Collector & DM Navsari Profile Banner
Collector & DM Navsari Profile
Collector & DM Navsari

@CollectorNav

25,083
Followers
174
Following
2,030
Media
3,473
Statuses

Official account of the Collector and District Magistrate, Navsari District, Gujarat

Navsari, Gujarat, India
Joined June 2015
Don't wanna be here? Send us removal request.
@CollectorNav
Collector & DM Navsari
2 years
આજરોજ સતત વરસાદના કારણે ચીખલી-વલસાડ હાઈવે (અમદાવાદ-મુંબઇ હાઇવે) પર પાણી ભરાયેલ હોવાથી રસ્તો અવરજવર માટે બંધ થયેલ છે જેથી લોકોને પોતાનો પ્રવાસ ટાળવા કલેક્ટર નવસારીની નમ્ર અપીલ છે... @CMOGuj @pkumarias @InfoGujarat
30
425
1K
@CollectorNav
Collector & DM Navsari
4 years
Jaylakshmi Patel, a student of Class 6 in Vansda,contributed Rs.1000 to CM Relief Fund.For this, she used Rs.750 of her scholarship and Rs.250 of her pocket money. She wants to play her role in the nation's fight against CoronaVirus.Salute to the young Patriot. @pkumarias @CMOGuj
Tweet media one
Tweet media two
20
77
647
@CollectorNav
Collector & DM Navsari
7 months
નમસ્કાર, નવસારી જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે મેં ચાર્જ લીધો છે. જનસંપર્ક દિવસ(સોમવાર, ગુરુવાર) માં આપ કચેરી ખાતે મળી શકાશો અને મારીજોડે વોટ્સએપ, X (Twitter), મેલ દ્વારા પણ સંપર્ક કરી શકો છો. - ક્ષિપ્રા એસ. આગ્રે, IAS @InfoNavsariGoG
32
27
449
@CollectorNav
Collector & DM Navsari
4 years
A Covid 19 positive mother gave birth to a baby boy today morning at the designated Covid19 hospital of Navsari. Both mother and baby are fine. Great team work!👍🏻 #FightAgainstCorona #StayHomeStaySafe @CMOGuj @pkumarias @InfoGujarat @PS_HFWD_GUJ
Tweet media one
Tweet media two
18
53
400
@CollectorNav
Collector & DM Navsari
4 years
The eighth corona positive patient gets discharged!! There is no active case in Navsari now. However, each one of us has to be as alert as we have been. 𝗧𝗵𝗲 𝗯𝗮𝘁𝘁𝗹𝗲 𝗶𝘀 𝗻𝗼𝘁 𝗼𝘃𝗲𝗿 𝘆𝗲𝘁! @CMOGuj @pkumarias @InfoGujarat @PS_HFWD_GUJ #FightAgainstCOVID19
23
77
376
@CollectorNav
Collector & DM Navsari
2 years
પૂર્ણા નદી અને અંબિકા નદી ભયજનક સપાટીથી ઉપર જતી હોય નીચાણવાળા વિસ્તારના લોકોએ સલામત જગ્યાએ નિયત કરેલ સરકારી આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરી લેવા જિલ્લા વહીવટી તંત્ર નમ્ર અપીલ કરે છે.. @CMOGuj @pkumarias
7
94
392
@CollectorNav
Collector & DM Navsari
4 years
A good news! Shri Ishwar Patel got discharged from Yashfeen covid hospital today.He is 65 years of age, a chronic heart patient, with a history of angioplasty in 2015. Kudos to the health team for successfully treating a patient with comorbid conditions! @InfoGujarat @pkumarias
17
48
363
@CollectorNav
Collector & DM Navsari
3 years
Happy To Meet Versatile Actor Padmashri Manoj Joshi ji.
Tweet media one
5
19
322
@CollectorNav
Collector & DM Navsari
2 months
ભારે વરસાદના કારણે નવસારી જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ રેડ એલર્ટ ધ્યાને લઈ સુરક્ષાના ભાગરૂપે તા.24/07/2024 બુધવારના રોજ નવસારી જિલ્લાના તમામ આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે. Online શિક્ષણકાર્ય ચાલુ રાખી શકાશે. @CMOGuj @InfoNavsariGoG
20
79
311
@CollectorNav
Collector & DM Navsari
4 months
લોકશાહીના મહાપર્વમાં મે મારી ફરજ નિભાવી દીધી છે. તમે પણ અચૂક મતદાન કરજો. #LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote @ECISVEEP @CEOGujarat
Tweet media one
8
15
304
@CollectorNav
Collector & DM Navsari
4 years
Here's some good news! First Covid 19 patient gets discharged. With the discharged of patient from village Ambada, taluka Navsari, no.of total active cases in the district is 6. @CMOGuj @pkumarias @PS_HFWD_GUJ @InfoGujarat #GujaratFightsCovid19 #StayHome
20
44
284
@CollectorNav
Collector & DM Navsari
4 years
Another covid19 positive patient gets discharged today after being treated successfully. Good work by Team Navsari! Now, three active cases are left in the district. @CMOGuj @pkumarias @PS_HFWD_GUJ @InfoGujarat #StayHome #GujaratFightsCovid19
18
40
278
@CollectorNav
Collector & DM Navsari
3 years
આજરોજ ABPMJAY યોજના હેઠળ નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમ વખત ટોટલ હિપ રિપ્લેસમેન્ટ સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી. @CMOGuj @GujHFWDept @NHMGujarat @pkumarias @InfoGujarat @mdnhmgujarat @MoHFW_GUJARAT
Tweet media one
Tweet media two
9
94
269
@CollectorNav
Collector & DM Navsari
4 years
નવસારી જિલ્લામાં વસતા ઉત્તરપ્રદેશના આશરે ૨૪૦૦ જેટલા શ્રમિકો માટે તા.૦૯/૦૫/૨૦૨૦ તેમજ તા.૧૦/૦૫/૨૦૨૦ ના રોજ કુલ બે શ્રમિક ટ્રેન પ્રયાગરાજ ખાતે જવા રવાના કરવામાં આવી. મેડિકલ ટેસ્ટ, સોશીયલ ડિસ્ટન્સ, ફૂડ તેમજ સેનીટાઇઝેશન બાબતે ખાસ કાળજી લેવામાં આવી. @pkumarias @PS_HFWD_GUJ @InfoGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
11
39
256
@CollectorNav
Collector & DM Navsari
4 years
નવસારી જીલ્લા માટે વધુ એક સારા સમાચાર. યશફીન હોસ્પિટલમા દાખલ બે (2) કોરોના પોઝીટીવ દર્દીના રીપોર્ટ નેગેટીવ આવતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યા. નવસારી જિલ્લાના 8 પૈકી 7 દર્દી રીકવર, 1 દર્દી સારવાર હેઠળ. @pkumarias @CMOGuj @PS_HFWD_GUJ #GujaratFightsCovid19
10
29
228
@CollectorNav
Collector & DM Navsari
2 months
પૂર્ણા નદીમાં આવેલ પુર જેવી સ્થિતિમાં જરૂરિયાત હોય તો ૦૨૬૩૭-૨૩૩૦૦૨, ૨૫૯૪૦૧ પર સંપર્ક કરવું. @CMOGuj @InfoNavsariGoG @InfoGujarat
8
38
222
@CollectorNav
Collector & DM Navsari
4 years
Press Conference was organized and media was briefed about steps being taken by district administration in the fight against Covid19. @CMOGuj @pkumarias @InfoGujarat @PS_HFWD_GUJ #GujaratFightsCovid19 #StayHomeStaySafe #Navsari #COVID19
Tweet media one
Tweet media two
7
29
210
@CollectorNav
Collector & DM Navsari
2 years
નવસારી જિલ્લામાં પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ અને પંચાયત) દ્વારા વિવિધ રસ્તાઓનું સમારકામ કરી પુનઃ કાર્યરત કરવાની કામગીરી કરવામાં આવી છે. જેને લગતા સૂચનો નાગરિકોએ કંટ્રોલ રૂમ નંબર: ૦૨૬૩૭-૨૩૩૦૦૨ / ૦૨૬૩૭-૨૫૯૪૦૧ ઉપર જણાવવા વિનંતી છે. @CMOGuj @pkumarias
Tweet media one
9
50
213
@CollectorNav
Collector & DM Navsari
4 years
ભારત સરકાર તથા ગુજરાત સરકારની લેટેસ્ટ માર્ગદર્શિકા મુજબ તા.4/5/20 થી 17/5/20 સુધી લોકડાઉન અન્વયે નવસારી જિલ્લામાં દુકાનો ખોલવા અંગે નવુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.જેની જિલ્લાની સર્વે જનતાએ નોંધ લેવી અને તે મુજબ અમલવારી કરવુ. @CMOGuj @pkumarias @PS_HFWD_GUJ @InfoGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
15
53
213
@CollectorNav
Collector & DM Navsari
4 years
Visited the containment zone in Navsari Nagarpalika along with @SP_Navsari and took stock of the situation, after a lady was tested positive in the area yesterday. @CMOGuj @pkumarias @InfoGujarat @PS_HFWD_GUJ #FightAgainstCOVID19 #Navsari
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
40
197
@CollectorNav
Collector & DM Navsari
4 years
ગુજરાત સરકારની લોકડાઉન-4 ની માર્ગદર્શિકા અંતર્ગત આજથી નીચે મુજબ પ્રતિબંધ / પરવાનગી આપવામાં આવેલ છે. જેની જિલ્લાની તમામ જનતાને અમલવારી કરવા અનુરોધ છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. #Navsari #StayHome @CMOGuj @pkumarias @InfoGujarat @GujHFWDept
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
25
54
194
@CollectorNav
Collector & DM Navsari
2 years
પૂર્ણ નદી 27.5 ફૂટ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે નવસારી શહેરના 1466 નાગરિકોને જુદા જુદા આશ્રયસ્થાનોમાં વહીવટી તંત્ર દ્વારા સમગ્ર રાત દરમિયાન સ્થળાંતર કરવામાં આવેલ છે.. @CMOGuj @pkumarias @InfoGujarat
Tweet media one
3
34
195
@CollectorNav
Collector & DM Navsari
1 year
સંભવિત બિપરજોય વાવાઝોડાની આગાહી સંદર્ભે નવસારી જિલ્લાના ઉભરાટ તેમજ દાંડી દરિયા કિનારે સઘન પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો. @CMOGuj @InfoGujarat #biparjoycyclone
Tweet media one
Tweet media two
Tweet media three
3
60
187
@CollectorNav
Collector & DM Navsari
4 years
Visited coastal cyclone prone villages of Borsi Machhiwad and Ubhraat and reviewed the preparedness. @GSDMA_Gujarat @pkumarias @CMOGuj @InfoGujarat #Navsari #CycloneNisarg
Tweet media one
Tweet media two
Tweet media three
5
22
185
@CollectorNav
Collector & DM Navsari
4 years
After the discharge of first corona positive patient yesterday, another good news on Gujarat Sthapana Diwas, Shri Dineshbhai from Hasapore village gets discharged from civil hospital! #FightAgainstCOVID19 #StayHomeStaySafe @CMOGuj @pkumarias @InfoGujarat @PS_HFWD_GUJ
12
18
185
@CollectorNav
Collector & DM Navsari
4 years
Interacted with all the six covid patients of the district through a video call. Happy to know that they were all satisfied with the services both at Civil Hospital and Yashfeen Hospital. Hope for their speedy recovery! @CMOGuj @pkumarias @PS_HFWD_GUJ @InfoGujarat #StayHome
9
23
187
@CollectorNav
Collector & DM Navsari
4 years
Visited the containment zone in Vijalpore nagarpalika along with SP and Nagarpalika Pramukh and took stock of the situation, after a person was tested positive in the area yesterday. #Navsari #GujaratFightsCovid19 #StayHome @CMOGuj @pkumarias @PS_HFWD_GUJ @InfoGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
25
190
@CollectorNav
Collector & DM Navsari
4 years
નવસારી જિલ્લામાં મોજે.હાંસાપોર , તા.જલાલપોરના રહેવાસી એક પુરુષનો કોરોના રીપોર્ટ Positive આવતા તેના નિવાસસ્થાન હાંસાપોર ગામ અને આસપાસના એરુ અને મંદિર ગામ ને સરકારની ગાઈડલાઈન મુજબ CONTAINMENT AREA જાહેર કરવામાં આવેલ છે. @CMOGuj @pkumarias @PS_HFWD_GUJ @InfoGujarat #StayHome
Tweet media one
Tweet media two
10
42
184
@CollectorNav
Collector & DM Navsari
4 years
નવસારી જિલ્લામાં વસતા ઉત્તરપ્રદેશ તથા બિહારના આશરે ૧૧૪૫૦ જેટલા શ્રમિકો માટ�� તા.૯/૫/૨૦૨૦ થી તા.૧૬/૫/૨૦૨૦ સુધીમાં કુલ ૮ શ્રમિક ટ્રેન તેમના વતન જવા રવાના કરવામાં આવી. મેડિકલ ટેસ્ટ,સોશીયલ ડિસ્ટન્સ,ફૂડ તેમજ સેનીટાઇઝેશન બાબતે ખાસ કાળજી લેવામાં આવી. @pkumarias @PS_HFWD_GUJ @InfoGujarat
Tweet media one
2
34
174
@CollectorNav
Collector & DM Navsari
4 years
Ray of Hope! Mother along with her new born baby gets discharged from Covid hospital after being treated successfully. Well done Team Health Navsari! With one new case in district today, total 3 active cases now. @pkumarias @PS_HFWD_GUJ @CMOGuj @InfoGujarat #StayHomeStaySafe
12
31
180
@CollectorNav
Collector & DM Navsari
2 years
ગણદેવી તાલુકાના મોજે-તલીયારા ગામથી લોકોને આશ્રય સ્થાનમાં સલામત રીતે સ્થળાંતર કરી જરૂરી ભોજનની વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ છે. @CMOGuj @pkumarias @InfoGujarat
Tweet media one
1
38
173
@CollectorNav
Collector & DM Navsari
4 years
હવામાન વિભાગની #NisargaCyclone ની આગાહીને સંદર્ભે તા.3/6/2020 ના દિવસે ભારે થી અતિભારે વરસાદ તથા 70 થી 90 ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોઈ નવસારી જિલ્લામાં વસતા લોકોને આવશ્યક ન હોય તો ઘરની બહાર ન જવા સૂચન છે તથા મદદ માટે જિલ્લા ના કંટ્રોલ રૂમ 1077 પર સંપર્ક કરવો. @pkumarias @CMOGuj
3
25
177
@CollectorNav
Collector & DM Navsari
2 years
ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં પધારેલ માન. વડાપ્રધાનશ્રીનું હેલિપેડ ખાતે માન. મુખ્યમંત્રીશ્રી, માન. સંસદ સભ્ય શ્રી તેમજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. @PMOIndia @CMOGuj @InfoGujarat @pkumarias
Tweet media one
4
21
174
@CollectorNav
Collector & DM Navsari
4 years
જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણ ને ધ્યાને રાખીને દૂકાનો/ઓફિસો ચાલુ રાખવા અંગે જિલ્લામાં સુધારેલ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેની અમલવારી 31/7/2020 સુધી કરવાની રહેશે. @CMOGuj @pkumarias @InfoGujarat
Tweet media one
Tweet media two
24
38
172
@CollectorNav
Collector & DM Navsari
1 year
નવસારીના દાંડી દરિયા કિનારે વિશ્વ યોગ દિવસની નિમિતે લોકોને યોગ અપનાવી સ્વાસ્થ્ય જાળવણી માટે પ્રેરિત કરવાં અને નિયમિત યોગાભ્યાસથી થતા અગણિત ફાયદાઓ સમજાવવા વિવિધ યોગમુદ્રાઓથી વિશાળ માનવ પ્રતિકૃતિ *YOG* બનાવી હતી. @CMOGuj @InfoGujarat #IDY2023 #YogaDay #VasudhaivaKutumbakam
Tweet media one
Tweet media two
5
55
163
@CollectorNav
Collector & DM Navsari
4 years
આજરોજ નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનની તપાસણી કરવામાં આવી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી તેમજ જરુરી સુચનો કરવામાં આવ્યા. @CMOGuj @pkumarias @InfoGujarat @revenuegujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
21
160
@CollectorNav
Collector & DM Navsari
4 years
Active Surveillance going on in the district where teams are going house to house, making sure that anyone with flu symptoms gets reported at the earliest. Reviewed the work of the teams on ground. @CMOGuj @pkumarias @InfoGujarat @PS_HFWD_GUJ #StayHomeStaySafe
Tweet media one
Tweet media two
9
16
165
@CollectorNav
Collector & DM Navsari
2 years
પૂર્ણા નદી હાલ ભયજનક સપાટીથી ઉપર હોઇ નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરી લેવા તેમજ જે લોકો આશ્રયસ્થાનોમાં છે તેમને ઘરે ન જવા કલેક્ટરશ્રી નવસારીની અપીલ છે. @CMOGuj @pkumarias @InfoGujarat @CellNavsari
Tweet media one
4
41
167
@CollectorNav
Collector & DM Navsari
2 years
નવસારી જિલ્લામાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં પશુધન માટે સામાજિક સંસ્થાઓ, સિવિલ સોસાયટી તથા કૃષિ યુનિવર્સિટીના સહયોગથી ઘાસચારાના વિતરણની વ્યવસ્થા કરવામાં આવી. #Navsari @CMOGuj @pkumarias @InfoGujarat @CellNavsari
Tweet media one
3
39
161
@CollectorNav
Collector & DM Navsari
4 years
ભારત સરકારની લેટેસ્ટ માર્ગદર્શિકા અને માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવેલ જાહેરાત અન્વયે નવસારી જિલ્લામાં દુકાનો ખોલવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.જેની જિલ્લાની સર્વે જનતાએ નોંધ લેવા અને તે મુજબ અમલવારી કરવા વિનંતી છે. @CMOGuj @pkumarias @PS_HFWD_GUJ @InfoGujarat
Tweet media one
Tweet media two
29
35
166
@CollectorNav
Collector & DM Navsari
4 years
Visited taluka places during night hours to ensure that lockdown is being implemented effectively. Happy to see that workers at Vasudhara Dairy were aware of social distancing norms, vehicles entering the dairy premise were being disinfected. @CMOGuj @pkumarias @InfoGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
7
17
166
@CollectorNav
Collector & DM Navsari
4 years
સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ તા 20/4/2020 થી અત્રેના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ઉધોગો અને બાંધકામના કામોને મંજૂરી માટે અધિકારીશ્રીઓની સમિતિની બેઠક મળી ,જેમાં નવસારી-બીલીમોરા GIDC સહિતના 576 ઔદ્યોગિક એકમો તથા સરકારશ્રીના વિભાગોના 320 બાંધકામના કામોને મંજૂર કરવામાં આવ્યા. @pkumarias
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
21
165
@CollectorNav
Collector & DM Navsari
4 years
Covid warrior homeguard getting discharged from Covid hospital. Salute to all covid warriors on duty! @CMOGuj @pkumarias @InfoGujarat @PS_HFWD_GUJ #StayHome #GujaratFightsCorona
5
27
160
@CollectorNav
Collector & DM Navsari
4 years
જિલ્લાના વિવિધ સ્થળો ઉપર આકસ્મિક મુલાકાત લેતા એક ભિક્ષુક વ્યક્તિ ઘર વિહોણી હાલતમાં મળી આવી તેમને લક્ષ્મી ટોકીઝની બાજુમા આશ્રયસ્થાન ખાતે પહોંચાડવામાં આવ્યા.જો આવા કોઇ ભિક્ષુક આપની જાણમાં આવે તો તેમને આશ્રયસ્થાન સુધી પહોંચાડવા માટે નં.1077 OR 02637 259401પર સંપર્ક કરવો. @pkumarias
Tweet media one
Tweet media two
10
23
160
@CollectorNav
Collector & DM Navsari
4 years
મોજે. પોંસરા તા. જલાલપોર જીલ્લો નવસારી ખાતે મીંઢોળા નદી માં પાણીનું સ્તર વધતા 3 વ્યક્તિઓ તથા એક વાછરડું ફસાયેલા હતા જેઓને NDRF ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા. @CMOGuj @pkumarias @GSDMA_Gujarat @NDRFHQ @InfoGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
13
156
@CollectorNav
Collector & DM Navsari
4 years
આજરોજ ઓડીયો કોન્ફરન્સના માધ્યમથી નવસારી જિલ્લાના સરપંચશ્રીઓ સાથે જિલ્લામાં Covid19 ના વધતા કેસો સંદર્ભે ચર્ચા કરી તથા માસ્ક અને સોશ્યલ ડિસ્ટનસિંગ ના મહત્વ પર ભાર મુકવામાં આવ્યો. @CMOGuj @pkumarias @InfoGujarat @PS_HFWD_GUJ #GujaratFightsCovid19 #Navsari
Tweet media one
2
16
157
@CollectorNav
Collector & DM Navsari
3 years
આજરોજ ભારતના ૭૫મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે નવસારી જિલ્લા ખાતે માન. અધ્યક્ષ શ્રી ગુજરાત વિધાનસભાના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું અને વિવિધ રંગારંગ કાર્યક્રમો યોજાયા. @CMOGuj @InfoGujarat #IndependenceDay #Navsari
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
8
158
@CollectorNav
Collector & DM Navsari
4 years
નવસારી જિલ્લામાં મોજે. કુકેરી તા.ચીખલી તથા મોજે. વાંદરવેલા તા.વાંસદાના રહેવાસી મળીને કુલ 3 કોરોના રીપોર્ટ Positive આવતા તે લોકોના નિવાસસ્થાન સહિત વાંદરવેલા ગામ તથા કુકેરી, સુરખાઈના આદેશ મુજબના વિસ્તારોને સરકારની ગાઈડલાઈન મુજબ CONTAINMENT AREA જાહેર કરવામાં આવેલ છે. @pkumarias
Tweet media one
Tweet media two
Tweet media three
9
33
154
@CollectorNav
Collector & DM Navsari
1 month
આજરોજ વાંગણ, તા.વાંસદા ખાતે આવેલ આંકડા ધોધની મુલાકાતે આવેલ પ્રવાસીઓનું રસ્તામાં આવેલ પુલ ઓવરટોપીંગ થતા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા ફસાયેલા પ્રવાસીઓનું રેસ્ક્યુ કરી સહી સલામત પુલની બીજી તરફ લાવવામાં આવ્યા છે. @CMOGuj @SEOC_Gujarat @InfoNavsariGoG
9
23
156
@CollectorNav
Collector & DM Navsari
1 year
આજરોજ જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ કેલિયા સિંચાઇ યોજના અંતર્ગત ડેમ ઓવરફ્લો થતાં ડેમની સ્થળ મુલાકાત લેવામાં આવી. સહર્ષ નવા નીરના વધામણા અને પૂજન કરવામાં આવ્યું. @CMOGuj @InfoGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
13
150
@CollectorNav
Collector & DM Navsari
7 days
નવસારી નગરપાલિકા અને નવસારી તાલુકા ગ્રામ્ય વિસ્તાર, ગણદેવી તાલુકા માટે પૂર્ણા અને અંબિકા નદીના પાણીથી રસ્તાઓ બંધ હોવાના કારણે આંગણવાડી, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં આજે ૦૩/૦૯/૨૦૨૪ ના રોજ રજા જાહેર કરવામાં આવે છે. @DdoNavsari @InfoNavsariGoG @CMOGuj @InfoGujarat
23
41
156
@CollectorNav
Collector & DM Navsari
4 years
આજરોજ નવસારી ખાતે મેડિકલ સ્ટોર ની મુલાકાત લઈને જરુરીયાત મુજબ નાગરીકોને દવાઓ મળી રહે છે તથા આવશ્યક દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે તે સુનિશ્ચિત કર્યું અને જરૂરી સૂચનો આપ્યા. @CMOGuj @pkumarias @PS_HFWD_GUJ @GujHFWDept #StayHomeStaySafe #fightagainstcorona
Tweet media one
Tweet media two
Tweet media three
8
11
146
@CollectorNav
Collector & DM Navsari
2 years
પૂર્ણા નદી ની સપાટી 11:30 કલાકે 25 ફુટ છે. જે ભયજનક સપાટીથી ઉપર હોઇ નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરી લેવા તેમજ જે લોકો આશ્રયસ્થાનોમાં છે તેમને ઘરે ન જવા કલેક્ટરશ્રી નવસારીની અપીલ છે. @CMOGuj @pkumarias @InfoGujarat
Tweet media one
0
31
146
@CollectorNav
Collector & DM Navsari
3 years
આજરોજ વિરાવળ નવસારી ખાતે આવેલ ઇલેક્શન કમિશન ઓફ ઈન્ડીયાના EVM વેરહાઉસ નું ત્રિમાસિક નિરીક્ષણ કર્યું. @CEOGujarat @InfoNavsariGoG
Tweet media one
Tweet media two
3
8
144
@CollectorNav
Collector & DM Navsari
4 years
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ખંભલાવ(આટ) ગામે માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા નવનિર્મિત આદર્શ નિવાસી કન્યાશાળા નું વીડિયો કોન્ફેરન્સ ના માધ્યમ દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. @CMOGuj @pkumarias @InfoGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
19
146
@CollectorNav
Collector & DM Navsari
1 month
હાલમાં પડી રહેલા ભારે વરસાદને લીધે અંબિકા નદીનું જળસ્તર 23 ફૂટ પહોંચેલ છે. અને, કાવેરી નદીનું જળસ્તર 18 ફૂટ સુધી પહોંચ્યું છે. નવસારી જિલ્લાતંત્ર દ્વારા અપીલ છે આ નદીઓની નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો જિલ્લાતંત્રના સંકલનમાં સાવચેત રહે,સુરક્ષિત સ્થળે ખસી સહકાર આપવા વિનંતી.
6
28
147
@CollectorNav
Collector & DM Navsari
4 years
Blood donation camp was organized in Navsari where policemen/homeguards and other volunteers participated. 102 blood units were collected. @CMOGuj @pkumarias @PS_HFWD_GUJ @GujHFWDept @InfoGujarat #FightAgainstCOVID19 #StayHomeStaySafe
Tweet media one
Tweet media two
8
13
144
@CollectorNav
Collector & DM Navsari
2 years
આજરોજ આરોગ્યની ટીમ દ્વારા નવસારીના વિવિધ આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરેલ લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું... @CMOGuj @pkumarias @InfoGujarat
Tweet media one
2
33
136
@CollectorNav
Collector & DM Navsari
7 months
Namaste all, I have taken charge as Collector and District Magistrate, Navsari. We can be in contact through WhatsApp, mail, X (Twitter) and I am available in the office to all on public days. Looking forward to working with you all. - Kshipra S. Agre, IAS
20
14
142
@CollectorNav
Collector & DM Navsari
2 years
આજરોજ માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબએ અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત નવસારી શહેરના સ્વપ્નલોક સોસાયટી વિસ્તારની મુલાકાત લઈને નાગરિકો સાથે વાતચીત કરી જરૂરી સાંત્વના પાઠવી હતી તથા સંબંધિત અધિકારી-પદાધિકારીઓને જરૂરી પગલાં ભરવા સૂચન કર્યું હતું... @CMOGuj @pkumarias
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
22
137
@CollectorNav
Collector & DM Navsari
4 years
નવસારી જિલ્લામાં કોરોના વાયરસની પરિસ્થિતિ ધ્યાને લઇ ફોજદારી અધિનિયમ ૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ સમગ્ર જિલ્લામાં ચારથી વધુ માણસો એકત્ર થવા સહિતની બાબતો ઉપર તા.15/4/20 થી 03/5/20 સુધીનું સુધારેલ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવે છે. @CMOGuj @pkumaria @PS_HFWD_GUJ @InfoGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
28
140
@CollectorNav
Collector & DM Navsari
1 year
નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અમૃત સરોવર ખાતે વિશ્વ યોગ દિવસ 2023ની ઉજવણી માટે મહત્તમ ભાગીદારી નોંધાય તે માટે પૂર્વ યોગાભ્યાસનું આયોજન કરવામાં આવ્યું. @CMOGuj @InfoGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
51
135
@CollectorNav
Collector & DM Navsari
4 years
In a major step towards fight against Covid19, in addition to available free treatment facilities, private hospitals are also allowed to treat Covid19 patients as per government policy, subject to conditions as laid down in the order of District Magistrate, Navsari. @pkumarias
Tweet media one
Tweet media two
Tweet media three
10
28
137
@CollectorNav
Collector & DM Navsari
4 years
Covid-19 ની મહામારી સમયે 'નિસર્ગ' વાવાઝોડા ની આગાહીને ધ્યાને લઈ નવસારી જિલ્લામાં દરિયાકાંઠાના ગ્રામજનોનું સ્થળાંતર સલામત સ્થળે કરવામા આવ્યું. તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટનસિંગ, સેનેટાઈઝેશન, ફૂડ પેકેટ તેમજ પીવાના પાણી બાબતે ખાસ કાળજી લઈ વ્યવસ્થા કરવામાં આવી. @pkumarias @CMOGuj
Tweet media one
6
9
139
@CollectorNav
Collector & DM Navsari
3 years
જિલ્લામાં પ્રવર્તીત કોવિડ-19 મહામારીને ધ્યાને લઈને કોવિડ કંટ્��ોલરૂમ શરૂ કરવામાં આવેલ છે. જેના ટેલીફોન ન.259401/233002 પર કોવિડ સંબધિત કોઈપણ જરૂરિયાત જેમકે ઓક્સિજન સપ્લાય અને રેમડીસીવીર ઇન્જેક્શન અંગેની માહિતી મેળવી શકો છો તથા કોવિડ સંબધિત જાહેરનામા ભંગની ફરિયાદ કરી શકો છો. @CMOGuj
7
36
131
@CollectorNav
Collector & DM Navsari
4 years
સરકારને સહાયરૂપ થવાના ભાગરૂપે ઉનાઈ માતાજી મંદિર ટ્રસ્ટ તરફથી રૂ.25,11,111 સાર્વજનિક ગણપતિ ઉત્સવ ફંડ, હીરામેન્સ અને વલસાડ જિલ્લા લેઉવા પાટીદાર સેવા મંડળ માજીગામ દ્વારા રૂ.1-1 લાખનુ યોગદાન માન.મુખ્યમંત્રીશ્રીના રાહતફંડમા આપવા બદલ આભાર.વધારેમાં વધારે નાગરિકોને યોગદાન આપવા અનુરોધ છે.
4
23
134
@CollectorNav
Collector & DM Navsari
4 years
નવસારી જિલ્લામાં મોજે. ટાંકલ,ફડવેલ અને ઘેકટી તા.ચીખલી ના રહેવાસીના 1-1 કોરોના રીપોર્ટ Positive આવતા તે લોકોના નિવાસસ્થાન સહિત ટાંકલ, ફડવેલ અને ઘેકટી ગામ ને સરકારની ગાઈડલાઈન મુજબ CONTAINMENT AREA જાહેર કરવામાં આવેલ છે. @CMOGuj @pkumarias @PS_HFWD_GUJ @InfoGujarat #StayHome
Tweet media one
Tweet media two
Tweet media three
5
37
134
@CollectorNav
Collector & DM Navsari
3 years
આજરોજ નવસારી શહેરી વિસ્તારમાં રખડતા ઢોરો ને સલામત સ્થળે ખસેડવા બાબતે નગરપાલિકાની ટીમ સાથે સર્વે કરવામાં આવ્યો. @CMOGuj @InfoGujarat #Navsari
Tweet media one
Tweet media two
Tweet media three
9
13
132
@CollectorNav
Collector & DM Navsari
1 month
નવસારી જિલ્લામાં હાલ પડી રહેલ વરસાદ અને નદીઓની લેવલ માં થયેલ વધારો ધ્યાનમાં રાખતા, જિલ્લાના ચીખલી, ગણદેવી, ખેરગામ તાલુકાના તમામ શાળા, આંગણવાડી, ITI અને કૉલેજ આજ ૫/૮/૨૦૨૪ ના રોજ બંધ રહેશે. ઓનલાઇન શિક્ષણકાર્ય ચાલુ રાખી શકાશે. અન્ય તાલુકામાં રાબેતા મુજબ ચાલુ રહેશે. @InfoNavsariGoG
5
20
136
@CollectorNav
Collector & DM Navsari
4 years
નવસારી જિલ્લામાં વિજલપોર નગરપાલિકા વિસ્તારના રહેવાસી એક પુરૂષનો કોરોના રીપોર્ટ Positive આવતા તેના નિવાસસ્થાન સહિત નીચે મુજબના વિસ્તારોને સરકારની ગાઈડલાઈન મુજબ CONTAINMENT AREA જાહેર કરવામાં આવેલ છે. @CMOGuj @pkumarias @PS_HFWD_GUJ @InfoGujarat #GujaratFightsCovid19 #Navsari
Tweet media one
Tweet media two
4
33
130
@CollectorNav
Collector & DM Navsari
3 years
આજરોજ નવસારી જિલ્લાના બીલીમોરા પોલીસ સ્ટેશનની તપાસણી કરવામાં આવી જેમાં કાયદો અને વ્યવસ્થા બાબતે સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા. @CMOGuj @pkumarias @revenuegujarat @InfoGujarat @nirala_kk
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
13
131
@CollectorNav
Collector & DM Navsari
4 years
નવસારી જિલ્લામાં વસતા ઉત્તરપ્રદેશના શ્રમિકો માટે ૯ મી શ્રમિક ટ્રેન પ્રયાગરાજ જવા રવાના કરવામાં આવી. મેડિકલ ટેસ્ટ,સોશીયલ ડિસ્ટન્સ,ફૂડ તેમજ સેનીટાઇઝેશન બાબતે ખાસ કાળજી લેવામાં આવી. @CMOGuj @pkumarias @PS_HFWD_GUJ @InfoGujarat #Navsari #FightAgainstCOVID19 #StayHome
6
17
129
@CollectorNav
Collector & DM Navsari
5 years
નવસારી જિલ્લાના વર્ષ 2019 માં કુદરતી આપત્તિમાં મૃત્યુ પામેલા 7 મર્હુમના કાયદેસરના વારસદારશ્રીઓને "કલેકટરશ્રી, નવસારી ચીફ મીનીસ્ટર્સ રિલીફ ફંડ" માં પ્રધાનમંત્રીશ્રી રાહતફંડ માંથી 14 લાખ ફાળવેલ સહાયમાંથી દરેક વારસદારશ્રીઓને 2 લાખ ની રકમ ચૂકવવામાં આવેલ. @CMOGuj @pkumarias
Tweet media one
Tweet media two
Tweet media three
4
11
133
@CollectorNav
Collector & DM Navsari
4 years
Sankalan Samiti meeting with all the elected representatives of the district to discuss Covid19 related issues. @CMOGuj @pkumarias @GujHFWDept @PS_HFWD_GUJ @InfoGujarat #GujaratFightsCovid19
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
16
133
@CollectorNav
Collector & DM Navsari
4 years
નવસારી જિલ્લામાં આજરોજ માન. ઉપરાષ્ટ્રપતિશ્રી ઍમ.વૈંકયા નાયડુના વરદ હસ્તે, માન. મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર તથા માન. સાંસદ શ્રી સી.આર. પાટીલ ની પ્રેરક ઉપસ્થિતિમાં, નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું. @CMOGuj @pkumarias @InfoGujarat #Navsari
Tweet media one
Tweet media two
5
18
128
@CollectorNav
Collector & DM Navsari
4 years
નવસારી જિલ્લામાં મોજે. નશીલપોર, તા.નવસારીના રહેવાસી એક પુરૂષનો કોરોના રીપોર્ટ Positive આવતા તેના નિવાસસ્થાન સડક ફળીયું તથા નશીલપોર ગામ ને સરકારની ગાઈડલાઈન મુજબ CONTAINMENT AREA જાહેર કરવામાં આવેલ છે. @CMOGuj @pkumarias @PS_HFWD_GUJ @InfoGujarat #FightAgainstCOVID19
Tweet media one
Tweet media two
8
32
131
@CollectorNav
Collector & DM Navsari
4 years
નવસારી જિલ્લામાં કોરોના વાયરસની પરિસ્થિતિ ધ્યાને લઇ ફોજદારી અધિનિયમ ૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ સમગ્ર જિલ્લામાં ચારથી વધુ માણસો એકત્ર થવા સહિતની બાબતો ઉપર તા.11/4/20 થી 14/4/20 સુધીનું સુધારેલ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવે છે. @CMOGuj @pkumaria @PS_HFWD_GUJ @InfoGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
10
25
129
@CollectorNav
Collector & DM Navsari
4 years
કોવીડ-૧૯ મહામારી સામેનું મહામુલું હથીયાર એટલે સફાઈ અને સ્વચ્છતા. નવસારી નગરપાલિકાની સફાઈ ટીમ કે જે ફીલ્ડમાં કોરોના વોરિયર્સ તરીકે કામ કરી રહી છે તેને વૈજ્ઞાનિક ઢબે કામગીરી કરવા માટે માર્ગદર્શન અને પ્રોત્સાહન આપતો તાલીમ કમ પ્રાયમરી સ્ક્રીનીંગ કાર્યક્રમ યોજાયો. @pkumarias @CMOGuj
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
14
125
@CollectorNav
Collector & DM Navsari
1 year
ભારે વરસાદની સ્થિતિ અને સંભાવનાને ધ્યાનમાં રાખી આવતી કાલ તા. 28/07/2023ના રોજ જિલ્લાની તમામ શાળા અને કોલેજો શિક્ષણ કાર્ય માટે બંધ રહેશે જેની વિદ્યાર્થીઓ અને વાલીઓએ નોંધ લેવી. @CMOGuj @InfoGujarat @InfoNavsariGoG
0
30
128
@CollectorNav
Collector & DM Navsari
3 years
પ્રકૃતિના સંરક્ષક આદિજાતિના લોકો દ્વારા વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ *તોરણીયા ડુંગર* પર પરંપરાગત કોઠાસૂઝ દ્વારા વરસાદી પાણીને ભૂગર્ભમાં સંચય કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ અતિરમણીય વાતાવરણના કારણે તેનો ઇકો ટુરિઝમ સ્થળ તરીકે વિકાસ થઈ શકે તેમ છે. @CMOGuj @pkumarias
Tweet media one
Tweet media two
0
14
129
@CollectorNav
Collector & DM Navsari
4 years
District Road Safety Meeting was held today at Collector Office and issues related to road safety were discussed/reviewed. @CMOGuj @pkumarias @InfoGujarat @revenuegujarat
Tweet media one
Tweet media two
20
8
129
@CollectorNav
Collector & DM Navsari
2 years
ગતવર્ષ કુવૈત ખાતે ખાનગી કંપનીમાં કામ કરતા કોવિડ-૧૯થી અવસાન પામેલા પ્રવીણભાઈ મુકુન્દરાય પટેલના વારસદારોને કુવૈત એમ્બેસી તરફથી મળેલ ૯,૨૫,૦૯૩ ની રકમનો ચેક અર્પણ કર્યો. @CMOGuj @pkumarias @InfoGujarat
Tweet media one
5
8
123
@CollectorNav
Collector & DM Navsari
4 years
ગુજરાત સ્થાપના દિવસની સર્વે ગુજરાતવાસીઓને મારી હાર્દિક શુભેચ્છા💐 "જય જય ગરવી ગુજરાત " આજના દિવસે મારો સંકલ્પ. આપ સર્વે ને મારો અનુરોધ છે કે આપ નાનકડો વિડિઓ બનાવીને #VijaySankalp માં જોડાવ. #GujaratFightsCovid19 @pkumarias @CMOGuj @InfoGujarat
Tweet media one
6
13
121
@CollectorNav
Collector & DM Navsari
4 years
Three Covid19 patients discharged today after being treated successfully! With two new cases today, total active cases in the district is 14. @pkumarias @CMOGuj @PS_HFWD_GUJ @InfoGujarat #StayHome #GujaratFightsCovid19 #Navsari
Tweet media one
6
16
124
@CollectorNav
Collector & DM Navsari
4 years
નવસારી જિલ્લાના તમામ Non NFSA APL-1 કાર્ડ ધારકો ને જિલ્લા વહીવટી તંત્રની અપીલ છે કે વૈશ્વિક મહામારી સમયે નૈતિક ફરજ સમજી જરૂર ના જણાય તો પોતાને મળતો અનાજનો જથ્થો જતો કરે જેથી ખરેખર જરૂરિયતમંદોને અનાજ પહોંચાડી શકાય. આપનું યોગદાન અમૂલ્ય રહેશેે. @pkumarias @CMOGuj @PS_HFWD_GUJ
Tweet media one
8
28
126
@CollectorNav
Collector & DM Navsari
4 years
Post Masters of Navsari District providing door step services to the women PMJDY beneficiaries, widows, other pensioners and needy in villages during Saturday and Sunday (Bank Holidays). @CMOGuj @pkumarias @InfoGujarat @GujHFWDept @PS_HFWD_GUJ #StayHomeStaySafe
Tweet media one
3
15
127
@CollectorNav
Collector & DM Navsari
4 years
લોકડાઉનના કારણે લોકોને થઇ રહેલ અસુવિધાઓને ધ્યાનમા રાખી સરકારશ્રી દ્વારા આપવામા આવેલ સુચના મુજબ જિલ્લામા અલગ અલગ જગ્યાએ શેલ્ટર હોમ તૈયાર કરવામા આવ્યા છે. જે પૈકી કુંકણા સમાજ વાંસદા ખાતેના શેલ્ટર હોમની મુલાકાત લઇ ઉપલબ્ધ સુવિધાઓની માહિતી મેળવી તથા આશ્રિતો સાથે ચર્ચા કરી. @pkumarias
Tweet media one
Tweet media two
Tweet media three
7
10
126
@CollectorNav
Collector & DM Navsari
3 years
આજરોજ સિવિલ હોસ્પિટલ નવસારી ખાતે જિલ્લાના આરોગ્ય ખાતાના અધિકારીઓ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારી તેમજ પ્રાઇવેટ ઓક્સિજન સપ્લાયર સાથે બેઠક યોજી. જિલ્લામાં આવનારા સમયમાં Remdesivir ઇન્જેક્શન તેમજ ઓક્સિજન ની અછત ન સર્જાય તે બાબતે તાકીદ કરવામાં આવી. @CMOGuj @pkumarias #navsari
Tweet media one
Tweet media two
Tweet media three
7
20
118
@CollectorNav
Collector & DM Navsari
4 years
Visited Vesma village,had a meeting with Sarpanchs and volunteer corona warriors of Vesma, Sisodra and Aarak villages as a part of #HuPanCoronaWarriorcampaign . A vigilant and participatory community is our biggest tool in fight against Covid19. @CMOGuj @pkumarias @InfoGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
21
122
@CollectorNav
Collector & DM Navsari
4 years
Visited Dhanvantri Rath at village Gurukulsupa, Taluka-Navsari. Health teams under Ayush doctors are checking temperature, oxygen levels and giving immunity boosting medicines, cases are referred to CHCs/covid hospitals, if required. @CMOGuj @pkumarias @InfoGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
1
9
120
@CollectorNav
Collector & DM Navsari
5 years
કલેકટર કચેરી ખાતે 108/ખીલખીલાટ ગાડી નો ફ્લેગ ઓફ કાર્યક્રમ યોજાયો. @CMOGuj @pkumarias
Tweet media one
Tweet media two
Tweet media three
1
11
119
@CollectorNav
Collector & DM Navsari
2 years
આજરોજ "આઝાદી કા અમૃત મહોત્સવ ૭૫ વર્ષ" ની ઉજવણીના ભાગરૂપે માન.કેન્દ્રીય મંત્રીશ્રી પરસોત્તમભાઈ રૂપાલાની ઉપસ્થિતિમાં નવસારી નગરપાલિકા વિસ્તારમાં વિશાળ રાષ્ટ્રધ્વજ યાત્રા નીકળી જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા. @CMOGuj @pkumarias @InfoGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
28
118
@CollectorNav
Collector & DM Navsari
5 years
Meeting regarding Launching of upcoming 'Fit india Movement' in Navsari District. @CMOGuj @pkumarias @jenudevan
Tweet media one
Tweet media two
Tweet media three
4
24
110
@CollectorNav
Collector & DM Navsari
3 years
આજરોજ નવસારી શહેરના ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા સંચાલિત અનાજના ગોડાઉનની મુલાકાત લેવામાં આવી અને યોગ્ય રીતે અનાજની જાળવણી અને સ્વચ્છતા બાબતે સૂચનો કર્યા. @CMOGuj @InfoGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
25
121
@CollectorNav
Collector & DM Navsari
4 years
આજરોજ કલેકટર કચેરી ખાતે કાયદો અને વ્યવસ્થા ની બેઠક યોજી અને સમીક્ષા કરવામાં આવી. તથા જરૂરી સૂચનો આપ્યા. @InfoGujarat @CMOGuj @pkumarias @revenuegujarat
Tweet media one
Tweet media two
3
11
121
@CollectorNav
Collector & DM Navsari
2 months
ભારે વરસાદને અનુલક્ષીને સુરક્ષાના ભાગરૂપે આજે નવસારી અને જલાલપોર તાલુકાઓના આંગણવાડી, શાળાઓ, કોલેજો, ITI બંધ રહેશે. બાકીના તાલુકાઓમાં સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે. @CMOGuj @InfoNavsariGoG @revenuegujarat @InfoGujarat
3
26
123
@CollectorNav
Collector & DM Navsari
3 years
આજરોજ કલેકટર કચેરી ખાતે જિલ્લા લેવલ ની ફેસિલિટેશન કમિટી (DLFC) ની બેઠક યોજીઇ. જરૂરી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. @CMOGuj @InfoGujarat #Navsari
Tweet media one
1
9
118
@CollectorNav
Collector & DM Navsari
1 year
ઉપરવાસમાં અને નવસારી શહેરમાં પડેલ ભારે વરસાદના કારણે પૂર્ણ નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોના કુલ ૫૧૭ જેટલા લોકોને વહીવટી તંત્ર દ્વારા આશ્રય સ્થાનોમાં શિફ્ટ કરવામાં આવેલ છે @CMOGuj @InfoGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
12
118
@CollectorNav
Collector & DM Navsari
2 years
નવસારી જિલ્લામાં પુર અસરગ્રસ્��� વિસ્તારોમાં ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા વીજપુરવઠો પુનઃ કાર્યરત થયેલ છે. તથા વીજળીના તૂટેલા તાર/થાંભલાના સમારકામની કામગીરી કરવામાં આવી છે. જેને લગતા સૂચનો નાગરિકોએ કંટ્રોલ રૂમ નંબર: ૦૨૬૩૭-૨૩૩૦૦૨ / ૦૨૬૩૭-૨૫૯૪૦૧ ઉપર જણાવવા વિનંતી છે. @CMOGuj @pkumarias
Tweet media one
1
33
116