🇮🇳 Jigar 🚩 Profile Banner
🇮🇳 Jigar 🚩 Profile
🇮🇳 Jigar 🚩

@1011Jigar

6,179
Followers
5,750
Following
14,730
Media
341,745
Statuses

માતા પિતા ને ભગવાન ખુશ રહે , તેમને ગમતું જીવન જીવું છે. માતા પિતા ને ભગવાન આપ મારા દિલ, મન મંદિર ને પ્રત્યે શ્વાસ ના ધબકારે વસેલા છો.

मुंबई , भारत
Joined February 2015
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@1011Jigar
🇮🇳 Jigar 🚩
4 years
"માં" તું એક શ્વાસ એક વિશ્વાસ એક આત્મીય સ્પર્શ એક ભીતરી તાંતણો એક મધુર વાણી એક સ્મિતનું કારણ એક મન ની હાશ એક જ તો આશ માં તું એટલે મારી હાશશશશ “મારી માં” મારુજીવન,મારા અસ્તિત્વનું,મારા હોવાનું કારણ “મારી માં” માં તારા પર હું શુંલખું?તું તો સંપૂર્ણ શબ્દ છે #માં #मातृ_दिवस
Tweet media one
28
47
271
@1011Jigar
🇮🇳 Jigar 🚩
3 years
Tweet media one
12
63
611
@1011Jigar
🇮🇳 Jigar 🚩
2 years
फोटो खिंचवाने की नौटंकी तो देखों इनकम टैक्स में ऐसा क्या लिखा है कि हँसी आ रहीं 😂😂😂
Tweet media one
45
40
283
@1011Jigar
🇮🇳 Jigar 🚩
3 years
એક વરરાજા નાં પિતાનો જિલ્લા કલેક્ટર ને પત્ર :સાહેબ ,લગ્ન ની કંકોત્રી માં વરઘોડા ની જગ્યા એ રેલી લખીએ તો ચાલે... 😂😛😛
14
35
271
@1011Jigar
🇮🇳 Jigar 🚩
1 year
💦*"સમય_પરિવર્તન.!"*💦 ✍ બહાર વરસાદ પડી રહ્યો હતો અને અંદર વર્ગ ચાલુ હતો. એટલા માટે શિક્ષકે બાળકોને પૂછ્યું - જો તમને બધાને 100-100 રૂપિયા આપવામાં આવે તો તમે બધા શું ખરીદશો? કોઈએ કહ્યું- હું વિડીયો ગેમ્સ ખરીદીશ.. કોઈએ કહ્યું- હું રમકડાં ખરીદીશ..
17
19
274
@1011Jigar
🇮🇳 Jigar 🚩
7 months
આપણી માતૃભાષા નું ઊંડાણ તો જુઓ આટલો સુંદર શબ્દો વિશ્વ ની કોઇપણ ભાષામાં છે ખરો ? "પુત્રવધુ" = પુત્ર થી પણ વધૂ એટલે પુત્ર વધૂ ગૃહિણી = ગૃહ + ઋણી આખું ધર જેનું ઋણી છેએ વ્યક્તિ. #વિશ્વ_માતૃભાષા_દિવસ"ની હાર્દિક શુભેચ્છાઓ. મને ગર્વ છે કે "#ગુજરાતી" મારી માતૃભાષા છે. 🙏🏻
9
32
225
@1011Jigar
🇮🇳 Jigar 🚩
4 years
છોકરી:હોટલ માં બીલ તો પુરુષોએ જ ચૂકવવાનું હોય એટલે જ તો એમાં ઉપર "MEN-U" લખેલું આવે છે છોકરો:એ તો આપણે બેયે ચૂકવવાનું હોય,એટલે જ તો "ME-N-U" લખેલું આવે છે,લાવ અડધા આપ 🤣😜🤣😄😂😂
6
17
205
@1011Jigar
🇮🇳 Jigar 🚩
4 years
કોણ ગયું આ રસ્તેથી, રસ્તો આખો અત્તર અત્તર, સુખ માં સાથે લાખો લોકો, દુ:ખ માં કેવળ પંદર સત્તર...!
7
28
196
@1011Jigar
🇮🇳 Jigar 🚩
4 years
પ્રેમ તો રીયા નો હોં,કેવી હોંશે હોંશે ડૃગ આપતી તી. .... અહિંયા તો બીજી વાર ચા માંગીએ તો કહેશે `કેટલી વાર ઢીંચવી છે.....😄😄🤣😂😂🤣😂 ☕🍵 @Gujju_Be
9
25
201
@1011Jigar
🇮🇳 Jigar 🚩
1 year
ડો. અબ્દુલ કલામ સાહેબ નો એક જાણવા જેવો કિસ્સો... વર્ષ ૨૦૦૭ ના ત્રિચી જિલ્લા પોલીસ અધિક્ષક કલિયા મૂર્તિ પાસે રાષ્ટ્રપતિ કલામ સાહેબ નો ફૉન આવ્યો અને પૂછ્યું કે તમે જાણો છો કે તમારા જિલ્લા મા થુરેયુર નામ નું એક ગામ છે ..
Tweet media one
8
36
199
@1011Jigar
🇮🇳 Jigar 🚩
4 years
થાક ભર્યા શરીર ની "નિંદર" અને ઉઘાડી આંખોના "સપના" જોરદાર હોય છે.
Tweet media one
5
12
188
@1011Jigar
🇮🇳 Jigar 🚩
1 year
આપણી માતૃભાષા નું ઊંડાણ તો જુઓ પુત્રવધુ = પુત્ર થી પણ વધૂ એટલે પુત્ર વધૂ ગૃહિણી = ગૃહ + ઋણી આખું ધર જેનું ઋણી છેએ વ્યક્તિ. ૨૪ ઓગસ્ટ એટલે કવિ નર્મદ નો જન્મ દિવસ અને વિશ્વગુજરાતીભાષાદિવસ ..! 🙏🏻 #કવિ_નર્મદ #વિશ્વગુજરાતીભાષાદિવસ
8
25
197
@1011Jigar
🇮🇳 Jigar 🚩
3 years
એક "પિતા" વિનાનાં બાળકને મોટું કરવું ,એક સ્ત્રી માટે જેટલું અધરું છે, કદાચ એથી કેટલાય ગણું એક પુરુષ માટે "માતા" વિનાનાં સંતાનને મોટું કરવું અઘરું હોય છે. ✍🏻🙏🏻
Tweet media one
4
30
185
@1011Jigar
🇮🇳 Jigar 🚩
3 years
ભલે ખાલી ગ્લાસ છું તો પણ ખૂશ છું, કોક ની તરસ છીપાવી ને તો ખાલી થયો છું...✍🏻
5
20
181
@1011Jigar
🇮🇳 Jigar 🚩
4 years
ટોળામાં હું બહુ ભળતો નથી, કારણ કે એમાં હું મને મળતો નથી......❤️
9
24
174
@1011Jigar
🇮🇳 Jigar 🚩
1 year
વિરોધ કરવાની જબરદસ્ત રીત છે વૃક્ષો પાસે, કુંપણ ત્યાંથી જ ફૂટશે, જ્યાંથી એને કાપવામાં આવી હતી..
Tweet media one
1
19
180
@1011Jigar
🇮🇳 Jigar 🚩
3 years
તમને ભૂલવાના પ્રયત્નો તો હું રોજ કરું છું, પણ અંતે થાકી હારીને ફરી પાછુ તમને જ યાદ કરું છું !!💕💕
Tweet media one
5
24
165
@1011Jigar
🇮🇳 Jigar 🚩
4 years
ઘરે મહેમાન આવ્યા હતા.બે કલાક બેઠા. નાસ્તા પાણી ય કર્યા. જતાં જતાં સલાહ આપતા ગયા. "બહાર નીકળશો નહીં. કોરોના વાઇરસ વકરી રહ્યો છે. બોલો ......" 😜😄🤣😜😄🤣🤣 #હાસ્ય_ફુવારો
6
14
173
@1011Jigar
🇮🇳 Jigar 🚩
3 years
જેમની દીકરી ઓ એ સાસુ સસરા સાથે ના રહેવું હોય તે વર ની શોધ અનાથશ્રમ માં કરે પરિવાર મા નહીં🙏
6
28
167
@1011Jigar
🇮🇳 Jigar 🚩
3 years
ગમે તે કહો પણ....... LIC વાળા તમને અડધી કલાકમાં સમજાવી દેશે કે...... સાલું... જીવવા કરતાં મરી જવામાં વધારે ફાયદો છે... 😂😆😂😆🤣
3
20
162
@1011Jigar
🇮🇳 Jigar 🚩
4 years
❛અણધાર્યા આવી પડે ઘટમાં દુખના ઘા, નાભીથી વેણ નીકળે, મોઢે આવે...'#માં' !❜ #માં #મમ્મી
Tweet media one
17
16
159
@1011Jigar
🇮🇳 Jigar 🚩
2 years
#શૂન્ય_પાલનપુરી ની ખૂબ સરસ રચના બહાર થી દેખાય એટલા...ભીતરથી રૂપાળા નથી હોતા ! સબંધો બધા તમે માનો છો...તેટલા હુંફાળા નથી હોતા ! ભૂલી જાઓ કે તમારો સૂર્ય...મધ્યાહને હતો એક દિવસ ! આથમતા સુરજ ના કંઈ...બહુ અજવાળા નથી હોતા !
8
24
163
@1011Jigar
🇮🇳 Jigar 🚩
2 years
કર્મ નો સિધ્ધાંત મહાભારત નું યુદ્ધ પુરું થયું અને, ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા પરત આવ્યાં... પટ્ટરાણી રુક્મિણી તેની પાસે આવ્યાં અને પૂછ્યું - કર્ણનું શું ? એક શ્રેષ્ઠ મિત્ર, મહાપરાક્રમી અને મહાદાનેશ્વરી કર્ણ નો શું દોષ હતો ?
7
21
162
@1011Jigar
🇮🇳 Jigar 🚩
1 year
#copypaste #life #વાર્તા થપ્પો.... 52 વર્ષની વયે કાલે મેં 50વર્ષની મારી પત્નીને કહ્યું: "ચાલને, થપ્પો રમીએ" પત્નીએ કહ્યું: "હાય, હાય, તમેય શું બાળક જેવી વાત કરો છો?? આ ઉંમર કંઈ થપ્પો રમવાની છે!"
12
16
153
@1011Jigar
🇮🇳 Jigar 🚩
1 year
આઠ દસ વરહના દીકરાની મા મરી જાય છે!! ગામમાં કોઇએ પૂછ્યું કે, "દીકરા ! તારી આ નવી મા અને મૃત્યુ પામેલી માં વચ્ચે શું તફાવત લાગ્યો?" ત્યારે આ ગામડાનો દીકરો જવાબ દિયે છે કે "મારી જે સગી મા હતી એ જુઠાબોલી હતી અને આ નવી મા સાચાબોલી છે" 1..
6
7
154
@1011Jigar
🇮🇳 Jigar 🚩
3 years
Tweet media one
6
13
153
@1011Jigar
🇮🇳 Jigar 🚩
2 years
ઝવેરચંદ મેઘાણી એક વાર મહુવા, ભાવનગરના બજાર માંથી નિકળતા હતા અને એક ૮૦ વર્ષના માજીને મજુરી કરતા જોયા એટલે મેઘાણી એ પુછ્યું કે ," મા, તારે કોઇ દિકરો નથી.. ? મા ની આંખમાં ઝળઝળીયાં આવી ગયાં.. એણે કહ્યું કે," દિકરો તો હતો ભાઇ,, અમે ખારવા(માછીમાર) છીએ..
11
16
146
@1011Jigar
🇮🇳 Jigar 🚩
2 years
❛તરસ છે એટલે જ તો જિંદગી સરસ છે, બાકી તો, આંગળી ના વેઢે ગણાય એટલા જ વરસ છે!❜
4
25
142
@1011Jigar
🇮🇳 Jigar 🚩
4 years
કયાં સુઘી આમ મેસેજ મેસેજ રમશું ? ચાલ ને એક મુલાકાત કરીએ, દિલ ની લાગણીઓ ને આમ આંગળીથી નહી, એકમેકની આંખોથી પીરસીએ.. #સ્વપ્ન_ન_જડે_ત્યાં_સુધી
Tweet media one
4
21
136
@1011Jigar
🇮🇳 Jigar 🚩
2 years
આ નિતરતી સુંદરતાને ક્યા શણગાર જરુરી છે !? છલકાશે બેડલું, મલકાતી કન્યાને ક્યાં મેકઅપ જરુરી છે !? આ મિલિયન ડોલર સ્માઈલને ક્યાં લીપસ્ટીક જરુરી છે ? રંગબેરંગી બગંડીઓ શોભે છે સવણૅ કંકણ ક્યાં જરુરી છે ?
Tweet media one
9
11
135
@1011Jigar
🇮🇳 Jigar 🚩
5 years
@isro All the Best 👌🏼👌🏼👍🏻👍🏻
Tweet media one
1
7
127
@1011Jigar
🇮🇳 Jigar 🚩
4 years
ઇતિહાસ સાક્ષી છે કે ભૂલ હંમેશા બેટરીની હોય છે પણ થપ્પડ રિમોટ ખાય છે. 😜🤣😂😄
7
13
127
@1011Jigar
🇮🇳 Jigar 🚩
2 years
સરળ વ્યક્તિ સાથે કરેલુ કપટ તમારી બરબાદી ના બધા જ દ્વાર ખોલી નાખે છે, ભલે ને તમે કેટલા પણ મોટા શતરંજ ના ખેલાડી કેમ ન હોવ. 🌹🙏🏻
4
29
126
@1011Jigar
🇮🇳 Jigar 🚩
1 year
વિખ્યાત બનો, પણ અભિમાન ન રાખો. સરળ રહો, નબળા ન બનો. બદલાતા સમય નથી લાગતો.. બાદશાહને ફકીર બનતા વાર નથી લાગતી અને ફકીરને બાદશાહ બનતા...!!! @narendramodi #MotivationalThought
1
13
132
@1011Jigar
🇮🇳 Jigar 🚩
4 years
ભીખો:-તમારી પાસે કેટલુ ધન છે ? મગન:- વાતજ ન કર ભીખા ..15 લાખ તો મોદીજી પાસે પડેલા છે. અને પાંચ બોરી આલુ રાહુલજી ને ત્યાં સોનુ બનાવવા મુકેલ છે 1/1
6
16
124
@1011Jigar
🇮🇳 Jigar 🚩
2 years
સિંહણે એક હરણનો શિકાર કર્યો હતો. જેવું તેને ખાવા માટે બચકું ભર્યું તો તેને અહેસાસ થયો કે હરણી ગર્ભવતી હતી અને તેના પેટમાં બચ્ચું છે. સિંહણે ધીમેથી તે બચ્ચાંને પેટમાંથી બહાર કાઢ્યું. પરંતુ બહુ મોડું થઇ ગયું હતું. કારણ કે બચ્ચું મૃત્યુ પામ્યું હતું.
Tweet media one
8
28
130
@1011Jigar
🇮🇳 Jigar 🚩
3 years
ઘણાય એવા મળ્યા જે હ્રદયને સ્પર્શી ગયા, પણ તમે જ એક એવા છો જે હ્રદય માં ઉતરી ગયા !!❣️🌾🎶
Tweet media one
6
15
117
@1011Jigar
🇮🇳 Jigar 🚩
3 years
શું રોજ જુએ છે ઘૂઘરી તારા પાયલની, ક્યારેક હાલત તો જોઈ લે તારા ઘાયલની !!💕
Tweet media one
7
16
120
@1011Jigar
🇮🇳 Jigar 🚩
3 years
સ્ત્રીનો પ્રેમ પુરુષ પાસે સુરક્ષા અને હૂંફ માંગે છે, જ્યારે પુરુષનો પ્રેમ સ્ત્રી પાસે શાંતિ અને સમજણ માંગે છે. સાચું ?? કે કંઈ બીજું પણ ??
4
14
122
@1011Jigar
🇮🇳 Jigar 🚩
2 years
હદય માં બધાં નાં ક્યાં . . . ચિત્ર બંને છે.. અમુક ખાસ હોય એ જ તો. . . મિત્ર બને છે.
0
16
123
@1011Jigar
🇮🇳 Jigar 🚩
3 years
માં માટે શું લખવાનું હવે..?? મારી માં નુ જ લખાણ છું હું..💞🙏🏻
Tweet media one
4
15
117
@1011Jigar
🇮🇳 Jigar 🚩
2 years
કોઈ તમારા પર મરતું હોય તો, કોશિશ કરો એ જીવતું રહે...💕
5
23
115
@1011Jigar
🇮🇳 Jigar 🚩
3 years
💕બહુ સાચવીને ચાલવું પડે છે જીવનમાં એક ત્રાજવા ની જેમ.... એક તરફ લાગણી હોય છે તો બીજી તરફ ફરજો હોય છે !⚘💕
0
20
111
@1011Jigar
🇮🇳 Jigar 🚩
3 years
દુકાનદાર : શુધ્ધ ગુજરાતીમાં વાત કરશો તો ૧૦ % વળતર મળશે. બકો: બે સુક્ષ્માતિસૂક્ષ્મ મુકુટ વિષાણુ આગમન-નિર્ગમન અવરોધક મુખોષ્ટનાસિકાદી રક્ષણાર્થ કર્ણદ્વય સમર્થીત વસ્ત્રપટ્ટીકા આપો ને દુકાનદાર: બકા તું અંગ્રેજીમાં બોલ ૧૫ % વળતર આપીશ બકો: બે માસ્ક આપોને 🤣😂😃😳😁
8
15
115
@1011Jigar
🇮🇳 Jigar 🚩
2 years
જિંદગી ત્યારે સફળ ગણાય સાહેબ, જયારે તમારો પરિચય તમારે ના આપવો પડે !! 🙏🏻
3
15
108
@1011Jigar
🇮🇳 Jigar 🚩
3 years
વાતચીત બંધ છે તો પણ , Status જોવાનું ભુલતી નથી, એ પણ પ્રેમ જ છે..💕 #પ્રીતિ_ની_પ્રીત
Tweet media one
4
16
113
@1011Jigar
🇮🇳 Jigar 🚩
4 years
નવરાત્રી પહેલાં કોરોનાની રસી શોધવાની જરૂર છે નહીં તો ગુજરાતી લોકો PPE કીટમાં ગરબા કરશે તે પણ આભલા વાળી🤣😂🙃😉
8
19
103
@1011Jigar
🇮🇳 Jigar 🚩
2 years
અમુક વસ્તુઓ "પરફેક્ટ" ના હોય તો પણ સરસ લાગે છે... જેમ કે..તારા વિખરાયેલા વાળ...❤️😘
Tweet media one
3
17
108
@1011Jigar
🇮🇳 Jigar 🚩
5 years
મને ગુજરાતીઓ બહુ ગમે.. ફક્ત બેજ જાતની ચર્ચાઓ દરેક કુટુંબ માં જોવા મળે.. વજન કેમ ઉતારવું અને પછી શું જમવું... 😜😜😜
3
23
100
@1011Jigar
🇮🇳 Jigar 🚩
2 years
હવામાન ખાતા ની આગાહી એક તરફ ને, એમની લહેરાતી લટ ની તબાહી એક તરફ...❤️
Tweet media one
14
13
108
@1011Jigar
🇮🇳 Jigar 🚩
2 years
ઈચ્છાઓ જ્યારે વાસ્તવિકતાનો ઉંબરો ઓળંગે છે_... ત્યારે જ, તકલીફો ને જીવનમાં પ્રવેશવાની તક મળી જાય છે
5
20
100
@1011Jigar
🇮🇳 Jigar 🚩
4 years
ઉંમર તો "માં" ની કોખ મા વધે છે, જન્મ લીધા પછી તો બસ ઘટે છે. #સ્વપ્ન_ન_જડે_ત્યાં_સુધી
Tweet media one
7
16
102
@1011Jigar
🇮🇳 Jigar 🚩
4 years
ચિંતા દિલથી થાય છે,શબ્દોથી નહીં અને ગુસ્સો શબ્દોથી હોય છે દિલથી નહિ....... 🥰😘🙏🏻🥰😘🙏🏻😘🥰
3
18
102
@1011Jigar
🇮🇳 Jigar 🚩
1 year
આજે આ સરસ્વતી નામની યુવતી હ્યુસ્ટન મા માઈક્રોસોફ્ટ કંપની મા માસિક ૩ લાખ રૂપિયા ના પગાર ધોરણ પર વિદેશ માં નોકરી કરી પરિવાર સાથે સુખી જીવન જીવે છે... નિવૃત્ત જિલ્લા પોલીસ વડા કલીયા મૂર્તિ એ વર્ણવેલ ડો કલામ સાહેબ ની માનવતા ની સત્ય ઘટના.... (ક્લામ કો સલામ )
6
4
102
@1011Jigar
🇮🇳 Jigar 🚩
2 years
કુદરતનો કાનૂન છે, સૌને લાગું થાય; મેલું મન વ્યાકુળ રહે, નિર્મળ સુખીયા થાય.
1
19
99
@1011Jigar
🇮🇳 Jigar 🚩
5 years
અંગ્રેજી માં સુર્યોદય એટલે ખાલી Morning. જ્યારે ગુજરાતી મા સૂર્યોદય ના પણ ચાર પડાવ હોય છે..."પ્રભાત", "પરોઢ", "મોશુંઝણુ" અને "સવાર".. આ છે ગુજરાતી ભાષા ની ભારેખમ ભવ્યતા.. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
5
28
99
@1011Jigar
🇮🇳 Jigar 🚩
2 years
❛ના કર આંખો ની લેવડ દેવડ વરસતા વરસાદમાં.. એક તો ભીંજાયેલ છુ ને "તુ" વધારે ભીંજવે છે...!!!❜
Tweet media one
4
18
94
@1011Jigar
🇮🇳 Jigar 🚩
1 year
આ જિમ થોર્પ છે. ફોટોને નજીકથી જુઓ, તમે જોઈ શકો છો કે તેણે અલગ-અલગ મોજાં અને શૂઝ પહેર્યા છે. આ ફેશન સ્ટેટમેન્ટ ન હતું. વાત 1912ની ઓલિમ્પિક્સની છે. ઓક્લાહોમાનો મૂળ અમેરિકન જીમ ટ્રેક અને ફિલ્ડમાં યુ.એસ.નું પ્રતિનિધિત્વ કરી રહ્યો હતો.
Tweet media one
1
15
99
@1011Jigar
🇮🇳 Jigar 🚩
3 years
કોઈ પણ સમસ્યા કે મુશ્કેલી કાયમ રહેવાની નથી. તે બધી એક દિવસ ભૂતકાળ બની જશે આ જ કુદરતનો અતૂટ નિયમ છે.✌️
0
20
96
@1011Jigar
🇮🇳 Jigar 🚩
3 years
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Tweet media one
3
10
97
@1011Jigar
🇮🇳 Jigar 🚩
2 years
❛વાંક વાદળોનો નથી કે એ વરસી રહ્યા છે, હૈયું હળવું કરવાનો હક તો બધાને છે ને.❜ 💕💔
Tweet media one
6
9
98
@1011Jigar
🇮🇳 Jigar 🚩
6 years
ઘરવાળી રડતી હતી અને પતિદેવ આરામથી વેફરનું પેકેટ ખાતાં ખાતાં ટીવી જોતા હતા. ઘરવાળી વધુ ભડકી. "તમને કાંઈ પણ પડી છે? પૂછતા ય નથી હું કેમ રડું છું. ઘરવાળો : ગઈ વખતે મેં પૂછેલું. પણ તેં કીધું કે જવા દો. તમને નહિ સમજાય, પછી એમ થ્યુ કે આ વખતેય મને નઈ સમજાય એટલે પુછવું નક્કામુ છે 😜🤣
3
28
97
@1011Jigar
🇮🇳 Jigar 🚩
4 years
होली से दीवाली तक छुट्टियों का आनंद लेने वाली पहली पीढ़ी को विशेष बधाई 🤣😜😄
0
14
90
@1011Jigar
🇮🇳 Jigar 🚩
3 years
૨ જાન્યુઆરી ૨૦૨૨ ... ની એ અણધારી , દુઃખદ પરોઢ... મારો શ્વાસ.. મારા દિલ નો ધબકારો .. મારુ વિશ્વ .. મારા જીવન નુ કારણ .. મમ્મી ........😪😢😭🙏🏻🙏🏻
Tweet media one
Tweet media two
59
3
94
@1011Jigar
🇮🇳 Jigar 🚩
3 years
જ્યાં સુધી લૂંટાતા રહ્યા ત્યાં સુધી સારા રહ્યા, . . જેવું થોડું પોતાના વિશે વિચાર્યું લોકો મતલબી કહેવા લાગ્યા..!✍🏻
1
25
92
@1011Jigar
🇮🇳 Jigar 🚩
3 years
શબ્દે શબ્દે અર્થનો આધાર છે! કાં લાગે મીઠો નહીં તો તલવાર ની ધાર છે!!
Tweet media one
1
16
92
@1011Jigar
🇮🇳 Jigar 🚩
5 years
💰પૈસા નુ ઘમંડ બે જ લોકો ને હોય છે💸 (1)જેને વારસાગત મલ્યુ હોય..💱 (2)જેણે ખોટી રીતે છેતરી ને પૈસા કમાયા હોય.💹 ~બાકી મહેનત ના પૈસા નુ ઘમંડ ના હૉય~🛠️
7
23
88
@1011Jigar
🇮🇳 Jigar 🚩
2 years
અગવડ સહન ના કરીએ, ત્યાં સુધી સગવડ ની કિંમત નથી સમજાતી...
1
13
92
@1011Jigar
🇮🇳 Jigar 🚩
3 years
ખરબચડાં રસ્તા સામે મને વાંધો નહોતો, કોઈ લીસી લાગણીના ઘાવ આપી ગયું.🙏🏼
3
23
89
@1011Jigar
🇮🇳 Jigar 🚩
2 years
માળાની ઝંખના નથી મારા વિહંગને, મુજ શ્વાસમાં લિંપાયું એ આકાશ છો તમે..!!
3
17
93
@1011Jigar
🇮🇳 Jigar 🚩
3 years
ત્વચા ચિરાય ને લોહિની ધાર નીકળે.. ને બુંદ બુંદમા માડી તારૂ ઉધાર નીકળે.. મારી ચામડીના જોડા કરી પહેરાવું તને.. તોય માડી તું મારી લેણદાર નીકળે...🙏🏻
Tweet media one
Tweet media two
8
17
89
@1011Jigar
🇮🇳 Jigar 🚩
7 months
કાગળના ફૂલ તો જિંદગીભર સાથ આપવા તૈયાર હતા, બસ સુગંધનો મોહ નડી ગયો !!
Tweet media one
2
10
92
@1011Jigar
🇮🇳 Jigar 🚩
2 years
માળો બનાવવામાં એવા મશગુલ થઇ ગયા, કે ઉડવા માટે પાંખ છે એજ ભૂલી ગયા..! 🖤🥀
2
18
92
@1011Jigar
🇮🇳 Jigar 🚩
3 years
પ્રેમ એટલે.. એક બ્લુ ટીક આવવાની કલાકો સુધી ની રાહ, 𝙾𝚗𝚕𝚒𝚗𝚎 જોઇને ન સમાતો હરખ, 𝙻𝚊𝚜𝚝 𝚂𝚎𝚎𝚗 જોઈને થતો હાંશકારો, 𝙲𝚑𝚊𝚝 𝙷𝚒𝚜𝚝𝚘𝚛𝚢 જોઈને પોતાની જાતને જ અપાતો દિલાસો, એના માટે રાખેલી અલગ પ્રકારની 𝙼𝚎𝚜𝚜𝚊𝚐𝚎 𝚃𝚘𝚗𝚎 સાંભળવાથી ફેલાઈ જતુ સ્મિત આજ તો પ્રેમછે..❣️
Tweet media one
8
24
90
@1011Jigar
🇮🇳 Jigar 🚩
2 years
ભર ચોમાસે કોરા રહ્યા, લાગણી માટે તરસ્યા રહ્યા
1
18
85
@1011Jigar
🇮🇳 Jigar 🚩
1 year
મહત્વનું કામ વ્યસ્ત માણસને સોંપવું નવરા માણસ પાસે સમય નથી હોતો.
Tweet media one
3
7
92
@1011Jigar
🇮🇳 Jigar 🚩
1 year
❛કિલોના ભાવમાં વેચાઈ ગઈ એ નોટબૂકો.! જેના પર ક્યારેક “વેરીગુડ” જોઈને હરખ નોતો સમાતો..!❜
Tweet media one
1
12
92
@1011Jigar
🇮🇳 Jigar 🚩
2 years
આપણી માતૃભાષા નું ઊંડાણ તો જુઓ "પુત્રવધુ" = પુત્ર થી પણ વધૂ એટલે પુત્ર વધૂ "ગૃહિણી" = ગૃહ + ઋણી આખું ધર જેનું ઋણી છેએ વ્યક્તિ. #વિશ્વ_માતૃભાષા_દિવસ
5
5
88
@1011Jigar
🇮🇳 Jigar 🚩
4 years
અવાજની મધુરતા સમજવા, ક્યારેક "પાયલ" થવું પડે, અને હ્રદયની વેદનાઓ સમજવા, ક્યારેક "ધાયલ" થવું પડે...💕❤️
4
21
86
@1011Jigar
🇮🇳 Jigar 🚩
2 years
હું પલળવા તૈયાર હતો પણ, તમને વરસતા ન આવડ્યું.💕
Tweet media one
1
17
86
@1011Jigar
🇮🇳 Jigar 🚩
2 years
કશું ના હોય ત્યારે અભાવ નડે છે, થોડું જ હોય ત્યારે ભાવ નડે છે,જીવન નું આ એક કડવું સત્ય છે, બધું જ હોય ને ત્યારે સ્વભાવ નડે છે..😌😌
1
19
86
@1011Jigar
🇮🇳 Jigar 🚩
2 years
ખુલાસો માત્ર એ વ્યક્તિને જ અપાય, જેની શ્રવણશક્તિ અને સમજણશક્તિ બંને મજબુત હોય. #વિચારોનું_વંટોળ
2
21
86
@1011Jigar
🇮🇳 Jigar 🚩
5 years
@iArmySupporter हमने वोट दिया था...... देश का कचरा साफ करने के लिए, जो की बराबर साफ़ हो रहा है कोई टमाटर प्याज खाने ओर पेट्रोल पीने के लिए नहीं।
1
8
84
@1011Jigar
🇮🇳 Jigar 🚩
1 year
Post landing, sensors will signal the onboard computer to awaken all systems. Lander will power up fully, & ramp for the #PragyanRover will unfold. Pragyan will roll onto the ground & leave footprints with ISRO logo & India's emblem on Moon, a mark that will stay forever 🛰️🚀
6
15
86
@1011Jigar
🇮🇳 Jigar 🚩
9 months
❛તમે પાંપણને પલકારે વાત કહી કઈ મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઈ.❜
Tweet media one
3
20
86
@1011Jigar
🇮🇳 Jigar 🚩
4 years
ભૂલી જવુ અને ભુલાવી દેવું,આ બધું મગજ નું કામ છે. તમે તો દિલમાં 💕 રહો છો,ચિંતા નાં કરતા.
Tweet media one
1
10
82
@1011Jigar
🇮🇳 Jigar 🚩
1 year
સાઇકિઆટ્રીસ્ટ એટલે... એક એવો વ્યક્તિ જે મોટી કન્સલ્ટિંગ ફી લઈને તમે કેવા છો તે તમને જણાવે છે... જયારે, તમારી પત્ની લગભગ રોજ આ સેવા મફતમાં આપે છે... પણ, *"તમને કદર નથી."* 🤣🤣🤣
4
5
85
@1011Jigar
🇮🇳 Jigar 🚩
4 years
આટલી નજદીકથી ન લે તસવીર એ જીંદગી..! ચહેરા ની સાથે હદયના ડાઘ પણ ઉઘાડા થઇ જાશે!! #સ્વપ્ન_ન_જડે_ત્યાં_સુધી
4
8
80
@1011Jigar
🇮🇳 Jigar 🚩
2 years
સમય ને ભલે પગ નથી હોતા,,, પરંતુ વીતેલા સમયનાં પગલા કાયમ દેખાય છે.....
1
11
86
@1011Jigar
🇮🇳 Jigar 🚩
2 years
જખ્મો જ જીવાડી રહ્યા છે સાહેબ બાકી આ ચાલાક દુનિયા ના લોકો તો રમાડી રહ્યા છે  ✍
1
15
83
@1011Jigar
🇮🇳 Jigar 🚩
3 years
કોણ કહે છે કે મુલાકાત નથી થતી, રોજ જોવ છું ...બસ વાત નથી નથી💕 #પ્રીતિ_ની_પ્રીત
Tweet media one
0
10
81
@1011Jigar
🇮🇳 Jigar 🚩
3 years
મન મીરાં બને કે રાધા મારે વરવું તો માધવને છે, મૃગજળ સમી મૃત્યુલોકમાં મારે રહેવું તો ગોકુળમાં છે.
Tweet media one
6
17
81
@1011Jigar
🇮🇳 Jigar 🚩
3 years
મારા ઘર ની બારીએ...આવ્યો રંગીલો મેહમાન 🦜🦜
Tweet media one
Tweet media two
2
9
82
@1011Jigar
🇮🇳 Jigar 🚩
3 years
સાચા સંબંધોનો સાર કેટલો ? વગર બોલે વેદના વંચાય એટલો❤️
1
18
80
@1011Jigar
🇮🇳 Jigar 🚩
2 years
અર્જુને કર્ણનું કંઈ બગાડ્યું નહોંતું છતાં કર્ણ દુશ્મન બન્યો! ઘણીવાર તમારો વાંકગુનો ના હોવાં છતાંય લોકો તમારા પદ, પ્રતિષ્ઠા કે પ્રતિભાને કારણે તમારા દુશ્મન બને છે. #FridayFeeling
1
23
82
@1011Jigar
🇮🇳 Jigar 🚩
4 years
હું તમારું આંસુ હેક કરી શકું છું.... જો તમે તમારા હાસ્ય નો પાસવર્ડ આપો તો.💕💕
1
10
78
@1011Jigar
🇮🇳 Jigar 🚩
3 years
આપણી માતૃભાષા નું ઊંડાણ તો જુઓ આટલો સુંદર શબ્દો વિશ્વ ની કોઇપણ ભાષામાં છે ખરો ? પુત્રવધુ = પુત્ર થી પણ વધૂ એટલે પુત્ર વધૂ ગૃહિણી = ગૃહ + ઋણી આખું ધર જેનું ઋણી છેએ વ્યક્તિ. #વિશ્વમાતૃભાષાદિવસ #વિશ્વ_માતૃભાષા_દિવસ #ગુજરાતીભાષા #ગુજરાતી @narendramodi
2
22
77
@1011Jigar
🇮🇳 Jigar 🚩
3 years
કોઈ પણ માણસ "માઁ ના દૂધ" ની ને "પિતા ના પરસેવા" ની કિંમત ચૂકવી શકે એટલો મોટો ક્યારેય નથી બની શકતો.🙏🏻 #માતા_પિતા #SundayThoughts #Sunday
Tweet media one
7
11
83
@1011Jigar
🇮🇳 Jigar 🚩
3 years
આપણે સૌ વાવાજોડા ની મજાક બનાવીયે છીએ પણ જેની છત નબળી છે એના જીવ તાળવે ચોંટી ગયા છે. હે પ્રભુ રક્ષા કરજે 🙏🙏🙏
5
7
79
@1011Jigar
🇮🇳 Jigar 🚩
2 years
હવે ખૂણાઓ મુજબ ઉભા રહેતા શીખો.. દુનિયાના તમામ લોકો તમને પોતાના એંગલથી જ જુવે છે..
1
25
79