12
7
22
@Mamtapadhiyar4
Mamta padhiyar
12 days
સમય ચાલ્યો ગયો, જ્યારે અમે મૃગજળને પીતા'તા, હતી જે એક જમાનામાં હવે એવી તરસ ક્યા છે ~મરીઝ
Tweet media one
7
5
22
@Mamtapadhiyar4
Mamta padhiyar
18 days
આ લોકોને ફોલો કરી દેવા ફોલો બેક આપી દેશે સામસામે ફોલો કરી દેવા જે કોઈ રહી ગયું હોય તે કોમેન્ટમાં આઇડી નાખે Rt,like,comment @AnilDaki6 @184Siddhrajsinh @aniruddh_12897 @bhaveshchavda07 @M_h_ahir_7 @Dharmeshgosai74 @Kiran31526433 @Desai224 @bevkuf143 @MHGadhavi
17
8
21
@Mamtapadhiyar4
Mamta padhiyar
20 days
મારાથી જે બનતી હશે તે મદદ કરીશ અને હા #DM મા પધારવુ નહીં કોમેન્ટ મા જ જવાબ આપી દઈશ... Follow કરો, retweet કરો. તમે મને મદદ કરો. હું તમને મદદ કરીશ. #હા_અમે_ગુજરાતી
Tweet media one
6
15
18
@Mamtapadhiyar4
Mamta padhiyar
15 days
વરસાદ કેવો ચાલુ છે તમારા બાજુ અમારે ત્યાં તો સવાર ના 6 વાગ્યા નો જોરદાર છે હજુ પણ ચાલુ ... 🌈🌈🌧🌧 #Rain #TeachersDay
Tweet media one
3
0
21
@Mamtapadhiyar4
Mamta padhiyar
15 days
कितने तेजस्वी लोग है दुनिया में 😂😂 कुछ समझ में तो नहीं आया लेकिन, दूसरी बार देखना मना है😂 @Dinesha64192780 @AmbaniKishan11 @AnilDaki6 @_dairy_milk @C_M_Ram_ @gujju_pm @SidharajsinhjiC
8
4
19
@Mamtapadhiyar4
Mamta padhiyar
11 days
તારો ચંદ્ર જેવો ચહેરો બહાર કાઢો પથારીમાંથી, આજની સવારને તને જોવાની ઝંખના છે..... 😂😂 શુભ સવાર 🌄 જય શ્રી કૃષ્ણ 🙏
Tweet media one
12
5
20
@Mamtapadhiyar4
Mamta padhiyar
12 days
#ગીત_લોકગીત #ગઝલ #ગુજરાતી ચાલો બધાં એ ફરજિયાત એક જ લીટીમાં ગુજરતી #ગીત_લોકગીત , #ગઝલ લખવાનુ છે... તમારા ગીત ને હું ૧૦ માંથી યોગ્ય માર્ક આપીશ 💯✔️ મારૂ ગીત છે 👇🏻👇🏻👇🏻 ❤નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે❤ #હા_અમે_ગુજરતી #ગર્વ_થી_કહો_અમે_ગુજરાતી #મને_ગર્વ_સે_હું_ગુજરાતી_છું
11
7
19
@Mamtapadhiyar4
Mamta padhiyar
7 days
पत्थर की है दुनिया जज्बात नहीं समझती दिल में क्या है वो ये बात नहीं समझती तन्हा वो चांद भी है सितारों के बीच लेकिन चांद का दर्द बेवफा रात नहीं समझती #goodnight
10
4
22
@Mamtapadhiyar4
Mamta padhiyar
9 days
ग़रीबी को कागज़ पर उतार कर अमीर बन जाते हे लोग, ये कैसा मुल्क हे जहा दर्द नही दर्द की तस्बीर खरीद लेते हे लोग .. #गरीब
Tweet media one
7
7
19
@Mamtapadhiyar4
Mamta padhiyar
28 days
સ્ત્રી કહો કે નારી, દુર્ગા કહો કે કાલી અંબાની શક્તિ કે સરસ્વતીની વાણી એક જ સ્વરૂપમાં અનેક ને સમાવતી શક્તિસ્વરૂપા દરેકમાં સર્વશક્તિશાળી @devanshijoshi71
@devanshijoshi71
Devanshi Joshi
29 days
"ઉઠ જાગ મુસાફિર તું શું ખોજ કરે! તને જાણ નથી કે એ તું જ તો છે" - શબ્દો રેવા ફિલ્મના ગીતમાંથી અને હાથમાં પુસ���તક અતરાપી
Tweet media one
36
57
955
5
4
18
@Mamtapadhiyar4
Mamta padhiyar
14 days
सपनों से प्यार करने वालों को अक्सर रात को नींद नहीं आती #Good_Night #Aspirant
Tweet media one
1
4
16
@Mamtapadhiyar4
Mamta padhiyar
6 days
@Mansi_2997 @Adda52529 @KALPCHAUDH84047 @akshay2518 @AshvatKokani @Chaudha83801716 @parth_20_02 @sidz2727 @BhavyaPate8421 બેન સરકારી નોકરી ની તૈયારી ને અમે અલવિદા કરી.. લગભગ 1 વર્ષ થયુ... બે-ત્રણ પરીક્ષા મા 4-5 માર્ક્સ માટે રહ્યા ત્યારે અમે અંદરથી તૂટી પડ્યા..😭 એ સમયે હજુ પણ યાદ છે બેન ગાંધીનગરની સેક્ટર 17 લાઇબ્રેરી નોકરી તો ના મળી પણ જીવન મા ઘણું બધું શીખવા મળ્યું અને નવા મિત્રો પણ થયા.....
5
3
22
@Mamtapadhiyar4
Mamta padhiyar
14 days
इधर मैं खुद impression करने में लगी हूं उधर कुछ लोग मुझे impress करने में लगे हैं..😂😂
8
2
15
@Mamtapadhiyar4
Mamta padhiyar
14 days
જિંદગીમાં લોકોને મદદ કરવાની ભાવના રાખજો સાહેબ, કારણ કે કુદરતનો નિયમ છે, કે જે કુવામાંથી લોકો પાણી પીતા હોય એ કુવો ક્યારેય સુકાતો નથી @Dinesha64192780
Tweet media one
1
3
14
@Mamtapadhiyar4
Mamta padhiyar
12 days
झूंढो के बीच में,मैं सच बोल बैठा वो नमक का शहर था और मैं अपने जख्म खोल बैठा
Tweet media one
5
5
15
@Mamtapadhiyar4
Mamta padhiyar
13 days
પ્રથમ પૂજા થાય તમારી, હે ગણેશ, સર્વ પીડા હરજો અમારી સર્વે ભક્તોને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભકામનાઓ. #GaneshChaurthi #श्रीगणेश #गणपति_बप्पा_मोरया
Tweet media one
10
5
15
@Mamtapadhiyar4
Mamta padhiyar
15 days
કેટલાક ભાઈઓ પાસે ખીસામાં ભલે દાઢી કરાવવાના પૈસા નો હોય પણ શ્રાવણ મહિનામાં વાળ દાઢી એટલી વધારશે ને...... જાણે જયપુરના કિલ્લાનો રાજા હોય.. 😂😂😂 @gujju_pm @Mansi_2997 @Vipal_suthar @_dairy_milk
6
3
13
@Mamtapadhiyar4
Mamta padhiyar
15 days
तुम्हारे शहर का मौसम बड़ा सुहाना लगे मैं एक शाम चुरा लूँ अगर बुरा न लगे .. #GoodNightX #Gujarat #RainAlert
Tweet media one
3
3
14
@Mamtapadhiyar4
Mamta padhiyar
14 days
प्रेम ही वह शक्ति है जो हमें हर सुबह अपने लक्ष्यों को याद दिलाती है, इस शक्ति के साथ, हम अपनी मंजिल की ओर बढ़ते हैं. #शुभ_सवार #जय_श्री_कृष्णा #cycling
Tweet media one
4
3
13
@Mamtapadhiyar4
Mamta padhiyar
18 days
આ લોકોને ફોલો કરી દેવા ફોલો બેક આપી દેશે સામસામે ફોલો કરી દેવા મોટા એકાઉન્ટ વાળાને વિનંતી કે આમને હેલ્પ કરે Rt,like,comment @AshvatKokani @kavya_301 @Rahulpadhiyar05 @maliVishal5489 @DilipPujara3 @Yuvibha25820 @joshibhavin19 @MilanPa81036351 @GamitBrijesh3 @rajput_285
@Mamtapadhiyar4
Mamta padhiyar
18 days
પહેલા લિસ્ટ મા જેનુ નામ ન આવ્યુ હોય તેમને પ્રરમોટ કરીશ ... જેમના 500 થી ઓછા followers છે એમના માટે બધા તમારું 🆔 કૉમેન્ટ કરો અને આ પોસ્ટ ને retweet કરો મને ફોલ્લો કરો FB બેક જરૂર આપીશ તમે સામ સામે ફોલો કરજો Retweet 🔄 ફરજિયાત કરવી જેથી બીજા ગુજરાતી મિત્રો ને પણ હેલ્પ થાય
Tweet media one
6
3
10
9
9
12
@Mamtapadhiyar4
Mamta padhiyar
18 days
લોકોનું કામ છે કહેવાનું પણ આપણે આપણા મનનું જ કરવાનું, કેમકે જિંદગી આપણી છે અને નિર્ણયો પણ આપણા. #શુભ_સવાર 🙏 #જય_શ્રી_કૃષ્ણ 🙏
4
6
13
@Mamtapadhiyar4
Mamta padhiyar
19 days
ગુજરાતીનું દિલ નરમ આઈસ્ક્રીમ જેવું ગુજરાતીની જબાન મીઠી જલેબી જેવી ગુજરાતીનો ગુસ્સો ગરમ ઊંધિયા જેવો ગુજરાતીનો સાથ ચટપટા અથાણા જેવો ગુજરાતીનો કોન્ફિડન્સ કડક ખાખરા જેવો ગુજરાતીનો સ્વભાવ મિલનસાર દાળ-ઢોકળી જેવો #હા_અમે_ગુજરાતી @_dairy_milk @Koli_Nilu_ @gujju_pm @Dinesha64192780
Tweet media one
2
5
12
@Mamtapadhiyar4
Mamta padhiyar
20 days
સિંહની ગર્જનાએ ગુંજતું #ગુજરાત છે આ. #બ્લુટીક vs #નોનબ્લુટીક થી ઝઘડતું ગુજરાત છે આ નર્મદા, તાપીના પ્રવાહમાં #ખળખળ વહેતું #ગુજરાત છે આ હંમેશા #ગરબાની તાલે જુમતું ગુજરાત છે આ. #મોર બની જીવનમાં થનગાટ કરતું #ગુજરાત છે આ ઊંચી ઉડાન ભરી #અવકાશને ચુંબતું ગુજરાત છે આ #હા_અમે_ગુજરાતી
Tweet media one
2
6
10
@Mamtapadhiyar4
Mamta padhiyar
7 days
આ રોડ ને જલ્દી થી રિપેર કરો મરીઝ @AmdavadAMC ..નહિતર આ ઘાયલ રોડ પર હજુ કેટલાય ઘાયલ થશે..
@SunoEhsaas
ગુજરાત ના ખૂણે થી.🤗
7 days
@Mamtapadhiyar4 મને એવું લાગે ��ે કે, જીંદગી રોડ જેવી છે.. ખદબચડી........ તમારી આગળ ના રોડ જેવી 😂😂😂😂
0
0
1
3
2
12
@Mamtapadhiyar4
Mamta padhiyar
18 days
પહેલા લિસ્ટ મા જેનુ નામ ન આવ્યુ હોય તેમને પ્રરમોટ કરીશ ... જેમના 500 થી ઓછા followers છે એમના માટે બધા તમારું 🆔 કૉમેન્ટ કરો અને આ પોસ્ટ ને retweet કરો મને ફોલ્લો કરો FB બેક જરૂર આપીશ તમે સામ સામે ફોલો કરજો Retweet 🔄 ફરજિયાત કરવી જેથી બીજા ગુજરાતી મિત્રો ને પણ હેલ્પ થાય
Tweet media one
@Mamtapadhiyar4
Mamta padhiyar
18 days
આ લોકોને ફોલો કરી દેવા ફોલો બેક આપી દેશે સામસામે ફોલો કરી દેવા જે કોઈ રહી ગયું હોય તે કોમેન્ટમાં આઇડી નાખે Rt,like,comment @AnilDaki6 @184Siddhrajsinh @aniruddh_12897 @bhaveshchavda07 @M_h_ahir_7 @Dharmeshgosai74 @Kiran31526433 @Desai224 @bevkuf143 @MHGadhavi
17
8
21
6
3
10
@Mamtapadhiyar4
Mamta padhiyar
6 days
@Mansi_2997 @Adda52529 @KALPCHAUDH84047 @akshay2518 @AshvatKokani @Chaudha83801716 @parth_20_02 @sidz2727 @BhavyaPate8421 જે મિત્રો મળ્યા અમને એમને ખૂબ સાથ અને સહકાર આપ્યો કેટલાક લોકોને નોકરી મળી અને કેટલાકને ન પણ મળી સચિવાલયના આંદોલનથી શરૂ થયેલી મારી સફર ..મા કેટલીય ભરતીમાં કરપ્શન થયા ખુબ ખુબ આભાર મારા મમ્મી પપ્પા અને ભાઈનો એમને ઘરથી દૂર 200km એ મને ભણવા મૂકી પણ અફસોસ આજે સારી રીતે હુ વેલસેટ છુ
5
2
13
@Mamtapadhiyar4
Mamta padhiyar
16 days
સમાજ શું કહેશે, દુનિયા શું કહેશે , લોકો શું કહેશે ? સાહેબ આ બધા તેલ લ��વા ગયા તમે માત્ર પરિસ્થિતિ પ્રમાણે જીવન જીવતા શીખો સંજોગો આપોઆપ બદલાય જશે શુભ સવાર 🌋🌻 જય શ્રી કૃષ્ણ 🙏
3
2
9
@Mamtapadhiyar4
Mamta padhiyar
15 days
प्रेम और सम्मान का भाव सिर्फ उन्हीं के लिए महत्वपूर्ण है, जो उनके दिल कि भावनाओं को समझते हैं #jay_shree_krishna #GoodMorningXFriends #radheradhe
Tweet media one
4
3
11
@Mamtapadhiyar4
Mamta padhiyar
16 days
थोड़ी सी अस्त-व्यस्त है,फिर भी, जिंदगी तू जबर्दस्त है. इसे जबर्दस्ती मत जिएँ, जबर्दस्त तरीके से जिए.. #Gujarat #BigBreaking
2
3
10
@Mamtapadhiyar4
Mamta padhiyar
6 days
@sidz2727 @Koli_Nilu_ @Bhoomi_panchal1 @C_M_Ram_ @gujju_pm @Mansi_2997 @Radhika_0606 @TheAnkit26 @hir_doshi फेंक रहे जो तुम खाना क्योंकि, आज रोटी थोड़ी सूखी है थोड़ी इज्ज़त से फेकना साहेब, मेरी बेटी कल से भूखी है
5
2
12
@Mamtapadhiyar4
Mamta padhiyar
18 days
स्कूल के दोस्त कितने भी कमीने हो, स्कूल बंद होने के बाद उनकी याद बहुत आती है ❤ #Tag_your_dost #life #ममता_की_महेफिल
2
2
9
@Mamtapadhiyar4
Mamta padhiyar
26 days
लकीरें मेरी तकदीर बताएं मुझे मंजूर नहीं मैं अपनी तकदीर लिखूं तभी जिंदगी है
Tweet media one
2
1
10
@Mamtapadhiyar4
Mamta padhiyar
11 days
@NAWAZSHEKH0007 @Mamtapadhiyar4 જીતવાની ઝંખનાથી પર થયો છું, હારથી હું એટલોસધ્ધર થયો છું. આપ ધક્કો મારવા તૈયાર છો ને? હું ફરી મહેનત કરી પગભર થયો છું. ચુપ રહી ને કેટલાં વર્ષો વિતાવું? એટલે હું વાગતું ઝાંઝર થયો છું. ભૂલ ક્યાંથી નીકળે મારી જરાપણ? યાદ કરતા વેંત હું હાજર થયો છું.
3
2
8
@Mamtapadhiyar4
Mamta padhiyar
18 days
પૈસામાં જ સૂખ છે એવુ માનવા વાળા લોકો માટે એક સવાલ હું પૂછું છું સાહેબ, કે કેટલા રૂપિયા હોય તો સુખી થઇ શકે આ માણસ ??
Tweet media one
6
4
10
@Mamtapadhiyar4
Mamta padhiyar
19 days
તમારું #Goal ને ચાહો. #Action લો #Aim માટે. રસ્તાઓ એક પછી એક #Open થતાં જશે #GoodNightX #Lrd #psi
1
2
8
@Mamtapadhiyar4
Mamta padhiyar
17 days
थोड़ी सी अस्त-व्यस्त है फिर भी, जिंदगी तू जबर्दस्त है ,इसे जबर्दस्ती मत जिएँ, जबर्दस्त तरीके से जिए #GoodMorning 🙏 #Radhe_Radhe 🙏 #Rain
Tweet media one
1
1
9
@Mamtapadhiyar4
Mamta padhiyar
16 days
આવા દિવસો આવે તો નવાઇ નહિ ... 😂😂😂
4
2
8
@Mamtapadhiyar4
Mamta padhiyar
17 days
प्यार करना है तो खुद से कर नफरत करने के लिए लोग है ना ❤
2
3
9
@Mamtapadhiyar4
Mamta padhiyar
18 days
મુશ્કેલીઓ થોડા સમય માટે રહેશે પણ સફળતા આખી જિંદગી રહેશે. ~સ્વામી વિવેકાનંદ ખૂબ ખૂબ અભિનંદન 🙏🙏
@ITJanak
Janak 🇮🇳
18 days
अब दे दो सभी अभिनंदन.. आप सभी दोस्तों का हृदय की गहराई से धन्यवाद.. 🥰💝🥰💝 મારી આજની આ ખુશી અને સફળતામાં બહોળો સહયોગ આપનાર x ફેમિલી નો ખુબ ખુબ આભાર.. હૃદયના ઊંડાણથી ધન્યવાદ. અને તમામ મિત્રોને ખુલ્લા દિલથી મદદ કરવામાં આવશે .. 💝🙇‍♂️🤝🙏🏻 #5MCompleted #Monetisation
Tweet media one
Tweet media two
67
11
64
0
3
9
@Mamtapadhiyar4
Mamta padhiyar
16 days
હેલો મિત્રો હું ચકલા અને બાજની પોસ્ટ વાંચતી વાંચતી 5 - 5 મિનિટ ના અંતરે બધા ને ફોલો બેક આપું છું જેથી મારા ફોલોવર્સ વધારજો ઓકે.. @SidharajsinhjiC 😂😂
@shah_wingsmedia
Sonali Shah🇮🇳
16 days
હેલો મિત્રો હું કલેશ કરતા કરતા 5 - 5 મિનિટ ના અંતરે બધા ને ફોલો બેક આપું છું જેથી મારા ફોલો"વરસ" વધારજો ઓકે!
3
0
9
1
1
9
@Mamtapadhiyar4
Mamta padhiyar
28 days
ક્યાંક ખુમારી,ખમીર, અને ખાનદાની મરી પરવારી, નહિતર બહેન દિકરી ગૌ માતા, અને ધર્મ રક્ષાની બાબતમાં માફી નો હોય, ઈતિહાસ સાક્ષી છે.
Tweet media one
1
1
9
@Mamtapadhiyar4
Mamta padhiyar
27 days
भगवान मूर्तियों में मौजूद नहीं है आपकी भावनाएं ही आपका भगवान हैं आत्मा त��म्हारा मंदिर है..
Tweet media one
0
1
9
@Mamtapadhiyar4
Mamta padhiyar
18 days
Words are not enough to express the unconditional love that exists between a mother and daughter. #love #Mother
Tweet media one
2
4
9
@Mamtapadhiyar4
Mamta padhiyar
27 days
એક વાત હું સારી રીતે જાણું છું કે કોઈપણ માણસ માટે ગરીબાઈ એ ખરાબ વસ્તુ છે, પણ હું કહું છું કે ગરીબાઈની તકલીફમાં તેને ડૂબકીઓ ખાવા દો.જો એ શક્તિશાળી હશે,તો એ જરૂર તરીને બહાર આવી જશે. મારા અનુભવ પ્રમાણે યોગ્ય અને લાયકાત વાળો માણસ ડૂબી ગયો હોય એવું આજ દિવસ સુધી બન્યું નથી.
Tweet media one
0
1
9
@Mamtapadhiyar4
Mamta padhiyar
18 days
આ ભાઈના 500 ફોલોવર કરી આપો... Fb આપી દેશે ✔️✔️
@joshibhavin19
joshi bhavin
18 days
૩૧૮ થય ગયા છે ૫૦૦ સુધી પહોંચવા મદદ કરજો @Koli_Nilu_ @Dinesha64192780 @AkeelMansoori19 @gujju_pm @kiranrajput0410 @Mamtapadhiyar4 💫
0
1
2
4
1
8
@Mamtapadhiyar4
Mamta padhiyar
13 days
તમે બધા ગણેશ ચતુર્થી ની શુભકામનાઓ તો આપો છો પણ.............? એવી તો કોઈ શુભકામનાઓ આપો મને કે ......... વિઘ્નહર્તા ગણપતિ બાપા તમારા જીવનમાં ક્યારેય પૈસા ની કમી નહીં આવતા દે .... 😂😂 ફેક્ટ મુદ્દાની વાત કરો😂😂 @Dinesha64192780 @gujju_pm @_dairy_milk @CMOGuj @ITJanak
@Mamtapadhiyar4
Mamta padhiyar
13 days
પ્રથમ પૂજા થાય તમારી, હે ગણેશ, સર્વ પીડા હરજો અમારી સર્વે ભક્તોને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભકામનાઓ. #GaneshChaurthi #श्रीगणेश #गणपति_बप्पा_मोरया
Tweet media one
10
5
15
3
0
7
@Mamtapadhiyar4
Mamta padhiyar
19 days
बेशक यह चित्र बिल्कुल विभत्स है! लेकिन दुर्भाग्यवश इस देश का सच है! संसद के तरफ जाने वाली हर सड़क! आज बुरी तरह ख़ून से लथपथ है! #औरत #स्त्री #नारी #बेटी_बचाओ_बेटी_पढ़ाओ #હા_અમે_ગુજરાતી
Tweet media one
2
5
7
@Mamtapadhiyar4
Mamta padhiyar
20 days
પતંગ ચગાવતા ચગાવતા ગરબા ના સ્ટેપ કરે ગરબા રમતા રમતા પતંગ ચગાવાના સ્ટેપ કરે. #હા_અમે_ગુજરાતી @Dinesha64192780 @Vipal_suthar @C_M_Ram_ @gujju_pm @nirma_gujrat @ravipolara @ITJanak @MHGadhavi #હા_અમે_ગુજરાતી
3
3
7
@Mamtapadhiyar4
Mamta padhiyar
17 days
તમને નથી લાગતું ?? કે લોકો પોતાના સ્વાર્થ માટે બીજા ના ખભે રાખેલી બંદૂક ને ત્રીજા વડે ફોડાવે છે #વિચાર #સ્વાર્થ
1
0
8
@Mamtapadhiyar4
Mamta padhiyar
13 days
એવો વિચાર ના કરો કે મોટા માણસ મારા મિત્ર થાય, એવો વિચાર કરો કે ... મારા મિત્રો મોટા માણસ થાય.. #goodnight
0
1
8
@Mamtapadhiyar4
Mamta padhiyar
17 days
આ ફોટો જોતા જ તમારા મનમાં શુ વિચાર આવે ફક્ત બે શબ્દો મા જણાવો....
Tweet media one
4
2
7
@Mamtapadhiyar4
Mamta padhiyar
20 days
કોઈ પૂછે તમે કોણ ? જવાબ 👇👇👇👇 #હા_અમે_ગુજરાતી
1
2
7
@Mamtapadhiyar4
Mamta padhiyar
27 days
આ અમરીકા વાળા અને કેન્યા વાળા શુ કરવા ફોલો કરતા હશે....🤔🤔
Tweet media one
Tweet media two
2
0
7
@Mamtapadhiyar4
Mamta padhiyar
7 days
@HindenburgRes Tu phir aagya tuje samj nhi aaya kya.... Humare yaha ese hi hota hai... Kuch nahi hoga 😂😂
2
1
8
@Mamtapadhiyar4
Mamta padhiyar
26 days
એ લોકો ક્યારેય એકલા નથી હોતા જેમના મગજમાં સારા વિચારો સમાયેલા હોય છે ~ સર ફિલિપ સિડની
0
1
7
@Mamtapadhiyar4
Mamta padhiyar
25 days
ધરતીકંપ કરતાયે વધારે હોનારત માનવ-માનવ વચ્ચેના ધિક્કાર કંપની થાય છે. @Dinesha64192780 @NimawatHiren
0
1
7
@Mamtapadhiyar4
Mamta padhiyar
16 days
સારો સ્વભાવ અને સારી ભાવના એ જ મારા જીવન ની સાચી સંપત્તિ છે શુભ રાત્રી 🙏 જય ભવાની 🙏
2
2
7
@Mamtapadhiyar4
Mamta padhiyar
26 days
शिकवा तकदीर का ना शिकायत अच्छी खुदा जिस हाल मे रखे वही जिंदगी अच्छी
@mpanktiya
मोटिवेशनल पंक्तियाँ
26 days
सेवा
4
217
2K
0
1
5
@Mamtapadhiyar4
Mamta padhiyar
16 days
Lrd આંદોલન મા ભાઈઓ ને ખૂબ સહકાર આપનાર @RajanThakkar9 ને જન્મદિવસ ની શુભકામનાઓ...
1
1
6
@Mamtapadhiyar4
Mamta padhiyar
17 days
બેન અનામત વિશે બધાય બોલવા આવશે અને એભી બંધારણ વાંચીને હો... આ એક સળગતો પ્રશ્ન કહેવાય તેમાંથી બહાર કઈ રીતે નીકળવું તે જ મહત્વની વાત કહેવાય .. અનામત ને અનામત મા જોઈલો પડોશી દેશની હાલત.. #અનામત
@Divuahirr
Divu Ahir
17 days
અનામત વિશે બોલતા પહેલા સંવિધાન વાંચી ને આવવું લાઈક અને રીટ્વીટ લેવા માટે ગમે તે બોલવું નહિ
11
7
69
0
2
6
@Mamtapadhiyar4
Mamta padhiyar
10 days
इस राहे मोहब्बत की तुम बात ना पूछो अनमोल जो इंसान हैं बेमोल बिके हैं..❤
@Mansi_2997
Mansi Patel
10 days
जिंदगी आ बैठ, ज़रा बात तो सुन, मुहब्बत कर बैठा हूँ, कोई मशवरा तो दे......!!!
Tweet media one
Tweet media two
39
14
375
2
1
6
@Mamtapadhiyar4
Mamta padhiyar
17 days
તમારી ભૂલો તો હશે જ પણ દરેક વાત મા નહીં.. અને હા બધા ને સાથે લઈને ચાલો.. તમને આગળ વધારવામાં નાના માણસોનો જ હાથ રહ્યો છે એ ભૂલશો નહિ.. આજ કાલ વડોદરાની પરિસ્થિતિ તો ખબર જ હશે ...પ્રશાસનને ઘણું સારું કામ કર્યું પણ હવે એ નહીં દેખાય કોઈ એક નાનકડી ભૂલ તમને ઘણા પાછળ ધકેલી દે છે
@Dinesha64192780
DINESH ACHARYA
17 days
અમૂક મારી દરેક વાત ને ખોટી પાડવા ની મથામણ કરે ચાલો એનો એ વાંધો નહી પણ હું દરેક વસ્તુ માં ખોટો હોઈ શકુ ઍવુ તો ના હૉય કોક વાત માં હોઈ શકુ એ હું એ માનું એટલે આપણે આપણાં સતત કોઇક ને નીચો દેખાડવા માં માનવતા ભૂલેએ છીએ એ યાદ રાખજો. ભગવાન તમારા બધા નું સારુ🙏🙏 હર હર મહાદેવ
68
34
141
1
1
5
@Mamtapadhiyar4
Mamta padhiyar
16 days
કોઈ વાત નો ક્યારેય ઘમંડ ના રાખતા.. ફોલોવર નો કે કોઈ બીજો... સમય જતા ખબર ય ની પડે I Agree
@Adda52529
ASHOK PRAJAPATI
16 days
મને એક વાત ની ખબર નહીં પડતી. ડોલર તો Elone કાકા આપે છે તો. અમુક બ્લૂ ટીક વાળા આટલો ઘમંડ કઈ વાતોનો રાખે છે 😜😜 👉 સાચી વાત હોય તો રી🔂પોસ્ટ કરો 👉i never compromise myself respect 😜 👉અમુક ની વાત છે હો ( માથે ના લેતા)
6
7
15
0
1
5
@Mamtapadhiyar4
Mamta padhiyar
8 days
@Dilipgodhaniya0 જય શ્રી કૃષ્ણ
1
0
5
@Mamtapadhiyar4
Mamta padhiyar
26 days
हर सपने को अपनी सांसों में रखो, हर मंजिल को अपनी बाहों में रखो, हर जीत आपकी है ए दोस्त, बस अपने लक्ष्य को अपनी निगाहों में रखो ...
0
1
4
@Mamtapadhiyar4
Mamta padhiyar
8 days
@ShuklaKalpesh1 @djkadakia @PuttraGargi @alkeshmshah @krishna108_j @Bharatibindoo2 @51tankarv @TripathiBharati @Annupma2 @PNRATHOD1 @Bhim67281973 ना कोई साथ था मेरे ना कोई पास था मेरे मुझे श्री कृष्ण पर विश्वास है बस अब वही साथ है मेरे
1
0
5
@Mamtapadhiyar4
Mamta padhiyar
21 days
ચુપ રહેવું એ સારામાં સારું ભાષણ છે. જો બોલવું હોય તો ઓછામાં ઓછું બોલો એક શબ્દથી કામ ચાલે તો ક્યારેય બે શબ્દો ન બોલો ~ મહાત્મા ગાંધી
Tweet media one
1
0
4
@Mamtapadhiyar4
Mamta padhiyar
26 days
સફળ અને નિષ્ફળ માનવી વચ્ચેનો ફરક માત્ર ધીરજમાં રહેલો છે એકલી મહેનત સફળતા અપાવતી નથી,પરંતુ લીધેલાં કામને ગમેતેટલી મુશ્કેલી વચ્ચે ધીરજથી વળગી રહેવાથી જ સફળતા મળે છે @Dinesha64192780 @C_M_Ram_ @Hiteshmali04
2
1
5
@Mamtapadhiyar4
Mamta padhiyar
26 days
ઠોકરો ફક્ત ધૂળ જ ઉડાડે છે,જમીનમાંથી અનાજ નથી ઉગાડતી ~રવિન્દ્રનાથ ટાગોર
0
1
5