Bhavik Sudra Profile Banner
Bhavik Sudra Profile
Bhavik Sudra

@BhavikSudra3

552
Followers
120
Following
490
Media
760
Statuses

Journalist | EX Producer jamawat Media | Anchor વતન - ગીર સોમનાથ (સુત્રાપાડા)

Ahmedabad
Joined February 2021
Don't wanna be here? Send us removal request.
@BhavikSudra3
Bhavik Sudra
4 months
સરકારને પ્રશ્ન પૂછવા આવેલ છોકરા પર આવો અત્યાચાર? #gandhinagar #gyansahayak
54
562
1K
@BhavikSudra3
Bhavik Sudra
4 months
વહુની લડતમાં સાસુ સહભાગી બન્યા.. આંદોલનમાં અડધી રાત્રે વહુ સાથે ખંભેથી ખંભો મિલાવી સાસુ સાથે ઉભા રહ્યાં #GandhinagarNews #gyansahayak #protest @Jamawat3
5
279
943
@BhavikSudra3
Bhavik Sudra
4 months
ગર્ભવતી મહિલા ઉમેદવાર સાથે પોલીસનું આવું વર્તન? જયારે પોલીસ પર બૂટલેગરો તૂટી પડે છે ત્યારે તમારું બળ ક્યા જાય છે? એક પ્રશ્ન પૂછવા આવતા ઉમેદવારો સાથે આતંકવાદી જેવું વર્તન કેમ? @GujaratPolice @sanghaviharsh આ વીડિયો જોઇ ને જવાબ મળે એવી આશા #tettatexamgujarat #gyansahayak
49
564
868
@BhavikSudra3
Bhavik Sudra
4 months
આજે પણ ઉમેદવારોની સચિવાયલ માંથી અટકાયત #gyansahayak #gandhinagar #gujarat @Jamawat3 @Payalrathod1552
18
393
717
@BhavikSudra3
Bhavik Sudra
5 months
સાંસદ રામભાઈ મોકરિયાએ @VtvGujarati ના કેમેરા મેનને થપ્પડ મારી? જુઓ આખો વિડિયો
74
166
689
@BhavikSudra3
Bhavik Sudra
5 months
બાપુ એ પેલા જ કહ્યું હતું સાંભળો શું કહ્યું...😳 બાપુનો ઍક જ જવાબ "૩૦૦ પાર નહિ આવે" #lokshbha2024 #gujaratnews #bapu #uttargujarat #electionresult
3
83
681
@BhavikSudra3
Bhavik Sudra
2 months
વરસાદ, વહેતા પાણી અને ડાલામથ્થો જોવો હોય તો ગીરમાં જ આવવું પડે 😍😄✅ #rain #lion #gir #girjungle #gujrat
5
46
683
@BhavikSudra3
Bhavik Sudra
5 months
અણધારી વિદાય કાળજું કંપાવી ગઈ દોસ્ત Always miss uh 🥺
42
46
669
@BhavikSudra3
Bhavik Sudra
5 months
એ નાના ભૂલકાઓનો શું વાંક? હજુ જિંદગી જોવાની બાકી હશે એ પહેલા જ....🥺 @Jamawat3
11
92
607
@BhavikSudra3
Bhavik Sudra
5 months
પાંચ મહિના પહેલા જીવનભર સાથ નિભાવવાના વચન કર્યા હશે અને આજે એક જ સાથે બન્નેની ઘરે થી અર્થી ઉઠે તો એ પરીવારને ભગવાન સહન કરવાની શક્તિ આપે અને આવા દિવસ ભગવાન કોઈને ના બતાવે 🥹🙏🏼
47
39
605
@BhavikSudra3
Bhavik Sudra
3 months
ગાંડી ગીર તમે ઘરે હોવ અને આમ અચાનક સિંહ આવી જાય તો શું કરો તમે....જવાબ આપજો😂 #gir #girjungle #lion
28
52
594
@BhavikSudra3
Bhavik Sudra
4 months
માણો તો ક્ષણે ક્ષણમાં મોજ છે જય જમાવટ ❤️😘 @devanshijoshi71 @Payalrathod1552 @Jamawat3 @SejalSonchhatra
7
24
557
@BhavikSudra3
Bhavik Sudra
5 months
મહેશભાઈ ચા વાળા કે જેમણે રાજકોટમા બનેલી ઘટનામાં ઘણા લોકોના જીવ બચાવ્યા, ધન્ય છે ભાઈ આપને
2
36
452
@BhavikSudra3
Bhavik Sudra
4 months
ટેટ ટાટ પાસ ઉમેદવારોનું એક વાર તો સાંભળો સરકાર, દર વખતની જેમ આ વખત પણ ટીંગાટોળી કરી ને અટકાયત કરી દીધા #gandhinagar #tettat #gyansahayak
5
341
444
@BhavikSudra3
Bhavik Sudra
5 months
આ રહી એ ક્લિપ...... #loksabhaelctionsResults2024 #gujaratloksabhaelection
23
90
447
@BhavikSudra3
Bhavik Sudra
1 month
ભાવનગર જિલ્લાના સિહોરની હોસ્પિટલમાં તબીબને ધમકી આપ્યાની ફરિયાદ. સિહોરની ખાનગી હોસ્પિટલમાં ચપ્પલ બહાર કાઢવા જેવી સામાન્ય બાબતે તબીબ પર હુમલો કર્યો. મહિલા દર્દીને સારવાર માટે લાવેલા લોકોને ઇમરજન્સી વોર્ડમાં બુટ ચપ્પલ બહાર કાઢીને આવવાનું કહેતા હુમલો કર્યો #bhavnagar
63
92
421
@BhavikSudra3
Bhavik Sudra
1 year
11
38
395
@BhavikSudra3
Bhavik Sudra
2 years
Tweet media one
1
2
373
@BhavikSudra3
Bhavik Sudra
4 months
"તમારી કરતાં અવાજ ઉંચો છે અમારો" પોલીસકર્મીનું આવું વર્તન કેટલું યોગ્ય? #Viralvideo
46
105
338
@BhavikSudra3
Bhavik Sudra
4 months
અમદાવાદના કોંગ્રેસ ભવન બહાર થયેલ પથ્થર મારામાં પત્રકરને પણ ઇજા #Ahmedabad #gujarat #GujaratNews
11
62
291
@BhavikSudra3
Bhavik Sudra
2 months
ગર્વ છે ગુજરાત પોલીસના જાબાજ જવાનો પર ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે ગૂજરાત પોલીસના જાબાજ જવાનોએ લોકોનું દિલધડક રેસ્ક્યું કર્યું @GujaratPolice @rajkotpolice @sanghaviharsh #GujaratRains #rajkot #rajkotrain @JournoJayesh @Kaushikdd
2
21
284
@BhavikSudra3
Bhavik Sudra
5 months
40 ડિગ્રી ઉપર તાપમાન, મજબૂરી માટે હસતા મોઢે કામ કરતાં શ્રમિકો, વંદન છે માતાઓને❤️ @Payalrathod1552 @devanshijoshi71 @Jamawat3
3
14
269
@BhavikSudra3
Bhavik Sudra
1 year
તથ્ય પટેલના સમર્થનમાં સામે આવ્યો એક વિડિયો સાંભળો મીડિયા અને ત્યાં ઉભેલા લોકો વિશે શું કહે છે આ માણસ. #AhmedabadAccident #Ahmedabad #AhmedabadNews #accident #GujaratAccident #Jaguarcar @GujaratFirst @VtvGujarati @sandeshnews @tv9gujarati @JournoJayesh @Naghera003 @SamirParmar47
73
43
248
@BhavikSudra3
Bhavik Sudra
4 months
ગુજરાતના દાદા સાંભળો આ બાળકને એના ભવિષ્યને શોધી રહ્યો છે આ બાળક... #gyansahayak #tettatexamgujarat #gujarat_Want_Permanent_Teacher @YAJadeja @Payalrathod1552 @Bhupendrapbjp @sanghaviharsh @kuberdindor
4
228
225
@BhavikSudra3
Bhavik Sudra
5 months
સુત્રાપાડા પોલીસ સ્ટેશનના પોસ્કો ગુન્હાના આરોપીના કસ્ટોડીયલ ડેથનો મામલો લોકઅપમાં પોતાની જાતે જેલના સળિયા સાથે માથું અથડાવી પોતાને ઇજા કર્યાના CCTV ફૂટેજ પોલીસ વિભાગ દ્વારા જાહેર કર્યા, પોલીસ પર માર માર્યાના આક્ષેપો તદ્દન પાયાવિહોણા હોવાનો ગીર સોમનાથ પોલીસનો દાવો
2
30
214
@BhavikSudra3
Bhavik Sudra
5 months
Loksabha election result day Team jamawat @Jamawat3 @devanshijoshi71 @Payalrathod1552
2
8
204
@BhavikSudra3
Bhavik Sudra
11 months
પ્રશાંત દાદા🤩 સેલિબ્રિટીના નહિ પણ હું તો આમનો મોટો ફેન છું અને આખરે આજે મુલાકાત થઈ ગઈ 🤞 @prashantdayal26 #prashantdayal #navjivannews
Tweet media one
2
9
190
@BhavikSudra3
Bhavik Sudra
1 month
ટેટ ટાટ પાસ યુવતીએ સરકાર સામે ઠાલવ્યો પોતાનો રોષ, સાંભળો સરકાર @YAJadeja @tejasmajithiya5 @TaviyadKiran #tettat #TetTatBharti #TetTatProtest #gandhinagar
1
80
190
@BhavikSudra3
Bhavik Sudra
8 months
ઘરથી દૂર બીજો પરીવાર 'JAMAWAT' @devanshijoshi71 @Jamawat3
Tweet media one
1
4
169
@BhavikSudra3
Bhavik Sudra
11 months
હ�� ન્યૂઝ કવરેજ કરતા કરતા થોડી સેલ્ફી અને ફોટા તો બને હો... @Payalrathod1552
Tweet media one
Tweet media two
Tweet media three
0
1
144
@BhavikSudra3
Bhavik Sudra
5 months
एक ओर राजकोट सिविल हॉस्पिटल में १५ से ज्यादा लाशे पड़ी है और दूसरी तरफ बड़े-बड़े विधायकों के लिए कुर्सी की व्यवस्था की जा रही है, जान गंवाने वाले लोगों के परिवार 2 दिन से सोए नहीं है, भूखे हे उसे तो कोई पूछो
1
29
129
@BhavikSudra3
Bhavik Sudra
5 months
Rajkot - ગેમિંગ ઝોનમાં લાગેલી આગનો પહેલો વિડિયો
0
26
128
@BhavikSudra3
Bhavik Sudra
1 year
5
32
124
@BhavikSudra3
Bhavik Sudra
4 months
Tweet media one
1
0
122
@BhavikSudra3
Bhavik Sudra
1 year
ઓફિસથી જુદા થયા છે બાકી દિલથી તો આજે પણ આટલા જ નજીક છે કલેજા આગળની સફરમાં ખૂબ આગળ વધો એવી શુભેચ્છા ભાઈ🤞😘 @SamirParmar47
Tweet media one
Tweet media two
1
3
119
@BhavikSudra3
Bhavik Sudra
2 years
@SafinHasan_IPS સાથે મુલાકાત 😍
Tweet media one
0
2
119
@BhavikSudra3
Bhavik Sudra
5 months
રાજકોટ અગ્નિકાંન્ડ મામલે ઘટનાના 5માં દિવસે મેયર શું બોલ્યા? #rajkot #rajkotfire
8
16
101
@BhavikSudra3
Bhavik Sudra
6 months
નાનકડી દીકરીને સાંભળો 🥹 Full video - . . @Jamawat3 @devanshijoshi71
1
7
93
@BhavikSudra3
Bhavik Sudra
5 months
Be lated happy birthday payal @Payalrathod1552
Tweet media one
3
0
82
@BhavikSudra3
Bhavik Sudra
25 days
ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોની અટકાયત, જગ્યા વધારા માટે ગાંધીનગર ખાતે આંદોલન, અનેક ઉમેદવારોની અટકાયત #forest #Gujarat @YAJadeja @TaviyadKiran
1
26
79
@BhavikSudra3
Bhavik Sudra
7 months
કચ્છી અને કાઠિયાવાડી 😅 કચ્છમાં મળ્યાં નવા દોસ્ત @ronakdgajjar
Tweet media one
1
2
69
@BhavikSudra3
Bhavik Sudra
4 months
Rajkot | રૈયા રોડ નજીક બે મહિલાઓ ઝઘડી પડી, એક યુવકે યુવતી પર છરી વડે હુમલો કર્યો #rajkot #gujarat @GujaratPolice
0
8
64
@BhavikSudra3
Bhavik Sudra
7 months
હોળી હોઈ કે ધુળેટી નવરાત્રિ જેવો માહોલ તો બનાવવો જ જોઈએ 🥰💫 #garba #HoliCelebration @devanshijoshi71 @Payalrathod1552 @Jamawat3
7
1
60
@BhavikSudra3
Bhavik Sudra
4 months
વગર નવરાત્રિના ગરબા શનિ રવિની રિવરફ્રન્ટની આ તો મજા છે #ahmedabad
0
2
58
@BhavikSudra3
Bhavik Sudra
1 year
બીપારજોય વાવાઝોડાનું કવરેજ કરવા ગયાની થોડી યાદગીરી #BiparjoyAlert #BiparjoyCyclone #BiparjoyUpdate #dwarka #ColdplaySingapore #Pride2023 #モニタリング
Tweet media one
2
0
56
@BhavikSudra3
Bhavik Sudra
1 year
છા ગયે ભાઈ😀😀 Proud of you bro @Kaushikdd
Tweet media one
1
6
53
@BhavikSudra3
Bhavik Sudra
7 months
💫💫 આભાર ગુજરાત.... @devanshijoshi71 @Payalrathod1552 @Jamawat3
Tweet media one
2
2
37
@BhavikSudra3
Bhavik Sudra
4 months
મેં હવે બીજામાં ખોજવાનું બંધ કરી દીધું છે ભાઈબંધ, હું મારી જ મોજમાં જીવું છું #khuddar
1
3
38
@BhavikSudra3
Bhavik Sudra
2 months
નાની અમથી મદદ કોઈનો જિવ બચાવી શકે છે..! #Rajkot #GujaratFlood #Gujarat #GujaratRains #GujaratRain #Help_For_Humanity #Janmashtami2024
1
3
37
@BhavikSudra3
Bhavik Sudra
2 months
તિરંગા યાત્રામાં ટેત ટાટ ઉમેદવાર બુમ મારી... એ અમિત કાકા કાયમી ભરતી કરજો..... #ahmedabad #TirangaYatra #tettat #Gandhinagar
0
11
32
@BhavikSudra3
Bhavik Sudra
1 year
ધોરાજી નજીક બુટલેગર સાથે બોલાચાલીમાં બુટલેગરે મહિલા પોલીસ કર્મી પર હાથ ઉપાડ્યો બુટલેગરોને આટલો કોનો પાવર? મહિલા પોલિસ જ અશુરક્ષિત તો સામાન્ય બહેન દીકરીનું શું? @sanghaviharsh @GujaratPolice @RajkotPolice @Bhupendrapbjp
1
11
33
@BhavikSudra3
Bhavik Sudra
1 month
ગાંધીનગરમાં Tet Tat પાસ ઉમેદવારોની રેલી #gujarat #TetTatBharti #TetTatProtest @YAJadeja @tejasmajithiya5
0
19
33
@BhavikSudra3
Bhavik Sudra
6 months
Tweet media one
2
0
32
@BhavikSudra3
Bhavik Sudra
1 year
भवतः जमावट चैनलस्य एकवर्षं पूर्णं कृत्वा अभिनन्दनम् #jamawat #jamawatupdate #HappyBirthday @SamirParmar47 @Payalrathod1552 @devanshijoshi71 @Jamawat3
1
2
29
@BhavikSudra3
Bhavik Sudra
1 year
મહિલા પોલિસ જ અશુરક્ષીત તો સામાન્ય દીકરીઓનું શું? સ્થિતિ કથળી છે @sanghaviharsh @Bhupendrapbjp આમના પર ક્યારે અને કેવી કાર્યવાહી થશે? @GujaratPolice @BJP4Gujarat #quackityspace #WorldCup2023 #viralvideo #Rajkot
0
3
30
@BhavikSudra3
Bhavik Sudra
6 months
1
0
29
@BhavikSudra3
Bhavik Sudra
1 year
8 દિવસ પહેલા વડાપ્રધાનના હસ્તે ખુલ્લો મુકાયેલ રાજકોટ KKV ચોકના ફ્લાય ઓવર બ્રિજમાં પડી તિરાડ, તંત્રએ રાતોરાત પડેલા ગાબડામાં સિમેન્ટ ભરી.. #rajkot @smartcityrajkot @Bhupendrapbjp @sanghaviharsh @Jamawat3 @JournoJayesh @Kaushikdd @SamirParmar47 @sanskar_sojitra
0
11
29
@BhavikSudra3
Bhavik Sudra
5 months
અમદાવાદીઓ હવે ચાની ટપરી ગોતો... સિંધુભવન રોડ નજીક આવેલ અર્બન ચોક મનપાએ સિલ કર્યું, ફાયર NOC વગર ચાલતું હોવાથી મનપાએ સિલ કર્યું અર્બન ચોક @JournoJayesh @AmdavadAMC
1
1
27
@BhavikSudra3
Bhavik Sudra
1 year
में जालिम हत्यारा આ એજ તથ્ય પટેલ છે જેણે આજે ૯ લોકોની જિંદગીની વાટ્ટ લગાવી #AhmedabadAccident #Ahmedabad #AhmedabadNews #AhmedabadNews #rape #WhatsApp
6
4
27
@BhavikSudra3
Bhavik Sudra
1 year
આ દરિયો કે નદીના દ્રશ્યો નથી આ વેરાવળ શહેરના દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાતા લોકોને હોળી માં બેસાડી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે #sutrapadaflood #veravalflood #rain #GujaratRain @piyushfofandi @Chandrika761983 @Kaushikdd @Naghera003 @SamirParmar47
0
10
26
@BhavikSudra3
Bhavik Sudra
1 year
આજના યુગમાં શિક્ષકોએ નાના બાળકોને આવું જ્ઞાન દેવું પણ જરૂરી છે શું કહેશો!! #bestvideo #teacher #uttarpradesh #up #goodteacher #viral2023
1
4
26
@BhavikSudra3
Bhavik Sudra
1 year
મારું વતન❤️ સતત વરસતા વરસાદે ગીર સોમનાથ જિલ્લાને ધમરોડ્યું, દ્રશ્ય છે પ્રાચી તીર્થના કે જ્યાં ભગવાન મધવરાયનું મંદિર પાણીમાં ગરકાવ થયુ #emeutes #rain #วอลเลย์บอลหญิง
0
1
25
@BhavikSudra3
Bhavik Sudra
2 months
રાજકોટમાં માંડ મેળો શરૂ થયો ત્યાં વરસાદે🥺😅😅
0
1
25
@BhavikSudra3
Bhavik Sudra
21 days
બ્રેકિંગ ન્યૂઝ :- ગીર સોમનાથ સોમનાથમા મેગા ડિમોલીશન મામલો .. પોલીસ દ્રારા સોમનાથ ચોકડી અને ભીડીયા તરફ થી રસ્તો બંધ કરાયો .. તમામ વાહનો તેમજ મીડીયા કર્મી માટે પણ પ્રતિબંધ #girsomnath
2
2
24
@BhavikSudra3
Bhavik Sudra
7 months
ભુજના ભુજીયા ડુંગર પરથી અદભૂત દેખાતું ભુજ શહેર🤩 @Kaushikdd @devanshijoshi71
Tweet media one
0
1
23
@BhavikSudra3
Bhavik Sudra
7 months
CR પાટીલના કાર્યક્રમ બબાલ: સરપંચ કહ્યું અમારા ગામમાં પ્રાથમિક સ્કૂલ નથી, બનાવી આપશું @Naghera003 @JournoJayesh
0
7
21
@BhavikSudra3
Bhavik Sudra
1 year
Tweet media one
2
0
21
@BhavikSudra3
Bhavik Sudra
5 months
ચૂંટણી પરિણામ બાદ ઉજવણી એકલા રાજકોટમાં જ કેમ બંધ ? ગીર સોમનાથ જિલ્લાના પણ મૃત્યુ પામ્યા છે
1
2
21
@BhavikSudra3
Bhavik Sudra
5 months
અડધી રાત્રે રાજકોટમા હબળકા સાથે ચાની ચુસ્કીની મોજ #rajkot
Tweet media one
Tweet media two
0
0
20
@BhavikSudra3
Bhavik Sudra
5 months
મિત્ર અને એમના પત્નીની અણધારી વિદાયના સમાચાર સાંભળી હૈયું હચમચી ગયું, ભગવાન આપની દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના
Tweet media one
Tweet media two
0
2
20
@BhavikSudra3
Bhavik Sudra
1 year
વેરાવળ બાજુ જતા હોય તો થંભી જજો વરસાદે કાળો કહેર વર્તાવ્યો છે જુઓ વેરાવળ રેલવે સ્ટેશનના દૃશ્યો #GujaratRain #veraval #girsomanth #TAEHYUNGxCartier #tuesdayvibe
3
4
17
@BhavikSudra3
Bhavik Sudra
1 year
નવરાત્રિના ઉજાગરા 🤣
0
1
19
@BhavikSudra3
Bhavik Sudra
6 months
કોણ હતુ સામે 😬
0
0
18
@BhavikSudra3
Bhavik Sudra
5 months
રાજકોટનું પ્રખ્યાત ચાપડી અને ઉંધીયું પરમ મિત્રો સાથેની યાદગાર ક્ષણ 💫 #rajkot
Tweet media one
0
0
17
@BhavikSudra3
Bhavik Sudra
24 days
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને પોલીસ અટકાયત માંથી હજુ સુધી છોડવામાં ન આવતા ફોરેસ્ટના ઉમેદવારો લાલઘૂમ @YAJadeja #forest #Gandhinagar #gujarat #gujaratpolice
0
4
18
@BhavikSudra3
Bhavik Sudra
1 year
Tweet media one
1
0
18
@BhavikSudra3
Bhavik Sudra
4 months
થોડી વાર ચા રેવા દેજો, હવે મામલો મેદાને છે રાજકારણમાં જોડાવવાની વાત પર દેવાયત ખવડે શું કહ્યું? #rajkot #devayatkhavad @tgbasiya @NewsNavajivan
2
1
17
@BhavikSudra3
Bhavik Sudra
2 months
આ છત્રીએ તો ભારે કરી, કંઈ રીતે રાખું😂😂😂 #rajkot #RajkotRains
1
0
16
@BhavikSudra3
Bhavik Sudra
6 months
😍 આભાર ગૂજરાત @devanshijoshi71 @Jamawat3
Tweet media one
1
1
17
@BhavikSudra3
Bhavik Sudra
6 months
Tweet media one
1
1
16
@BhavikSudra3
Bhavik Sudra
1 year
જૂનાગઢમા ભારે વરસાદ બાદ સ્થિતીનું નિરીક્ષણ કરતા મગર ભાઈ લોકેશન:-લિયો રિસોર્ટ જૂનાગઢ #Junagadh #rain #GujaratRain #Gujarat #Rains #junagadhrain #Flood
0
4
16
@BhavikSudra3
Bhavik Sudra
4 months
રાજકોટ હીરાસર એરપોર્ટ પર ભારે પવન અને વરસાદના કારણે જર્મન ડોમ તુટ્યો #rajkot #DelhiAirport #rajkotairport
0
1
15
@BhavikSudra3
Bhavik Sudra
1 year
જીવનમાં પહેલી વાર બોડીમાં પંચર કર્યું😂 Bad sunday🙄
Tweet media one
2
0
16
@BhavikSudra3
Bhavik Sudra
6 months
અકસ્માતમાં ઇજા પામેલ વ્યક્તિની સારવાર કરતા તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ #somnath #talala
2
0
14
@BhavikSudra3
Bhavik Sudra
6 months
જામનગર-દ્વારકા હાઈવે પર રહેતા પરિવારની કરુણ કહાની🥹 Full video - @Jamawat3 @devanshijoshi71
0
0
16
@BhavikSudra3
Bhavik Sudra
1 year
ઓ..ભઈ..ઓ રાજકોટમાં સિટી બસ બંધ પડી જતાં ટેમ્પાના સહારે બસને આગળ ખસેડવાની કામગીરી હાથ ધરાઇ #Rajkot @smartcityrajkot
1
3
15
@BhavikSudra3
Bhavik Sudra
27 days
🎉🎉💥 Thank you Gujarat😍
Tweet media one
2
1
16
@BhavikSudra3
Bhavik Sudra
1 year
દરેક પરિસ્થતિમાં હસતા શિખો, કેમ કે કોઈ ને કઈ નથી પડી કે તમે રડો છો, મરો છો, કે ખૂશ છો..!
Tweet media one
0
1
14
@BhavikSudra3
Bhavik Sudra
4 months
ભારતની જિત બાદ અમદાવાદમા ઉત્સાહનો માહોલ #Ahmedabad
0
3
14
@BhavikSudra3
Bhavik Sudra
12 days
ગરબામાં વાગે ' મંગળવારની રાત્રે લાઈટ લબ જબાજબ થાય' 🤔 @gopimaniar #Navratri #Navrati2024 #NavratriaFestival #navratricelebration
1
0
15
@BhavikSudra3
Bhavik Sudra
1 year
ચોથા નોરતે ઠેકડા મારી જ લીધા હો...😅😅 #Navratri #NavratriDay4 #amdavadigarba #Navratrifestival #Ahmedabad #Trending
0
0
13
@BhavikSudra3
Bhavik Sudra
4 months
રૂમમાં સવાર સવારમાં મોટું ગાબડું પડી ગયું...😅😅
2
1
14
@BhavikSudra3
Bhavik Sudra
1 year
દાંડિયા ન મળવાને કારણે ખાલી બોટલથી ગરબા રમ્યા😅😅 #Navratri2023 #funny #navratriday5 #Ahmedabad
0
1
14
@BhavikSudra3
Bhavik Sudra
5 months
પાટીદાર પ્રીમિયર લીગનો મારા વિશેષ સન્માન બદલ ખુબ ખુબ આભાર ✨ #rajkot
Tweet media one
1
0
13
@BhavikSudra3
Bhavik Sudra
1 year
જય હો માં....
1
0
13
@BhavikSudra3
Bhavik Sudra
1 year
જીવના જોખમે મુસાફરી VIRAL VIDEO: રાજકોટ કોઠારીયા રોડ પર ચાલતી સિટી બસમાં જીવના જોખમે મુસાફરી કરતા વિદ્યાર્થીઓનો વિડિયો વાઇરલ થયો તા.૧૦/૮/૨૦૨૩ સવારે ૭:૩૦ વાગ્યા આસપાસનું જાણવા મળ્યું છે. #rajkotnews #rajkotmirror #rajkotcrimenews #rajkotcitybus @smartcityrajkot
0
2
11
@BhavikSudra3
Bhavik Sudra
2 months
TRP અગ્નિ કાંડના પડઘા હજુ તો શાંત પણ નથી થયા ત્યાં રાજકોટની ભ્રષ્ટ નગર પાલિકાનો ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારું નામનો અધિકારી રૂ 1,80,000 ની લાંચ લેતો ACB ના હાથે ઝડપાયો #Rajkot
0
3
11
@BhavikSudra3
Bhavik Sudra
3 months
🫥🫥
Tweet media one
0
0
13
@BhavikSudra3
Bhavik Sudra
5 months
અમારા ગામમાં રમાતા ટપા કીર્તન સમયે છેલ્લી ઘડીએ આપણે પણ મોજ કરી લેતા હો..😅 જૂની યાદગીરી 💫❤️ #sutrapada #girsomnath
0
1
13