ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર - હાજીપીર દ્વારા જોખમી માતાઓની NCD Screening તેમજ સગર્ભા માતાઓની ANC, PNC ની મુલાકાત - વેક્સીન આપવામાં આવી.
જોખમી માતાઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું.
#IECGujarat
#LargestVaccineDrive