Surat City Police Profile Banner
Surat City Police Profile
Surat City Police

@CP_SuratCity

81,261
Followers
26
Following
4,313
Media
4,815
Statuses

Surat City Police is now ONLINE! Let's bridge the gap between Police and Public to get us better. Visit our official website !

Surat, India
Joined March 2016
Don't wanna be here? Send us removal request.
@CP_SuratCity
Surat City Police
2 months
સુરતના વરિયાવી બજારમાં શ્રીજીની પ્રતિમા પર કાંકરી ચાળો કરી શહેર ની શાંતિ ભંગ કરનાર ને પોલીસે ઝડપી કાયદા નું ભાન કરાવ્યું. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે
196
642
3K
@CP_SuratCity
Surat City Police
4 years
Offence has been registered and action has been initiated. #DGPGujarat #GujaratPolice #Action #Legalized
Tweet media one
258
222
1K
@CP_SuratCity
Surat City Police
2 months
સૈયદપુરામાં થયેલા પથ્થરમારાની ઘટનામાં પરિસ્થિતિને ત્વરિત કાબુમાં લઇ આરોપીને કાયદાનું ભાન કરાવાતા નાગરિકોએ પોલીસની કામગીરીને બિરદાવીને “સુરત પોલીસ ઝિંદાબાદ"ના નારા લગાવ્યા ! #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે
49
222
1K
@CP_SuratCity
Surat City Police
3 years
સુરત શહેર પોલીસ દ્વારા પાંડેસરા વિસ્તારોમાં ગુનાખોરીને કાબુમાં રાખવા રાત્રિ દરમ્યાન ફુટપેટ્રોલિંગ. #SuratCityPolice #SafeSurat #SuratCityTrafficpolice #GujaratPolice
Tweet media one
39
120
1K
@CP_SuratCity
Surat City Police
3 months
નાગપુરનાં ડોલી ચા-વાળા સુરતીઓને અપીલ કરે છે, કહે છે સુરતીઓ, હું તમારા શહેરમાં પહેલીવાર આવ્યો છું એટલે મારું કહ્યું માનો અને ડ્રગ્સને કહી દો “NO” !!! @Shashan18273823 #SayNoToDrugs #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે
41
88
1K
@CP_SuratCity
Surat City Police
1 month
માનનીય ડીજીપી શ્રી વિકાસ સહાયજીએ સુરત શહેર ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ઠાકોરજીની વાડીનાં ગણેશજીનાં દર્શન અને આરતી કર્યા ! @dgpgujarat #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે
8
64
1K
@CP_SuratCity
Surat City Police
2 months
બાઈક પર જાહેર રસ્તા પર સ્ટંટ કરતા શખ્સોને ઝડપી સુરત શહેર પોલીસે કાયદાનું ભાન કરાવ્યું, જેથી યુવાનો આવા સ્ટંટ કરી પોતાની અને અન્યની જીંદગી જોખમમાં ના મૂકે ! #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . . #surat #safesurat #suratcitypolice #SuratPolice
67
147
918
@CP_SuratCity
Surat City Police
5 years
Be Cool and Stay Home
Tweet media one
36
101
722
@CP_SuratCity
Surat City Police
4 years
The accused has been suspended after taking legal action against him for misconduct in Canara Bank, which is within the limits of Pune Police Station in Surat city. #StaySafe #BeSafeBeSecure #SmartCity #SmartSurat #BeAwareOfFakeCalls #SuratCityPolice #suratcitytrafficpolice
Tweet media one
371
192
709
@CP_SuratCity
Surat City Police
19 days
નવરાત્રિનાં તહેવાર દરમિયાન દિકરીઓની સલામતી માટે સુરત શહેર SHE ટીમ ખડેપગે છે ! #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . . #surat #navratri #navratri2024 #suratcitypolice #SuratPolice #SheTeams
17
72
706
@CP_SuratCity
Surat City Police
14 days
સુરત શહેર પોલીસને રાજ્ય સરકાર તરફથી 23 બોલેરો દશેરા પર્વ પર અપાયી. @GujaratPolice @sanghaviharsh #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . #dussehra #SuratCityPolice
7
45
612
@CP_SuratCity
Surat City Police
2 years
વધુમાં ભવિષ્યમાં સુરત શહેરના નાગરિકોને ટ્રાફિક પોલીસ/ટી.આર.બી તરફથી કોઇ પણ પ્રકારની હેરાનગતિ જણાઇ આવે તો નાયબ પોલીસ કમિશ્નર શ્રી, ટ્રાફિક, તથા અધિક પોલીસ કમિશનર શ્રી, ટ્રાફિક એન્ડ ક્રાઇમ તેમજ પોલીસ કમિશનર શ્રી, સુરત શહેરનાઓનો સંપર્ક કરી શકે છે. (4/5)
62
39
483
@CP_SuratCity
Surat City Police
1 month
ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણ અને કોમી એખલાસ વચ્ચે ઇદેમિલાદનું પર્વ સંપન્ન થયું…સૈયદપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો વિશેષ આભાર !!! #સુરત_શહેર_પોલીસ_તમારા_માટે_તમારી_સાથે
8
42
497
@CP_SuratCity
Surat City Police
3 years
સુરત શહેર પોલીસ કમિશ્નરશ્રી અજયકુમાર તોમર સાહેબ તથા અન્ય અધીકારીઓ દ્વારા સુરત શહેર વિસ્તારોમાં ગુનાખોરીને કાબુમાં રાખવા, સુલેહ, શાંતી અને સલામતી જળવાઇ તે હેતુસર સાઇકલ દ્વારા પેટ્રોલિંગ. #SuratCityPolice #SafeSurat #SuratCityTrafficpolice #GujaratPolice
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
22
96
454
@CP_SuratCity
Surat City Police
29 days
સુરત શહેર પોલીસ કર્મીઓ જીત્યા DGP એથ્લેટીક્સ ટુર્નામેન્ટમાં 11 મેડલ!!! સૌને અભિનંદન !!! #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે
11
31
467
@CP_SuratCity
Surat City Police
2 months
40 વર્ષ પહેલા પિતા એ ઠપકો આપતા ઘરેથી નીકળી ગયેલા વૃદ્ધ નાનો વ્યવસાય કરી રસ્તા પર જીવન ગુજારતા હતા, સુરત શહેર મહિધરપુરા પોલીસે “મુસાફિર હૂં યારો” અભિયાન અંતર્ગત પરિવાર સાથે મિલન કરાવ્યું ! #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . . #safesurat #suratcitypolice #suratpolicestation
16
65
441
@CP_SuratCity
Surat City Police
2 years
તેમજ ગુન્હામાં સંડાવાયેલ ટ્રાફિક બ્રીગેડ (ટી.આર.બી)ને ફરજ મોકૂફ કરાયેલ છે. (3/5)
51
45
423
@CP_SuratCity
Surat City Police
4 years
1/3 Regarding the unfortunate incident by a police constable at Saroli Branch of Canara Bank, FIR u/s IPC 323, 504, 447, 332, 269, 270 was registered immediately after the incident was brought to our notice. #SuratCityPolice #PoliceDepartment #SuratCity
134
102
422
@CP_SuratCity
Surat City Police
2 months
પાંડેસરા વિસ્તારમાં જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલાની ઘટનામાં સુરત શહેર પોલીસે આરોપીને ઝડપી એનું સરઘસ કાઢ્યું અને આરોપીએ પોતે કરેલા ગુનાની જાહેરમાં માફી માંગી ! #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે
35
63
414
@CP_SuratCity
Surat City Police
3 months
સોશિયલ મિડીયા પર એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એક વ્યક્તિની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી રહી છે અને લોકો આજુબાજુથી પસાર થઇ રહ્યા છે. આ વિડીયો સુરત શહેરનો હોવાનું જણાવી કિરપાલસિંહ ગોહિલ નામનાં ઇસમે પોસ્ટ કર્યો હતો અને સુરત પોલીસ એક્શનમાં આવી હોવાનું જાણી ડિલીટ કરી નાંખ્યો. (1/2)
Tweet media one
53
74
397
@CP_SuratCity
Surat City Police
19 days
નવરાત્રિ એ શક્તિની આરાધનાનાં દિવસો છે ત્યારે સેકન્ડ ગુજરાત સ્ટેટ આઈસ સ્ટોક ચેમ્પિયનશિપમાં સુરત શહેર પોલીસ મહિલા કર્મીઓને 11 મેડલ મળ્યા છે, સુરત શહેર પોલીસ સૌ મહિલા કર્મીઓને અભિનંદન પાઠવે છે ! #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . . #suratcitypolice #navratri #SheTeams
11
47
411
@CP_SuratCity
Surat City Police
3 years
22મી માર્ચે બપોરે સરોલી ચેક પોસ્ટ પાસેથી બે બાળકો મળ્યા. આ બંને બાળકો એમનાં ઘરથી વિખૂટા પડી ગયા હતા. જહાંગીરપુરા પોલીસ સ્ટેશનની SHE ટીમએ આ બંને બાળકોની કાળજી લીધી અને એમનાં માતા-પિતા સાથે એમનું મિલન કરાવ્યું. SHE ટીમને અભિનંદન. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે
27
60
362
@CP_SuratCity
Surat City Police
3 years
Bachha Bachha janta hai Ek phone dur hu mai Tu kyu hosla khota hai! In case of any emergencies,dial 100 and we assure you an unparalleled response time of under 8 minutes. #SuratCityPolice is always ready to serve you - any day, any time. #SuratCityTrafficPolice #SuratPCR #Dial100
21
128
330
@CP_SuratCity
Surat City Police
2 years
માનનીય પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમરનાં માર્ગદર્શન અંતર્ગત NCB ઝોનલ ડાયરેક્ટરશ્રી તથા સિનિયર પોલીસ અધિકારીઓ દ્વારા “NO DRUGS IN SURAT CITY” અભિયાન હેઠળ અણુવ્રત દ્વારથી પાર્લેપોઇન્ટ સુધી એક રેલીનું આયોજન કરાયું હતું. @sanghaviharsh @dgpgujarat
15
101
322
@CP_SuratCity
Surat City Police
2 years
18મી ઓગસ્ટનાં રોજ એડવોકેટ મેહુલ બોગરા દ્રારા ફેસબુક ઉપર લાઇવ વિડીયો શેર કરવામાં આવ્યો હતો. જે વિડીયોમાં દેખાતા બનાવ સબંધે સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ઇ.પી.કો ની યોગ્ય કલમો ૩૦૭ તથા રાયોટીંગ વગેરે હેઠળનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે ગુનાની ન્યાયિક તપાસ હાલ ચાલુ છે. (1/5)
Tweet media one
51
53
314
@CP_SuratCity
Surat City Police
5 years
A good opportunity for all , click the link given below.
Tweet media one
Tweet media two
35
75
303
@CP_SuratCity
Surat City Police
4 years
Please share and help us to find their parents. સાકીર ઉ. 4 (દીકરો ) પિતાજી. મયુદીન દીકરી ઉ. 3 સયદપુરા પમ્પીંગ પાસેથી મળી આવેલછે. વાલી માળીઆવે લાલગેટ પોસ્ટે નો સંપર્ક કરવા વી છે. અથવા 2241301,302,303 તથા ડાયલ 100 પર જણ કરવા વિનંતી છે.
Tweet media one
9
124
311
@CP_SuratCity
Surat City Police
2 years
60 હજાર મેરેથોન રનર્સ અને એમને વધાવવા રોડની બંને બાજુ ઊભા રહેલા ઉત્સવપ્રેમી શહેરીજનોએ આ નાઇટ મેરેથોનને કાર્નિવલ સમાન બનાવી દીધી. જાણીતા ઉદ્યોગપતિશ્રીઓ અને શહેરનાં પ્રોફે��નલ્સે આ નાઇટ મેરેથોનને સફળ બનાવવામાં પોતાનો સાથ-સહકાર આપ્યો એ બદલ સુરત શહેર પોલીસ એમનો આભાર વ્યક્ત કરે છે.
9
63
286
@CP_SuratCity
Surat City Police
5 years
@KhabarLahariya @dhaval241086 @CMOGuj @GujaratPolice @BJP4Gujarat @merabundelkhand आपके दीए गये नंबर पर बात करके हमारे सचीन पुलीस थाने की टीमने खुद जाकर राशन दे दीया हे । आभार
17
17
281
@CP_SuratCity
Surat City Police
3 years
સુરત શહેર સર્વ સમાજ નાગરિક સમિતિ દ્વારા "સલામત સુરત પરિસંવાદ" કાર્યક્રમનું આયોજન. પો.કમિ. શ્રી અજય કુમાર તોમર દ્વારા સુરત શહેર પોલીસ શહેરની સુરક્ષા અને સલામતી માટે હમેશાં તત્પર અને કટિબદ્ધ હોવાની ખાત્રી સર્વ સમાજના આગેવાનોને આપવામા આવેલ. #SafeSurat #SuratCityPolice #GujaratPolice
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
84
277
@CP_SuratCity
Surat City Police
3 months
મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે જે વિસ્તારમાં પાણી ભરાયા છે ત્યાં સુરત શહેર પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. નાગરિકોની સુરક્ષા માટે અમે ખડેપગે છીએ ! @sanghaviharsh #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . #suratcitypolice #suratpolice #suratcitypolicepatrolling
11
41
281
@CP_SuratCity
Surat City Police
4 years
તમારી જેમ સાયબર ક્રિમીનલ પણ "Work From Home " કરી રહ્યાં છે. Stay Home. Stay Safe. #cyberdost #CyberSecurity #BeSafeBeSecure #SmartCity #SmartSurat #BeAwareOfCyberCrime #SuratCityPolice #GujaratPolice #Like #Share #Comment #SafeSurat #Follow #Surat #Gujarat #India .
Tweet media one
15
50
246
@CP_SuratCity
Surat City Police
3 years
કતારગામ પોલીસ સ્ટેશન કોમ્યુનિટી હોલમાં અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં કુરીયર તથા ફુડ ડિલિવરી સંચાલકો સાથે મિટિંગ યોજી તેમા કામ કરતા ડિલિવરી બોયને મહિલાઓ તથા બાળકો સાથેના વર્તણૂક અંગે માર્ગદર્શન કાર્યક્રમ.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
65
241
@CP_SuratCity
Surat City Police
3 years
સુરત શહેરના પોલીસ અધીકારીશ્રી ઓના નામ તથા સંપર્ક નંબર #SuratCityPolice #suratcitytrafficpolice #SafeSurat #GujaratPolice @CMOGuj
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
16
55
247
@CP_SuratCity
Surat City Police
2 years
અણુવ્રત દ્વાર પાસે ઊભેલા સુરત શહેર ટ્રાફિક પોલીસને એવી જાણ થઇ કે એક છોકરો આત્મહત્યા કરવા જઇ રહ્યો છે.ટ્રાફિક પોલીસે એ છોકરાને આત્મહત્યા કરતા રોક્યો,પોલીસ સ્ટેશન લઇ જઇ એક કલાક એની સાથે વાત કરી અને એને ફરી જીવન તરફ વાળ્યો. #સુરતશહેરપોલીસતમારીસાથેતમારામાટે #stopfromsuicide #goodwork
Tweet media one
21
34
234
@CP_SuratCity
Surat City Police
2 years
સુરત DCP ઝોન-4 શ્રી હર્ષદભાઇ મહેતા, જી ડિવિઝન એ.સી.પી. શ્રી ઝેડ.આર.દેસાઇ, PI રાંદેર તથા પોલીસ સ્ટાફ સાથે રાંદેર પોલીસ સ્ટેશનથી કોઝવે સર્કલ જીલાની બ્રિજ, ધનમોરા સર્કલ શીતલ ચાર રસ્તા, બાપુનગર, ચિસ્તીયા હોટલની સામે મકાઇ પુલ સુધી ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવ્યું.
Tweet media one
Tweet media two
7
34
226
@CP_SuratCity
Surat City Police
3 months
આ વિડીયો સુરત શહેર કે ગુજરાત રાજ્યનો નથી. આ વિડીયો દુષ્પ્રચાર કરી શહેરની શાંતિને ડહોળવા પોસ્ટ કરવામાં આવ્યો છે.સોશિયલ મિડીયા પર ફેક ન્યૂઝ ફેલાવતા આવા ઇસમો સામે સુરત શહેર પોલીસ કડક પગલાં લેશે ! (2/2)
16
33
219
@CP_SuratCity
Surat City Police
5 years
સુરત શહેરના પાન્ડેસરા વિસ્તારના ૫૦૦ જરૂરીયાત મંદ પરિવારને જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓનો વિતરણ કરી ફરી એક વખત માનવીય અભિગમ દાખવતી સુરત શહેર પોલીસ. માનવસેવા એજ પ્રભુસેવા. Surat City Police is always with you. Just Dial @100 . #Help #Humanity #cyberdost #CyberSecurity
Tweet media one
22
24
219
@CP_SuratCity
Surat City Police
3 years
Foot patrolling in Bhagal, Tower area and on Ved Road- Surat City. @gujaratpolice_ @iharshsanghavi #nightpetroling #callofduty #servicebeforeself
Tweet media one
Tweet media two
Tweet media three
10
54
209
@CP_SuratCity
Surat City Police
2 years
DCP શ્રી હર્ષદ મહેતા, ACP દિપ વકીલ તથા રાંદેર પોલીસ સ્ટેશનનાં પી.આઇ આર.એલ.ચૌધરી સાથે 3 PI, 15 PSI તથા કુલ 135 પોલીસ જવાનો સાથે કરાયેલા કોમ્બિંગ દરમિયાન પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા 172થી વધુ ઇસમોની તપાસ કરાઇ અને 48 ઇસમો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી.
7
21
206
@CP_SuratCity
Surat City Police
3 years
This Woman Day, Surat City Police is committed to Secure Woman in Cyber Space under the initative of "Self Defence of Woman in Cyber Space". A Week long Cyber Awareness Campaign in collaboration with Cyber Suraksha Setu. @GujaratPolice Day 6: Social Media Safety
6
82
203
@CP_SuratCity
Surat City Police
3 years
સુરતની વર્ષો જૂની પરંપરા “ઘીસ”ને ફરી પાછી જીવંત કરવામાં સુરત શહેર પોલીસ સહભાગી બની એનો ખૂબ આનંદ છે ! “ઘીસ”સુરતની વર્ષો જૂની એક પરંપરા છે. જુદી જુદી શેરીનાં લોકો ઢોલ-નગારા લઇને નીકળે અને મોડી રાત સુધી વગાડે. વીસ વર્ષ બાદ આ પરંપરા ગઇકાલે ફરી જીવંત થઇ. (1/2)
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
59
203
@CP_SuratCity
Surat City Police
2 years
મોરબી ખાતે થયેલી બ્રીજ હોનારતમાં સુરત શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે સર્વ અધિકારીશ્રીઓ, પોલીસકર્મીઓએ મૃત્યુ પામનાર દિવંગત પુણ્યાત્માઓને સાદર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
10
80
186
@CP_SuratCity
Surat City Police
3 years
આજરોજ સેક્ટર-૧ શ્રી પ્રવિણકુમાર માલ શ્રીના અધ્યક્ષ સ્થાને DCP શ્રીમતિ ભાવનાબેન પટેલ તથા ACP શ્રી.બી.એમ.વસાવા સાથે હીરા બજાર એસોસીએશન ના સભ્યો તથા હીરાદલાલો,વેપારીઓ,આંગડીયા એસોસિયશનના સભ્યો સાથે હીરાના વેપાર સંબંધે તથા આંગડીયા વેપાર સબંધે સુરક્ષા અને તકેદારી રાખવા મિટિંગનું આયોજન.
Tweet media one
Tweet media two
2
58
197
@CP_SuratCity
Surat City Police
5 years
સુરત શહેરના કાપોદ્રા તથા સરથાણા વિસ્તારના ૫૦૦ જરૂરીયાત મંદ પરિવારને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓનો વિતરણ કરી માનવીય અભિગમ દાખવતી સુરત શહેર પોલીસ. #Help #Humanity #cyberdost #CyberSecurity #BeSafeBeSecure #SmartCity #SmartSurat #BeAwareOfCyberCrime #SuratCityPolice #GujaratPolice
Tweet media one
18
21
189
@CP_SuratCity
Surat City Police
9 months
સુરત શહેર પોલીસ કમિશનર માનનીય શ્રી અજયકુમાર તોમર સર નિવૃત્ત થઇ રહ્યા છે ત્યારે આજે એમને વિદાય આપતા-આપતા સુરત શહેર પોલીસકર્મ���ઓની આંખો પણ ભીની થઇ ગઇ !!!
4
21
195
@CP_SuratCity
Surat City Police
3 months
અતિશય વરસાદ પણ સુરત શહેરની સુરક્ષાનાં અમારા સંકલ્પને ડગમગાવી નહીં શકે…. @sanghaviharsh #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . #suratcitypolice #suratpolice #suratcitypolicepatrolling
10
12
189
@CP_SuratCity
Surat City Police
2 years
સુરત શહેર ટ્રાફિક પોલીસ તથા ટી.આર.બી. તરફથી આપને કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો નીચે મુજબના નંબર પર જાણ કરવી ટ્રાફિક હેલ્પલાઈન : 74340 95555 કંટ્રોલ રૂમ : 100 , 0261-2241301,302,303 #સુરત_શહેર_પોલીસ_તમારા_માટે_તમારી_સાથે . . #suratcitypolice #surattrafficpolice #complain
Tweet media one
24
49
189
@CP_SuratCity
Surat City Police
2 years
ચોકબજાર પોલીસની SHE ટીમને ચાર વર્ષનો એક નાનો દિકરો વેડરોડ પાસેથી મળી આવ્યો. એ પોતાનું નામ અને એની મમ્મીનાં નામ સિવાય બીજું કશું જાણતો ન્હોતો. ચોકબજાર પોલીસની SHE ટીમે PCR વાનમાં લઇને એનાં વાલી-વારસની શોધખોળ કરી તો દિકરાનાં મામા અને અને માતા નયનાબેન ઝાવરે મળ્યા-
9
14
185
@CP_SuratCity
Surat City Police
4 years
સુરત શહેરના ઉધના પો.સ્ટે. વિસ્તારમાં નોંધાયેલ ખુનના ગુન્હાના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી સુરત શહેર પોલસ Stay Home. Stay Safe. #BeSafeBeSecure #SmartCity #SmartSurat #BeAwareOfCyberCrime #SuratCityPolice #GujaratPolice #Like #Share #Comment #SafeSurat #Follow #Surat
Tweet media one
18
15
179
@CP_SuratCity
Surat City Police
3 years
9
58
171
@CP_SuratCity
Surat City Police
6 years
સુરત શહેર પોલીસ હેડક્વાટર્સમાં ફરજ બજાવતા આર્મ લોકરક્ષક નીલમબેન રામપ્રસાદ મિશ્રાએ ઓલ ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પીયનશીપમાં ભાગ લઈ ફાઈટ તેમજ કાતા માં ગોલ્ડ અને બ્રોંઝ મેડલ પ્રાપ્ત કરી ફરી એકવખત સમગ્ર સુરત શહેર પોલીસનું નામ રોશન કરેલ હોય , એમને ખુબ ખુબ અભિનંદન.
Tweet media one
4
19
174
@CP_SuratCity
Surat City Police
1 year
મારી સાથે જાન્યુઆરીમાં 20,50,000/-નો સાયબર ફ્રોડ થયો. મેં તરત સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કર્યો એમણે તરત જ જે-જે એકાઉન્ટમાં પૈસા ગયા એને ફ્રીઝ કર્યાં જેને કારણે આજે મને 17,50,000/-રૂપિયા માનનીય કમિશનર શ્રીનાં હસ્તે પરત મળ્યા. હું સુરત સાયબર ક્રાઇમ સેલનો આભાર માનું છું !
6
19
174
@CP_SuratCity
Surat City Police
21 days
નવરાત્રિ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને એ માટે નાની નાની દરેક મુવમેન્ટ પર ધ્યાન રાખતી સુરત શહેર પોલીસ. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . . #surat #navratri #navratri2024 #suratcitypolice #SuratPolice
12
28
176
@CP_SuratCity
Surat City Police
5 years
We Surat Police Thank ICICI Bank towards their cooperation in conducting Corporate Social Responsibility - 300 liters of high quality Sanitizers. Precaution is better than CURE @ICICIBank #cyberdost #CyberSecurity #BeSafeBeSecure #SmartCity #SmartSurat #suratcitypolice
Tweet media one
10
18
170
@CP_SuratCity
Surat City Police
3 years
એલ.પી.સવાણી વિદ્યાભવનના વિદ્યાર્થીઓએ પોલીસ મિત્ર બની કરી ટ્રાફિક કંટ્રોલ અને ટ્રાફિક અવેરનેસ ડ્રાઇવ. આ ડ્રાઇવ અંતર્ગત ટ્રાફિક મેનેજમેન્ટ કેવી રીતે કરવું, જાહેર રોડ પર ભીડ અને વાહનોને કંટ્રોલ કરવા, અકસ્માતથી કેવી રીતે બચાવી શકાય તેનું પ્રેક્ટિકલ નોલેજ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
49
167
@CP_SuratCity
Surat City Police
2 months
સુરત શહેર પોલીસ કમિશ્નર માનનીય શ્રી અનુપમસિંહ ગેહલૌતજી દ્વારા સુરતવાસીઓને અફવા પર ધ્યાન ના આપવા અપીલ કરાઇ ! @sanghaviharsh #સુરત_શહેર_પોલીસ_તમારા_માટે_તમારી_સાથે . . #surat #suratpolice
6
30
172
@CP_SuratCity
Surat City Police
2 years
સુરત શહેર પોલીસ ઝોન-4ના અમરોલી વિસ્તારમાં 9થી વધુ નાકા પોઇન્ટ રાખી વાહન ચેકિંગ કોમ્બિંગ ડ્રાઇવ યોજાઇ. આ ડ્રાઇવ અંતર્ગત અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તમામ એન્ટ્રી-એક્ઝીટ પોઇન્ટ પર વાહન ચેક કરાયા. (1/3)
Tweet media one
Tweet media two
Tweet media three
5
42
161
@CP_SuratCity
Surat City Police
2 years
આ નાઇટ મેરેથોનમાં માન. મંત્રી શ્રી @mukeshpatelmla જી, માન. મેયર શ્રીમતી @BoghawalaHemali જી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી @PareshPatel4BJP જી, માન. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર અને શહેરનાં તમામ આગેવાનશ્રીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા.
Tweet media one
Tweet media two
Tweet media three
1
54
156
@CP_SuratCity
Surat City Police
5 years
સોશીયલ મીડીયા પ્લેટફોર્મ ફેસબૂકના માધ્યમથી કોરોના વાયરસ બાબતે ખોટી અફવા ફેલાવતી પોસ્ટ વાયરલ કરનાર આરોપીને ઝડપી પાડતી સુરત શહેર સાયબર ક્રાઈમ. Stay Home. Stay Safe. #cyberdost #CyberSecurity #BeSafeBeSecure #SmartCity #SmartSurat #BeAwareOfCyberCrime #SuratCityPolice
Tweet media one
14
16
163
@CP_SuratCity
Surat City Police
4 years
Tiktok Pro ના નામે એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહેતા મેસેજો પર ધ્યાન આપતા પહેલા નીચે આપેલ બાબતોનું ધ્યાન રાખો.
Tweet media one
9
33
162
@CP_SuratCity
Surat City Police
2 years
ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થઇ ગયેલા 9 વર્ષનાં દિકરાને ખટોદરા પોલીસે ગણતરીનાં કલાકોમાં શોધી, પરિવાર સાથે એનું મિલન કરાવ્યું. દિકરાને સહી-સલામત જોઇ રડી પડેલા માતા-પિતાને જોઇ અમારી આંખો પણ ભીની થઇ ! #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે @sanghaviharsh @dgpgujarat
12
15
156
@CP_SuratCity
Surat City Police
2 years
ગેરકાયદેસર ધોરણે નાણાં વ્યાજે ધીરી, ઉંચું વ્યાજ વસૂલી પઠાણી ઊઘરાણી કરનાર ઇસમો વિરૂદ્ધ 9મી જાન્યુઆરીએ એક જ દિવસમાં કુલ 49 કેસ દાખલ કરી સુરત શહેર પોલીસે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. @sanghaviharsh @Harsh_Office
5
35
153
@CP_SuratCity
Surat City Police
4 years
3/3 The constable has been placed under suspension and departmental proceeding has also been started against him. Investigation will be completed in due course & the chargesheet will be filed as soon as possible. #SuratCityPolice #PoliceDepartment #SuratCity
48
48
150
@CP_SuratCity
Surat City Police
2 months
DCP ક્રાઇમ બ્રાંચ B P Rojiya કરી રહ્યા છે સાયબર સંજીવની 3.0માં જોડાવા સૌ નાગરિકોને અપીલ : સાયબર સંજીવની 3.0ની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લો…આકર્ષક ઇનામો જીતો અને સુરત શહેર પોલીસ અને સુરક્ષા સેતુ દ્વારા યોજાનારા સાયબર ક્રાઇમ અવેરનેસ મહાઉત્સવનો હિસ્સો બનો ! @sanghaviharsh
13
42
157
@CP_SuratCity
Surat City Police
14 days
સુરત શહેર ખાતે દશેરાના તહેવાર નિમીતે હેડક્વાટર ખાતે શસ્ત્રપુજન કરવામાં આવ્યું.માનનીય ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી,પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલૌત સહીતના અધિકારીઓ દ્વારા કરાયું શસ્ત્ર પૂજન... @GujaratPolice @sanghaviharsh #સુરત_શહેર_પોલીસ_તમારા_માટે_તમારી_સાથે
5
14
157
@CP_SuratCity
Surat City Police
3 months
ગઇકાલે સુરત ખાતે યોજાયેલી તિરંગા યાત્રાની એક ઝલક ! @sanghaviharsh
3
29
155
@CP_SuratCity
Surat City Police
2 years
અમરોલી પોલીસ સ્ટેશનની SHE ટીમ દ્વારા ગણપતિનાં પંડાલમાં આરતી સમયે બાળકો અને મહિલાઓને સાયબર ક્રાઇમ, ગુડ ટચ-બેડ ટચ વિશે જાગૃતિ અને eFIR વિશે માહિતી આપવામાં આવી હતી. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે
Tweet media one
Tweet media two
3
47
139
@CP_SuratCity
Surat City Police
2 years
પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વડોદ આવાસમાં 4થી 6 વાગ્યા સુધી નાયબ પોલીસ કમિશનર ઝોન-3 સાગર બાગમાર તથા મદદનીશ પો.કમિ. F ડિવીઝન આર.એલ.માવાણી, પાંડેસરા PI તથા ક્રાઇમ બ્રાંચનાં અધિકારીઓ સહિત 9 PSI તથા 68 પોલીસકર્મીઓ સાથે આવાસમાં આવેલા 84 બિલ્ડીંગનાં 1512 રૂમ તપાસ્યા. (1/2)
Tweet media one
Tweet media two
Tweet media three
5
14
144
@CP_SuratCity
Surat City Police
4 years
સુરત શહેરના પુણા પો.સ્ટે. વિસ્તારમાં રીક્ષામાં પેસેંજર બેસાડી પાકીટ ચોરી કરનાર રીઢા આરોપીને ઝડપી કુલ રૂ-૨૦,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરતી સુરત શહેર ક્રાઈમ બ્રાંચ. Stay Home. Stay Safe. #BeSafeBeSecure #SmartCity #SmartSurat #BeAwareOfCyberCrime #SuratCityPolice #GujaratPolice #Like
Tweet media one
16
18
145
@CP_SuratCity
Surat City Police
1 year
પોલીસ મુખ્ય મથક ખાતે માનનીય સુરત પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમરનાં માર્ગદર્શન હેઠળ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં “મન કી બાત” કાર્યક્રમનાં 100મા એપિસોડને 300થી વધુ કર્મચારીઓ, અધિકારીશ્રીઓ તેમજ પોલીસ પરિવારનાં સભ્યશ્રીઓએ નિહાળી, પ્રેરણા મેળવી. @sanghaviharsh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
41
142
@CP_SuratCity
Surat City Police
2 years
વાહનચોરી અને મોબાઇલ ચોરીની ફરિયાદ વધુ સરળ બને એ માટે ગુજરાત પોલીસ દ્વારા ઓનલાઇન પોર્ટલ પર eFIRની સુવિધા ઉમેરવામાં આવી છે. આ સુવિધાનો લાભ વધુ ને વધુ લોકો લે એ માટે સુરત શહેર પોલીસ દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ટેક્ષટાઇલ માર્કેટનાં ઓડિટોરિયમમાં એક સેમિનાર યોજાયો હતો.
9
47
144
@CP_SuratCity
Surat City Police
4 months
સુરત શહેર ટ્રાફિક પોલીસ સૌ શહેરીજનોનો ખૂબ ખૂબ આભાર માને છે!આપ સૌ ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહી કાયદાનું પાલન કરી રહ્યા છો!આપની અગવડતા દૂર થાય અને ટ્રાવેલ ટાઇમ ઓછો થાય એ માટે સુરત શહેર ટ્રાફિક પોલીસે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને રોડ એન્જીનિયરીંગને સુધારાની શરૂઆત કરી દીધી છે
32
13
147
@CP_SuratCity
Surat City Police
2 years
પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારની મણિનગર સોસાયટીમાં નાયબ પો.કમિશનર સા.શ્રી ઝોન 3 અને મદદનીશ પોલીસ કમિશનર સા.શ્રી F ડિવીઝન,પાંડેસરા PI, ક્રાઇમ બ્રાંચના અધિ-વ્યક્તિઓ મળી 11 પીએસઆઇ અને 90 પોલીસ કર્મીઓ સાથે કુલ 400 પ્લોટમાં ચેકિંગ કામગીરી હાથ ધરી હતી. (1/2) @sanghaviharsh @dgpgujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
44
142
@CP_SuratCity
Surat City Police
5 years
અઠવા પો.સ્ટે. વિસ્તારમાં ટ્રાફિક અવેરનેસ ડ્રાઈવ રાખવામાં આવેલ. Traffic Awareness Campaign #WeAreFriends #GujaratPolice #FollowTheTrafficRules #Like #Share #Comment #SafeSurat #Follow #Surat #Gujarat #India . Our Official Pages 👍 FB Page : @suratcitypolice
Tweet media one
Tweet media two
9
7
138
@CP_SuratCity
Surat City Police
5 years
A proud moment for whole surat city police. CONGRATULATIONS 👏
Tweet media one
19
13
136
@CP_SuratCity
Surat City Police
2 years
પાંડેસરા પોલીસ સ્ટેશનનાં પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓ દ્વારા ઝોન-3માં નાઇટ કોમ્બિંગ કરાયું. જેમાં પાંડેસરા, સચીન જીઆઇડીસી, ઉંમરા, ખટોદરા અને અઠવા પોલીસ સ્ટેશનનાં 80 પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
42
134
@CP_SuratCity
Surat City Police
4 years
સુરત શહેરના અમરોલી પો.સ્ટે. વિસ્તારમાં ઘરફોડ તથા વાહન ચોરીના ૦૩ ગુન્હાઓનો ભેદ ઉકેલી કુલ રૂ-૧,૯૪,૮૦૦/- ના મુદ્દામાલ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરોને પકડી મોબાઈલ નંગ-૧૩ તથા તથા ચોરી કરાયેલ વાહન જપ્ત કરતી સુરત શહેર પોલીસ. Stay Home. Stay Safe. #BeSafeBeSecure #SmartCity
Tweet media one
15
11
133
@CP_SuratCity
Surat City Police
3 years
ધારુકાવાલા કોલેજ, સુરત ખાતે સેલ્ફ ડીફેન્સ ટ્રેનીંગ પ્રોગ્રામ નુ આયોજન. #SafeSurat #SuratCityPolice #suratcitytrafficpolice #GujaratPolice #Suratcity
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
42
132
@CP_SuratCity
Surat City Police
5 years
આજરોજ તા-૦૯/૦૯/૨૦૧૯ ના ક-૧૯/૦૦ થી તા.૧૦/૦૯/૨૦૧૯ ના ક્લાક-૦૩/૦૦ તથા તા-૧૦/૦૯/૨૦૧૯ ના રોજ ક-૧૨/૦૦ થી બંદોબસ્ત પુર્ણ થાય ત્યા સુધી લાલ રંગ થી માર્ક કરાયેલ માર્ગ વાહન-વ્યવહાર માટે પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. #GujaratPolice #FollowTheTrafficRules #Like #Share #Comment #SafeSurat
Tweet media one
3
36
131
@CP_SuratCity
Surat City Police
2 years
જો કોઇપણ વ્યક્તિને આ બંને જણની ભાળ મળે તો 9879509779 અને સીઆઇડી કંટ્રોલ રૂમનાં નંબર 07923254380 પર સંપર્ક કરવા અપીલ છે. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે (2/2)
18
32
126
@CP_SuratCity
Surat City Police
1 month
ગણપતિ વિસર્જન તેમજ ઇદેમિલાદનાં તહેવાર દરમિયાન કોમી-એકતા જળવાઈ રહે તે માટે સુરત શહેર અડાજણ પોલીસ દ્વારા મિટિંગ મળી. મિટિંગમાં સુરત પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગહલૌતજી સહીત ઉચ્ચ અધિકારીઓ તેમજ શાંતિ સમિતિના સભ્યો રહ્યા હાજર રહ્યા. #સુરત_શહેર_પોલીસ_તમારા_માટે_તમારી_સાથે
7
21
127
@CP_SuratCity
Surat City Police
3 years
SHE Team સલાબતપુરા પોલીસ સ્ટેશન તા.૨૩/૦૨/૨૦૨૨ જગ્યા - નગર પ્રાથમિક શાળા ક્રમાંક - ૫૦ સલાબતપુરા સુરત સેમિનાર - ગુડ ટચ બેડ ટચ ધોરણ - ૧ થી ૮ સંખ્યા - ૨૧૨ આયોજક - આચાર્ય શ્રી નલીનિબેન રાણા "શી"ટીમ- વૈશાલીબેન દેવરે વકતા - વૈશાલીબેન દેવરે સલાબતપુરા પો.સ્ટે ટ્રેનર - અકલેશ બાવરિયા
Tweet media one
Tweet media two
Tweet media three
3
54
126
@CP_SuratCity
Surat City Police
3 years
વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળતા શહેરીજનો પાસેથી મોબાઇલ ઝૂંટવી ભાગી જતા ઇસમોને ઉમરા પોલીસે ગણતરીનાં કલાકોમાં ઝડપી પાડ્યા છે. આજે માનનીય પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમરે આ ટીમને અભિનંદન પાઠવ્યા અને ટીમનો જુસ્સો વધાર્યો. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે
Tweet media one
Tweet media two
22
16
129
@CP_SuratCity
Surat City Police
4 months
પ્રિય સુરતીઓ, તમારો ટ્રાવેલ ટાઇમ ઘટે અને ટ્રાફિક સિગ્નલનાં નિયમોનું પાલન સરળ બને એ માટે સુરત શહેર ટ્રાફિક પોલીસે સુરત મહાનગર પાલિકા સાથે મળી રોડ એન્જીનિયરીંગનું કાર્ય શરૂ કરી દીધું છે ! બસ, હવે થોડી જ પ્રતિક્ષા !!! @sanghaviharsh @SurtiesIndia
24
31
129
@CP_SuratCity
Surat City Police
4 years
It's the time to mask up! In a bid to curb the spread of Covid-19, masks were distributed to labourers at Circle 12, Star Bazaar Point. To ensure the safety of all, they were also advised to wear it at all times! #MaskDistribution #COVID19 #StaySafe
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
22
10
125
@CP_SuratCity
Surat City Police
4 years
Stay safe, Stay Protected. Stay Away from Cyber Fraud
Tweet media one
Tweet media two
10
22
122
@CP_SuratCity
Surat City Police
3 months
એ મહિલાને જીવવાનો રસ્તો ન દેખાયો એટલે એ વરિયાવ બ્રીજની રેલિંગ પર ચડી ગઇ…. એનાં પતિ સાથેનાં અણબનાવ વચ્ચે એને આપઘાતનો વિચાર આવ્યો પણ સિંગણપોર-ડભોલી પોલીસ કર્મીઓ સમય પર પહોંચ્યા,એ મહિલા સાથે વાત કરી,એને સમજાવી-જીવનને રસ્તે પાછી વાળી અને પરિવાર સાથે મિલન કરાવ્યું ! @sanghaviharsh
5
15
128
@CP_SuratCity
Surat City Police
2 years
ધન્ય ધરા આ ગુજરાતની…. સર્વ ગુજરાતવાસીઓને ગુજરાતનાં સ્થાપના દિવસની શુભેચ્છાઓ. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે
Tweet media one
9
13
125