Dhwani Rohini Profile Banner
Dhwani Rohini Profile
Dhwani Rohini

@DhwaniRohini

62,219
Followers
248
Following
1,737
Media
33,894
Statuses

अहमस्मि योधः , न कदापि खंडितः #newsanchor @abpasmitatv , Ex-TV9 Anchor All opinions expressed here are personal..

Ahmedabad
Joined August 2013
Don't wanna be here? Send us removal request.
@DhwaniRohini
Dhwani Rohini
2 years
ગુલાબસિંહ રાજપૂતની સભાની તસવીર @GulabsinhRajput #GujaratElections2022
Tweet media one
61
192
2K
@DhwaniRohini
Dhwani Rohini
4 years
બરાબર છે....
134
571
2K
@DhwaniRohini
Dhwani Rohini
2 years
ગુજરાતની હવા ભલભલાને અસર કરી જાય છે… #Gujarat @AAPGujarat
167
310
2K
@DhwaniRohini
Dhwani Rohini
4 years
Discharged from @svphospital Thank you all 🙏🏻😇
109
127
2K
@DhwaniRohini
Dhwani Rohini
4 years
મોઢેરાનું સૂર્યમંદિર
20
238
2K
@DhwaniRohini
Dhwani Rohini
3 years
આ દ્રશ્યો છે રાજકોટ જિલ્લા પંચાયત કચેરીના અહીં રજૂઆત કરવા દિવ્યાંગ અરજદાર પહોંચ્યા,તેમને મુશ્કેલી ન પડે તે માટે ખુદ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી તેમની પાસે આવ્યા.. અને તેમની સામે જ પલાંઠીવાળીને નીચે બેસી ગયા યુવા IAS અધિકારીની આ માનવતા અને સાદગી સલામ
41
270
2K
@DhwaniRohini
Dhwani Rohini
4 years
ડિસ્ચાર્જ રેશીયો વધારવાના ચક્કરમાં ગુજરાતનું આરોગ્ય વિભાગ લોકોના જીવ લઈ રહ્યું છે ઉતાવળે કોરોના દર્દીઓને રજા આપી દે એટલે સીધા ધકેલાય મોતના મુખમાં ફરીથી તબિયત બગડતા કોઈ હોસ્પિટલ દાખલ નથી કરતી અને અંતે “મૃત્ય” “મેડમ”એના કરતા મૃત્યુદર ઘટાડવા પ્રયત���ન કરો @JayantiRavi @GujHFWDept
98
367
2K
@DhwaniRohini
Dhwani Rohini
2 years
આ ખોટું થઈ રહ્યું છે.... તમે એટલા સક્ષમ નથી કે તમારા "વિકાસ"ના નામે વોટ માગી શકો? એની નિર્દોષતા,ભોળપણ તો જોવો... રાજકારણમાં "કમા"નો ઉપયોગ ન જ ચાલે... @jitu_vaghani #GujaratElections2022 @KirtidanGadhvi
128
297
2K
@DhwaniRohini
Dhwani Rohini
2 years
કેટલાક હારેલા ઉમેદવારોમાં ઘણાં એવા છે જેણે કોઈને કોઈ રીતે દિલ જીત્યા હશે…. મારા માટે એમાં વિક્રમ માડમ,લલિત કગથરા. અંબરિશ ડેર જેવા નેતાઓ છે…. તમારા માટે કોણ છે? #GujaratAssemblyPolls #GujaratElections2022
347
96
2K
@DhwaniRohini
Dhwani Rohini
2 years
જો આમ આદમી પાર્ટી ભીડને મતમાં પરિવર્તીત કરે છે….. તો ગુજરાતમાં ક્યારેય એમ કોઈ બોલી નહીં શકે કે “ત્રીજો પક્ષ ગુજરાતમાં ક્યારેય ચાલતો નથી” 15 દિવસમાં મળી જશે જવાબ 15 days to go @AAPGujarat #Gujarat #GujaratElections2022
88
191
1K
@DhwaniRohini
Dhwani Rohini
3 years
“राम को अहंकार का ज्ञान था, जबकि रावण को ज्ञान का अहंकार था.!” - Dr Kumar Vishvas @DrKumarVishwas
15
83
1K
@DhwaniRohini
Dhwani Rohini
3 years
સાંજ પડે સૂરજની જેમ આથમી ગયા હોઈએ... અને ઘરનો દરવાજો ખોલતા જ મારી “આંશી” નો ગુલાબ જેવો ખંજનવાળો ચહેરો જોઉં ત્યારે જિંદગી " જીવવા જેવી " લાગે છે ! Happy Daughter’s Day
Tweet media one
38
53
1K
@DhwaniRohini
Dhwani Rohini
3 years
પેપર લીક કાંડમાં સૌથી મોટો ખુલાસો એબીપી અસ્મિતા કરવા જઈ રહી છે થોડી જ વારમાં સમાચાર આપીશ
45
111
1K
@DhwaniRohini
Dhwani Rohini
4 years
Off for the life’s beautiful journey ... Our little Dholakia 👶🏻 is arriving in January, 2021 @SidDholakia
Tweet media one
129
28
1K
@DhwaniRohini
Dhwani Rohini
2 years
આઠ કલાકની નોકરી, ડીએ અલાઉંસ, પ્રોવિડંટ ફંડ, મહિલાઓને પ્રોપર્ટી ખરીદવાનો, મેટરનીટી લીવ લેવાનો અધિકાર, RBIની સ્થાપના કરવાનો વિચાર બાબાસાહેબ આંબેડકરે આવું ઘણું કર્યું જેના માટે ભારતની જનતા તેમનો જેટલો આભાર માને એટલું ઓછું છે #AmbedkarJayanti2022
20
201
1K
@DhwaniRohini
Dhwani Rohini
3 years
એવું કહેવાય કે બાળકના જન્મ સાથે સ્ત્રી નો પણ નવો જન્મ થાય.. નવી ઉર્જા સાથે ફરી એક વાર મહિનાઓ પછી આજે ઓફિસ જઉં છું આપની બેસ્ટ વિશીઝની ખુબ જ જરૂર છે 🙏🏻 મળીએ સમાચારોની દુનિયામાં 📺🎤
82
48
1K
@DhwaniRohini
Dhwani Rohini
2 years
અસર તો થઈ છે.... બાકી પહેલા એમ કહેવાતું કે 'ગુજરાતમાં ત્રીજો પક્ષ ટક્યો જ નથી'...
89
115
1K
@DhwaniRohini
Dhwani Rohini
3 years
નમસ્કાર હું છું “ધ્વનિ રોહિણી” ઘણાં લોકોએ કહ્યું કે નામ બદલીશ તો લોકો મને ઓળખી નહી શકે…. પણ જે વ્યક્તિના કારણે મારું અસ્તિત્વ છે, એની સાથે નામ જોડીને કંઈ મારી આઈડેન્ટીટી ખોવાય? રોહિણી મારી માનું નામ છે.. હવે થી સોશલ મિડીયા કે ચેનલ હું આ જ નામે ઓળખાવાનું પસંદ કરીશ
113
64
1K
@DhwaniRohini
Dhwani Rohini
2 years
વ્યક્તિગત રીતે મારું માનવું છે કે એક્ઝિટ પોલના આંકડાઓ કંઈક વધારે જ આપી રહ્યા છે..... #ExitPolls
122
58
1K
@DhwaniRohini
Dhwani Rohini
2 years
દ્વારકાની ખંભાળિયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમ…. જેમણે આ જ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઈસુદાન ગઢવી માટે ખુબ સરસ વાત કરી @AAPGujarat @INCGujarat @isudan_gadhvi #GujaratElections2022
30
190
1K
@DhwaniRohini
Dhwani Rohini
5 years
ક્રિકેટર રવિંદ્ર જાડેજાને મળશે અર્જુન અવોર્ડ ક્રિકેટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ @imjadeja ને #arjunaaward થી સન્માનિત કરાશે @abpasmitatv #arjunaaward
Tweet media one
28
49
1K
@DhwaniRohini
Dhwani Rohini
4 years
એમના ઘરમાં પણ નાના બાળકો હશે, એમના ઘરે પણ પરિવાર ચિંતામાં હશે, એમનામાંથી પણ ઘણાંને શારિરીક તકલીફો જેમ કે બીપી, ડાયાબિટીસ હશે છતાં તેઓ રાત-દિવસ એક કરી રહ્યા છે,આપણા માટે સમય, સ્થિતી અને પોતાના પરિવાર,આરોગ્યની ચિંતા કર્યા વિના ખડે પગે છે સલામ છે @GujaratPolice આભાર આપનો 🙏
36
117
1K
@DhwaniRohini
Dhwani Rohini
2 years
પરીક્ષા શરૂ થયાના અઢી કલાક પછી એક પરીક્ષાર્થી પાસેથી કાપલી (લેટર પેડ) મળી આવી જેમાં બધા જવાબો લખાયા હતા તો આને પેપર ફૂટ્યું કહેવાય? કે કોપી કેસ કહેવાય? @YAJadeja @jitu_vaghani @MLAJagdish
100
195
1K
@DhwaniRohini
Dhwani Rohini
3 years
અસિત વોરાએ સમજીને રાજીનામું આપી દેવું જોઈએ સરકારની કાર્યનિષ્ઠા પર સવાલ જરાય નથી , પણ એ હકીકત છે કે ગૌણ સેવા પસંદગી મંડળ પર વિશ્વાસ કરવો અઘરો થઈ ગયો છે #Resign_Asitvora
39
387
1K
@DhwaniRohini
Dhwani Rohini
2 years
One Of The Best Attire A girl Can Ever Wear…Mom’s saree #saree
Tweet media one
44
17
1K
@DhwaniRohini
Dhwani Rohini
4 years
અમદાવાદમાં ભૂકંપનો આંચકો 11 મા માળે મેં અનુભવ્યો... બીજે ક્યાંય આવ્યો ??
134
75
1K
@DhwaniRohini
Dhwani Rohini
4 years
કદાચ આ લોકડાઉન વધી શકે છે હોં 14 એપ્રિલ સુધી જોઈએ , શું નિર્ણય આવે છે 🤔🤔🤔
120
61
1K
@DhwaniRohini
Dhwani Rohini
4 years
ગુજરાત સરકારને વિનંતી માસ્ક ન પહેરનાર પાસેથી 1 હજાર રૂપિયા દંડ વસૂલો તેની સામે કોઈ વાંધો નથી પણ જેમ સામાન્ય જનતા સામે કાર્રવાઈ કરો છો, તેમ નેતાઓ-અધિકારીઓ-મંત્રીઓ-ધારાસભ્યો સામે પણ કરજો 🙏🙏 નિયમો તો દરેક માટે સરખા જ હોય ને સાહેબ 💁‍♀️ @CMOGuj @vijayrupanibjp @drrajivguptaias
60
273
1K
@DhwaniRohini
Dhwani Rohini
2 years
સોમવારે દિલ્લીના શિક્ષણમંત્રી મનિષ સિસોદિયા આવશે ગુજરાત ગુજરાતની સરકારી શાળાઓની સ્થિતિ કેવી છે તે જોશે @AAPGujarat
35
279
1K
@DhwaniRohini
Dhwani Rohini
1 year
મદદ કરવી સરાહનીય છે સેવાની ભાવના પણ યોગ્ય કહેવાય આશય તમારો સેવા કરવાનો છે, તો પછી આ રીતે ફૂડ પેકેટ પર ફોટો છાપીને પોતાનું બ્રાન્ડિંગ કરવાનું યોગ્ય ન કહેવાય ને..!! 'સેવાને સલામ.... પણ તસવીરને જરાય નહીં....' @Rivaba4BJP @BJP4Gujarat @INCGujarat @hakubhajamnagar @shaktisinhgohil
Tweet media one
Tweet media two
Tweet media three
240
117
1K
@DhwaniRohini
Dhwani Rohini
2 years
અન્ય રાજ્યના શિક્ષણમંત્રી ગુજરાત આવ અને જોવે કે સરકારી શાલાની હાલત કેવી છે.. ગુજરાતમાં જેની સત્તા છે એ પક્ષના સાંસદ અન્ય રાજ્યમાં જોવે કે સરકારી શાળાની હાલત કેવી આમાં રાજનીતિ થોડી કહેવાય?? આ તો હેલ્ધી કોમ્પિટીશન છે એ બહાને શાળાઓની સ્થિતિ તો સુધરશે ! @jitu_vaghani @AAPGujarat
51
220
1K
@DhwaniRohini
Dhwani Rohini
4 years
જુનાગઢના એક નાગરિકે મહાનગરપાલિકાને આપી નોટિસ ખરાબ રસ્તાથી પરેશાન નાગરિકે ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ કોર્પોરેશન પાસે 80 હજારનું વળતર માગ્યું ટેક્ષ સમયસર ચૂકવતી જનતાને સારા રસ્તા પણ નસીબ નહી !!
29
171
1K
@DhwaniRohini
Dhwani Rohini
3 years
પત્રકાર હવે પાક્કા નેતા બની ગ્યા પહેલા જે નેતાઓને સલાહ આપતા હવે પોતે જ એ રસ્તા પર જાય છે આવી આશા તો નહોતી જ આપની પાસેથી @isudan_gadhvi
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
115
131
1K
@DhwaniRohini
Dhwani Rohini
3 years
Happy Anniversary @SidDholakia ❤️
Tweet media one
78
20
1K
@DhwaniRohini
Dhwani Rohini
3 years
આખો માહોલ અસિત વોરાથી ઈસુદાન તરફ થઈ ગયો @isudan_gadhvi #headclerkexam
58
99
1K
@DhwaniRohini
Dhwani Rohini
3 years
અલા મારું વ્હોટ્સએપ ગયું 😱
284
86
1K
@DhwaniRohini
Dhwani Rohini
2 years
ગુજરાત મેળવવાના ચક્કરમાં ક્યાંક દિલ્લી ના જાય !! @AAPGujarat
170
75
1K
@DhwaniRohini
Dhwani Rohini
4 years
Tweet media one
49
33
1K
@DhwaniRohini
Dhwani Rohini
4 years
Self made mask 😷 “આત્મનિર્ભર” #NewProfilePic
Tweet media one
51
26
1K
@DhwaniRohini
Dhwani Rohini
2 years
દહેગામથી ચૂંટણી લડશે યુવરાજસિંહ જાડેજા અભિનંદન યુવરાજભાઈને… અનેક આશા આપની સાથે જોડાયેલી છે.. @YAJadeja #GujaratElections2022
Tweet media one
30
105
985
@DhwaniRohini
Dhwani Rohini
2 years
હાર્દિક પટેલને સી.આર. પાટિલે 10 મિનિટ રાહ જોવડાવી ને 1 મિનિટમાં કાર્યક્રમ આટોપીને ચાલતી પકડી...... “હાર્દિક” સ્વાગત? @HardikPatel_ @CRPaatil @INCGujarat @BJP4Gujarat
36
85
982
@DhwaniRohini
Dhwani Rohini
2 years
વિદ્યાસહાયક ઉમેદવારોની માગ સો ટકા સાચી ભરતી વધારવી જ જોઈએ અને એના માટે આંદોલન થવું જ જોઈએ…એમાં કોઈ બેમત નહી પણ હવે વિદ્યાસહાયક ભરતી કરતા યુવરાજસિંહની અટકાયત પર ફોકસ વધારે થઈ રહ્યું છે #વિદ્યાસહાયક_જગ્યા_વધારો #વિદ્યાસહાયકની_ભરતીમાં_જગ્યા_વધારો @YAJadeja @jitu_vaghani
53
553
952
@DhwaniRohini
Dhwani Rohini
4 years
શિક્ષકોના ગ્રેડ પે ઘટાડવા સામે થઈ રહેલા આંદોલનની નીતિનભાઈ પટેલને તો જાણ જ નથી !! પ્રેસ કોંફ્રેસમાં એમને આંદોલન વિશે પુછાતા “આ બાબતે મને કોઈ જાણ નથી” કહેવાયું #4200Gujarat
59
347
920
@DhwaniRohini
Dhwani Rohini
4 years
હવે એ લોકોની માગ ખોટી નથી જે એમ કહી રહ્યા છે કે સરકારી ભરતીની પ્રક્રિયા શરુ થાય સરકાર જો થોડું એમના પર પણ ધ્યાન આપે તો કેટલાય યુવાનોને રોજગારી મળશે બેઠકો કરી કરીને બધા નિર્ણયો અને ચર્ચાઓ થાય છે, વધુ કંઈ નહી પણ એમની માંગ વિશે જરા વિચાર તો કરો @vijayrupanibjp #ResumeGujRecruits
62
248
945
@DhwaniRohini
Dhwani Rohini
2 years
આ માનવસર્જીત ઘટના છે સાહેબ…. નાના માથાઓને નહીં….જેણે કટકી કરી છે એ ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલને પકડો… બ્રિજના લોકાર્પણ વખતે જેમણે મોટી મોટી ડંફાસો મારી…કરો એને જેલભેગા #Morbi #MorbiTragedy #MorbiBridge @sanghaviharsh
56
177
956
@DhwaniRohini
Dhwani Rohini
4 years
કોરોના બેકાબૂ હોસ્પિટલ્સના ધાંધિયા સતત વધતો મૃત્યુદર ખેડૂતો ,વિદ્યાર્થી કે પછી મધ્યમ વર્ગ..બધામાં અસંતોષ ખેડુતોની જણસો વેચાતી નથી કે નથી મળતા ભાવ મહેનતુ વિદ્યાર્થીઓની વર્ષોની મહેનત સોશલ મિડીયા પર # ટ્રેંડ કરવામાં જાય અધિકારીઓ પાસેથી સરખા જવાબ ના મળે છતાં સબ સલામત? વાહ સાહેબ વાહ
45
233
943
@DhwaniRohini
Dhwani Rohini
1 year
અનાયાસે જ મેચ થઈ ગયું 💖 @SidDholakia
Tweet media one
57
17
952
@DhwaniRohini
Dhwani Rohini
2 years
અહીંયા મેળ નહીં પડે.....😂 @INCGujarat #GujaratElection2022
68
75
943
@DhwaniRohini
Dhwani Rohini
2 years
સરકારી કર્મચારીઓને રિઝવવાનો કેજરીવાલનો પ્રયાસ મતદાનના ગણતરીના દિવસો પહેલા અરવિંદ કેજરીવાલનો છેલ્લી ઘડીનો દાવ "સરકાર બનશે તો 31 જાન્યુ. સુધીમાં #OPS નો પરિપત્ર જાહેર કરીશું" @AAPGujarat #Gujarat #GujaratElection2022
48
173
944
@DhwaniRohini
Dhwani Rohini
3 years
અરે પરીક્ષા રદ્દ કરવા કરતા શોધો જેની પાસે પેપર પહોંચ્યા એને એના પેપર રદ્દ કરો 88 હજારને સજા કેમ આપે છો ? @sanghaviharsh #headclerk #Exams
47
89
930
@DhwaniRohini
Dhwani Rohini
3 years
હું અસલ મહેસાણી છું.. અનેક ઉતાર-ચઢાવ જોયા.. જ્યાં સુધી જનતા અને કાર્યકરના હૃદયમાં છું.. ત્યાં સુધી કોઈ મને કાઢી નહીં શકે... - નીતિન પટેલ @Nitinbhai_Patel
22
47
926
@DhwaniRohini
Dhwani Rohini
4 years
Hello Motherhood 👩‍👧 #AanshiDholakia 👶🏻 @SidDholakia 👨‍👩‍👦
Tweet media one
95
22
914
@DhwaniRohini
Dhwani Rohini
4 years
સલામ અમદાવાદ... કર્ફ્યુને 100% સમર્થન આપવા બદલ આભાર.... 🙏 અમદાવાદ થંભી ગયું....રસ્તાઓ સુમસામ...પોલીસ પ્રશાસન ખડેપગે... અમદાવાદની સરહદો સીલ....આરોગ્યકર્મીઓ 24X7 ફરજ પર..
32
38
924
@DhwaniRohini
Dhwani Rohini
3 years
કોરોના અને કૌભાંડ બેઉએ કાઠું કાઢ્યું છે ગુજરાતમાં તો …
27
80
905
@DhwaniRohini
Dhwani Rohini
3 years
એક પરીક્ષા પાછળ કેટલી મહેનત હોય છે કોઈ સારો-નરસો સામાજિક પ્રસંગ હોય કે પરિવાર-મિત્રોની સાથે પ્રવાસ,તહેવારો હોય કે કોઈ વાર ક્યાંય હાજરી નહી આપીને ખાલી પરીક્ષાની તૈયારી કરવાની છેલ્લે અમારે જ કમને સમાચાર આપવા પડે કે ભાઈ પેપર ફૂટવાના આરોપ લાગ્યા,તપાસ ચાલુ ગઈ મહેનત પાણીમાં 💔💔
33
128
905
@DhwaniRohini
Dhwani Rohini
4 years
લૉકડાઉન ન કરાયું હોત તો ભારતની ઈટાલી જેવી થઈ હોત હાલત... આઠ લાખ કેસની હતી શક્યતા... ઈંડિયન કાઉંસિલ ઑફ મેડિકલ રિસર્ચના અહેવાલમાં કરાયો દાવો... @abpasmitatv @narendramodi
59
77
892
@DhwaniRohini
Dhwani Rohini
3 years
રાત્રે વરસાદ પડ્યો છે હોં 🌧 #Ahmedabad
83
27
896
@DhwaniRohini
Dhwani Rohini
2 years
आज कंगना सबसे ज़्यादा ख़ुश होगी.. कहा था “आज मेरा घर टूटा, कल तेरा घमंड टूटेगा” #KanganaRanaut
28
61
879
@DhwaniRohini
Dhwani Rohini
5 years
આપણા અમદાવાદને કશ્મીર તો નહીં જ બનવા દઈએ... કોણ છે આ બદમાશો , અને આવી હરકતો કરવાનું કારણ શું? @AhmedabadPolice ,શહેરની જનતા તમારી સાથે છે અમદાવાદનાં આવી બદમાશી તો સહન નહીં જ કરી લેવાય શાંતિ જાળવીશું...અમદાવાદની અસ્મિતાને સાચવીશું... #Ahmedabad @GujaratPolice
59
169
886
@DhwaniRohini
Dhwani Rohini
4 years
ગુજરાતની “ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડની Dy.SP તરીકે નિમણૂંક 18મી એશિયન ગેમ્સમાં મહિલાઓની 4 x 400 મી. રીલે દોડમાં ગોલ્ડ મેડલ વિજેતા છે સરિતા ગાયકવાડ
Tweet media one
Tweet media two
20
81
870
@DhwaniRohini
Dhwani Rohini
4 years
થઈ શું રહ્યું છે આ ? પહેલા નિર્ણય લેવાયો કે રાજ્યમાં અમુક નક્કી કરેલી દૂકાનો ખુલશે હવે અમદાવાદ, વડોદરા,રાજકોટ , સુરતમાં આવશ્યક સેવાઓ ,વસ્તુઓ સિવાયની દુકાનો બંધ રહેશે 🤔🤔🙄🙄🧐🧐
112
48
866
@DhwaniRohini
Dhwani Rohini
4 years
5 August ,2019 : જમ્મુ-કશ્મીરમાં કલમ 370 નાબૂદ 5 August ,2020 : રામમંદિરનો શિલાન્યાસ 5 August ,2021 : હવે શું ? 🤔
140
91
863
@DhwaniRohini
Dhwani Rohini
2 years
જે કોન્ફિડેંસમાં આમ આદમી પાર્ટી છે...એને જોતા માની લઈએ કે વિધાનસભા ચૂંટણીમાં સરકાર બની ગઈ..... તો મુખ્યમંત્રી કોણ હશે? ગોપાલ ઈટાલિયા કે ઈસુદાન ગઢવી ? @Gopal_Italia @isudan_gadhvi @AAPGujarat @msisodia
171
70
863
@DhwaniRohini
Dhwani Rohini
3 years
દરેક પરીક્ષામાં વિવાદ? ક્યાં સુધી ઉમેદવારો એ જ ઈનસિક્યોરિટીમાં રહે કે ક્યાંક એક્ઝામ રદ્દ ના થઈ જાય? તટસ્થ તપાસ કરાવો સરકાર ભરોસો અપાવો ઉમેદવારોને કે પારદર્શી પરીક્ષા આયોજન થાય છે #headclerk
14
106
862
@DhwaniRohini
Dhwani Rohini
4 years
બસ આમ જ સહયોગ આપજો અને ઘરે જ રહેજો આપણે કોરોનાને ઘરે બેઠા હરાવવાનો છે💪🏻 🙏🏻🙏🏻
Tweet media one
Tweet media two
Tweet media three
29
105
854
@DhwaniRohini
Dhwani Rohini
2 years
PSI ભરતી કૌભાંડ : ના પરીક્ષા આપી...ના નિયુક્તિ પત્ર મળ્યો...પણ એક મહિનાનો પગાર મળી ગયો...ગૃહ વિભાગ જાગો... રાજ્યની સુરક્ષા જેમને કરવાની હોય....એમની તાલીમમાં ખોટા ડૉક્યુમેંટ્સના આધારે કોઈ ઘુસી જાય...તો સિસ્ટમે ખરેખર આત્મમંથન કરવાની જરૂર છે @sanghaviharsh @dgpgujarat #PSISCAM
20
153
863
@DhwaniRohini
Dhwani Rohini
2 years
અંતે તો બે ગુજરાતીઓએ જ બાજી સંભાળી….. #AsiaCup2022
33
47
856
@DhwaniRohini
Dhwani Rohini
4 years
LRDમાં પાસ થયેલા યુવક-યુવતી સતત સરકાર સુધી પોતાની વાત પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમનું કહેવું છે કે નિવૃત્ત પોલીસકર્મીને જો આ સમયે સેવા માટે બોલાવાયછ, તો ભવિષ્યના પોલીસકર્મીઓને કેમ નહી??તેઓ દેશસેવા માટે તત્પર છે જો કે હજી આ મામલે સરકારની પ્રતિક્રિયા નથી આવી #LRD
85
193
820
@DhwaniRohini
Dhwani Rohini
2 years
સરકારી નોકરી અને ભરતીને લઈને મોટા સમાચાર વર્ગ 3ના પદ માટેની પરીક્ષા માટે એક જ ઓથોરિટીની રચના કરવાની સરકારની તૈયારી અલગ અલગ સંસ્થાઓના બદલે એક જ સંસ્થા તમામ વિભાગો માટે વર્ગ-3ના પદ માટે પરીક્ષા એક કોમન પરીક્ષા પાસ કરી અલગ અલગ કેટેગરી માટે યુવાનો યોગ્ય થઈ શકશે #JobSeekers
8
47
858
@DhwaniRohini
Dhwani Rohini
4 years
નિયમ દરેક માટે સરખા હોય... નવરાત્રી પર પ્રતિબંધનો નિર્ણય શીરોમાન્ય પણ રાજકીય રેલીઓમાં લોકોનો જમાવડો કેટલો યોગ્ય ? નિયમો માત્ર જનતા માટે જ ? નેતાઓ માટે નહી ? @Nitinbhai_Patel @vijayrupanibjp @CRPaatil @AmitChavdaINC @BJP4Gujarat @INCGujarat
51
202
830
@DhwaniRohini
Dhwani Rohini
3 years
Friend + Husband + Father = Our Hero 💪🏻 @SidDholakia ❤️
Tweet media one
11
22
834
@DhwaniRohini
Dhwani Rohini
2 years
તારી જ તો રાહ હતી……. #rain #Ahmedabad
28
21
800
@DhwaniRohini
Dhwani Rohini
3 years
બિનસચિવાલય ક્લાર્ક ની પરીક્ષા નવેંબર-ડિસેંબરમાં યોજાઈ શકે છે
21
39
793
@DhwaniRohini
Dhwani Rohini
3 years
જો યાદ ના હોય તો આજે સંકલ્પ કરો ને મોઢે કરો..... ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ
28
70
778
@DhwaniRohini
Dhwani Rohini
3 years
કોરોનાની ત્રીજી લહેર ?? આજે ગુજરાતમાં 548 કેસ નોંધાયા અમદાવાદમાં કોરોના વિસ્ફોટ…..265 કેસ આવ્યા #coronavirus #Ahmedabad
25
59
775
@DhwaniRohini
Dhwani Rohini
4 years
વાહ 🤩
Tweet media one
39
54
768
@DhwaniRohini
Dhwani Rohini
2 years
Happy Anniversary @SidDholakia ❤️
Tweet media one
66
9
777
@DhwaniRohini
Dhwani Rohini
2 years
ગોપાલ ઈટાલિયાનું કહેવું છે કે એક સર્વે મુજબ જો આજની તારીખે ચૂંટણી થાય તો આમ આદમી પાર્ટીને 50થી 60 બેઠકો મળી શકે છે @AAPGujarat @Gopal_Italia @isudan_gadhvi @ArvindKejriwal
83
95
760
@DhwaniRohini
Dhwani Rohini
4 years
“આત્મનિર્ભર” બનજો 💪🏻 એટલે 🤔 કોઈના ભરોસે ના રહેતા હવે સમજાયું 👩🏻
44
65
765
@DhwaniRohini
Dhwani Rohini
4 years
અમદાવાદની ખૂબ જ સમજૂ જનતા, મહેરબાની કરીને પેનિક ના થાઓ...અધિરા ન થતા....આટલી ધીરજ રાખી છે તો ખાલી એક અઠવાડિયું ધીરજ રાખજો.. ક્યાંય પણ ટોળા કે ભીડ હોય ત્યાં હાજર ન રહો.. તમારા ઘરની મહિલાઓ હોંશીયાર છે, તમને ભૂખ્યાં તો નહી જ રાખે બધા સહકાર આપજો એવી અપી��� કરું છું 🙏🏻🙏🏻
48
80
758
@DhwaniRohini
Dhwani Rohini
1 year
તોડકાંડમાં વિડીયો,ફોટાના આટલા પુરાવાઓ લઈ આવતી પોલીસને ડમીકાંડમાં કેમ કોઈ પુરાવા નથી મળતા ? ડમીકાંડમાં 36 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ તેમાં હજી માત્ર 13ની જ ધરકપડ થઈ 23 હજી બાકી !!! તોડકાંડમાં ડમીકાંડની તપાસ દબાઈ ગઈ ? @sanghaviharsh #yuvrajsinhjadeja
28
222
768
@DhwaniRohini
Dhwani Rohini
2 years
એ સાબિત થયું કે છોટા ઉદેપુર ભાજપ પ્રમુખે દારુ પીધું હતું …. રશ્મિકાંત વસાવાએ જિલ્લા પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું હર્ષ સંઘવી આપે જવાબ દારુબંધી હેઠળ થશે કાર્રવાઈ? @sanghaviharsh
36
109
757
@DhwaniRohini
Dhwani Rohini
3 years
હાર્દિકભાઈ , સ્ટેચ્યુ ઓફ લિબર્ટી અમેરીકામાં છે… કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી છે 🙈 @HardikPatel_
Tweet media one
107
101
753
@DhwaniRohini
Dhwani Rohini
2 years
કાકરાપાર ડેમનો અદ્ભૂત નજારો.... #jayhind #India #hindustan
9
73
758
@DhwaniRohini
Dhwani Rohini
2 years
માત્ર આમ આદમી પાર્ટીને જ બોલવાની તક આપનાર આ મંચ છે એબીપી અસ્મિતા નિષ્પક્ષ પત્રકારત્વ અમારી ફરજ અને હક બંને છે.. #abpasmita #PoliticsLive
55
132
761
@DhwaniRohini
Dhwani Rohini
4 years
તમારા ને મારા ટેક્ષના રૂપિયા વળી વેડફાશે અરે પેટાચૂંટણીઓ આવશે ને !! @BJP4Gujarat @INCGujarat
55
95
740
@DhwaniRohini
Dhwani Rohini
3 years
ગૌણ સેવા પસંદગી મંડળ અને અસિત વોરા ના સવાલ પર ગૃહરાજ્યમંત્રીના ગોળ ગોળ જવાબ શા માટે ? પેપર ફૂટ્યું તો એના માટે મંડળ જ જવાબદાર કહેવાય ને ઉમેદવારો કરી રહ્યા છે અસિત વોરાના રાજીનામાની માગ
18
151
749
@DhwaniRohini
Dhwani Rohini
5 years
ગૃહલક્ષ્મીનો મા લક્ષ્મીને ભાવ ભીનો આવકાર 🙏🏻 #dhanteras2019
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
36
38
721
@DhwaniRohini
Dhwani Rohini
3 years
Tweet media one
28
14
732
@DhwaniRohini
Dhwani Rohini
5 years
Tweet media one
50
17
733
@DhwaniRohini
Dhwani Rohini
4 years
કોરોના તો થઈ પડશે ભાઈ, સાચા આંકડા બહાર ના આવવા જોઈએ હોં ! પણ મેડમ, અમે તો પુછીશું...જ્યાં જશો ત્યાં , જ્યારે મળશો ત્યારે....અમે તો પુછીશું.... @JayantiRavi
33
90
729
@DhwaniRohini
Dhwani Rohini
4 years
નવા વર્ષની આપ સૌને શુભકામના 🪔 @SidDholakia
Tweet media one
32
15
730
@DhwaniRohini
Dhwani Rohini
3 years
થિયેટર, મલ્ટીપ્લેક્ષ ,અન્ય મનોરંજનના સ્થળે લોકો પોતાની સાથે ખાણી પીણીની વસ્તુઓ લઈ જઈ શકશે ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ આવી કોઈ વસ્તુઓ ને લઈ જતા અટકાવી ન શકાય જો અટકાવે તો જિલ્લા કલેક્ટરને કરી શકાશે ફરિયાદ
10
64
721
@DhwaniRohini
Dhwani Rohini
4 years
Tweet media one
39
20
704
@DhwaniRohini
Dhwani Rohini
3 years
Tweet media one
15
14
700
@DhwaniRohini
Dhwani Rohini
3 years
પાટણના એબીપી અસ્મિતાના અમારા રિપોર્ટર વિનોદભાઈ ગજ્જરને શ્રદ્ધાંજલી 🙏🏻
Tweet media one
72
29
707
@DhwaniRohini
Dhwani Rohini
4 years
યુવરાજસિંહ જાડેજા શિક્ષિત યુવા બેરોજગાર સમિતિમાંથી હટ્યા યુવરાજસિંહ કહ્યું, આંદોલન જ્ઞાતિવાદી રસ્તા પર જઈ રહ્યું હોવાથી તેનાથી દૂર થઈ રહ્યો છું વિદ્યાર્થીઓને જ્યારે પણ જરુર પડશે ત્યારે બિન રાજકીય રીતે સાથ આપીશ - @YAJadeja પણ એ તો કહો કે કોણ કરી રહ્યું છે જ્ઞાતિવાદી રાજકારણ ?
21
153
686
@DhwaniRohini
Dhwani Rohini
4 years
હવે કોરોના વચ્ચે ખરા અર્થમાં “આત્મનિર્ભર” બનવાનું છે હોં કોરોના કરતા હવે હોસ્પિટલની સારવાર અને બેદરકારીથી વધારે ડર લાગે છે 🏥😧😫
26
63
701
@DhwaniRohini
Dhwani Rohini
2 years
પાર્ટ-1 રાજ્યમાં 2022ની ચૂંટણી પહેલા મહાઆંદોલનના મંડાણ રાજ્યના સરકારી કર્મચારીઓની મહાઆંદોલનની જાહેરાત 72 સરકારી કર્મચારી સંગઠન એક મંચ પર આવશે ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચાની રચના સોમવારે એકસાથે 72 સંગઠન ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે કરશે આંદોલન @CMOGuj
18
121
700
@DhwaniRohini
Dhwani Rohini
4 years
આ તો કંઈ મજાક છે ? સાહેબ પહેલા તમે તો કરો કેંદ્ર સરકારન��� ગાઈડલાઈંસનો અભ્યાસ 4 કલાકમાં નિર્ણય બદલી નાંખ્યો કેટલાય વિદ્યાર્થીઓ હશે જેમણે આ 4 કલાકમાં કેટલી બધી તૈયારીઓ કરી નાંખી હશે તમારે ખાલી જાહેરાત કરી દેવી છે, વિદ્યાર્થીઓનું થોડું તો વિચારો @CMOGuj @imBhupendrasinh
41
89
682